rohit sharma

રોહિત શર્માએ જણાવ્યુ, કોરોના વાયરસમા પણ છુપાયો છે ધરતી માતાનો સકારાત્મક સંદેશ

કોવિડ-19 મહામારીને કારણે જ્યાં લોકોને પોત-પોતાના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે તો તેના કારણે પ્રકૃતિ પર પણ ઘણી અસર પડી છે. 

May 14, 2020, 08:37 PM IST

રોહિત શર્માની બેટિંગનો ચાહક છે જોસ બટલર, પ્રશંસામાં કરી આ વાત

બેટિંગમાં સરળતા, ભારતના ઘણા ખેલાડીઓ પાસે આ શાનદરા સ્ટાઈલ છે. તે લાંબા સમયથી શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. મને તેની બેટિંગ અને વગર કોઈ પ્રયાસના લોકોને મુશ્કેલીમાં મુકવાની રીત પસંદ છે

Apr 15, 2020, 06:23 PM IST

'હિટમેન'એ કોરોના સામેની લડતમાં કર્યું જંગી દાન, જાણો કયા ખેલાડીએ કેટલો આપ્યો ફાળો

કોરોના વાયરસ વિરુદ્ધ દેશભરમાં યુદ્ધસ્તરે કામગીરી ચાલી રહી છે. આ બીમારી સામેની લડાઈના અભિયાનમાં દેશભરના જાણીતા લોકો તિજોરી ખોલીને દાન કરી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માએ પણ પોતાનો ફાળો નોંધાવ્યો છે. રોહિત શર્માએ પીએમ રાહત ફંડમાં 45 લાખ રૂપિયા, મહારાષ્ટ્ર સીએમ રાહત ફંડમાં 25 લાખનું ફંડ, ફિડિંગ ઈન્ડિયાને 5 લાખ અને વેલફેર ઓફ સ્ટ્રે ડોગ્સને 5 લાખનું દાન કર્યું છે. ત્યારબાદ તેણે ટ્વીટ કરીને જાણકારી આપી. ટ્વીટ કરીને રોહિત શર્માએ લખ્યું કે આપણે આપણા દેશને પાછા પગભેર કરવાની જરૂર છે. અને આ જવાબદારી આપણા બધા પર છે. 

Mar 31, 2020, 03:52 PM IST

કોરોનાને લઈને વિશ્વમાં ડરનો માહોલ, રોહિત શર્માએ ફેન્સને આપ્યો આ મેસેજ

રોહિતે પોતાના ટ્વીટર અને ફેસબુક પર સોમવારે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે લોકોને બીમારીને લઈને સાવચેત અને સાવધાન રહેવાની વાત કરી રહ્યો છે. 

Mar 16, 2020, 05:18 PM IST

IND vs SA: ભારતીય ટીમ જાહેર, હાર્દિક પંડ્યા સહિત 3 દિગ્ગજોની વાપસી, રોહિતને આપ્યો આરામ

ન્યૂઝિલેન્ડમાં સીરીઝ હારીને પરત ફરેલી ભારતીય ટીમમાં મોટો ફેરફાર થઇ ગયો છે. બીસીસીઆઇ (BCCI)એ દક્ષિણ આફ્રીકના વિરૂદ્ધ થનાર વનડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર અને શિખર ધવનની વાપસી થઇ છે. આ ટીમમાં રોહિત શર્મા અને મોહમંદ શમીને સામેલ કર્યો નથી.

Mar 8, 2020, 05:54 PM IST

IND vs NZ: રોહિતના સ્થાને વનડે ટીમમાં મયંક અગ્રવાલને તક, ટેસ્ટ ટીમની પણ જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, રોહિત શર્માને રવિવારે રમાયેલી 5મી ટી20 દરમિયાન પગમાં ઈજા થઈ હતી. 

Feb 4, 2020, 03:33 PM IST

ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈજાને કારણે રોહિત શર્મા વનડે અને ટેસ્ટ સિરીઝમાંથી બહાર

ભારતીય ઓપનરને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ ટી20 મેચમાં બેટિંગ કરવા સમયે ઈજા થઈ હતી. રોહિત શર્માને પગમાં સમસ્યા થઈ અને તે મેદાન છોડી ચાલ્યો ગયો હતો.

Feb 3, 2020, 03:41 PM IST

ICC T20I Rankings: કેએલ રાહુલની છલાંગ, રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો

આઈસીસીના લેટેસ્ટ ટી20 રેન્કિંગમાં ટોપ-10માં ભારતના ત્રણ બેટ્સમેનો છે. રાહુલ સિવાય વિરાટ કોહલી 9માં અને રોહિત શર્માં 10માં સ્થાને છે. 

Feb 3, 2020, 03:27 PM IST

T20Iમાં સૌથી વધુ 50 પ્લસનો સ્કોરઃ રોહિત શર્માએ વિરાટ કોહલીને પછાડ્યો

રોહિતે માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલમાં ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની 21મી અડધી સદી ફટકારી અને 25મી વાર આ ફોર્મેટમાં 50 પ્લસનો સ્કોર બનાવ્યો. આ મેચમાં તે નંબર-3 પર બેટિંગ કરવા ઉતર્યો અને 60 રન નબાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. 
 

Feb 2, 2020, 03:40 PM IST

હેમિલ્ટન ટી20: રોહિત શર્માએ ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરા કર્યા 10 હજાર રન

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝની ત્રીજી ટી20માં ખાસ સિદ્ધિ હાસિલ કરી અને ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યાં છે. 
 

Jan 29, 2020, 03:20 PM IST

રોહિતે 'ધ રોક' સાથે ચહલનો એવો PHOTO પોસ્ટ કરી નાખ્યો... બિચારો થઈ ગયો ટ્રોલ 

ઓસ્ટ્રેલિયા (Australia)  વિરુદ્ધ ત્રીજી મેચમાં શાનદાર સદી ફટકારનારા રોહિત શર્મા (Rohit Sharma) હવે બીજા કારણોથી ચર્ચામાં છે. રોહિત શર્માએ મેચના એક દિવસ બાદ પોતાના જ સાથી ખેલાડી યુજવેન્દ્ર ચહલને ટ્રોલ કરી નાખ્યો. રોહિતે ટ્વિટર પર યુજીની એક શર્ટલેસ તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં યુજવેન્દ્રની છાતી પર બનેલું ટેટુ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. યુજવેન્દ્ર ચહલ, ભારત અને ઓસ્ટ્રેલિયાની સિરીઝમાં ટીમમાં તો સામેલ હતો પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નહતી મળી. 

Jan 21, 2020, 01:44 PM IST

ODI રેન્કિંગઃ રોહિત-કોહલીનો બદબદો યથાવત, બોલરોમાં બુમરાહ પ્રથમ સ્થાને

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેના સાથે રોહિત શર્માએ આઈસીસી વનડે રેન્કિંગમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 
 

Jan 20, 2020, 03:20 PM IST

વિરાટ કોહલીએ 100મી વખત પાર કર્યો 50નો સ્કોર, સચિન બાદ બીજો ભારતીય

વિરાટ કોહલીએ વનડે આંતરરાષ્ટ્રીયમાં 100મી વખત 50નો આંકડો પાર કર્યો. તે આમ કરનાર વિશ્વનો ચોથો અને ભારતનો બીજો બેટ્સમેન છે. કોહલીએ બેંગલુરૂ વનડેમાં 89 રન બનાવ્યા હતા. 

Jan 19, 2020, 11:21 PM IST

INDvsAUS: બેંગલુરૂમાં ભારતે કાંગારૂને 7 વિકેટે કચડ્યું, શ્રેણી 2-1થી કરી કબજે

ભારતીય ટીમે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે પરાજય આપીને ત્રણ મેચની સિરીઝ 2-1થી કબજે કરી છે. 

Jan 19, 2020, 09:06 PM IST

વિરાટ કોહલી બન્યો સૌથી ઝડપી 5000 ODI રન પૂરા કરનાર કેપ્ટન, તોડ્યો ધોનીનો રેકોર્ડ

વિરાટ કોહલીએ એમએસ ધોનીનો રેકોર્ડ તોડી દીધો. તેણે માત્ર 82 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. તો ધોનીએ 127 ઈનિંગમાં કેપ્ટનના રૂપમાં 5000 વનડે રન પૂરા કર્યાં હતા. ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ ત્રીજા નંબર પર છે. 

Jan 19, 2020, 07:57 PM IST

INDvsAUS: રોહિતે વનડેમાં પૂરા કર્યા 9000 રન, વિરાટ બાદ સૌથી ઝડપી ભારતીય

રોહિત શર્માએ વનડે આંતરરાષ્ટ્રીયમાં 9000 રન પૂરા કરી લીધા છે. તે ભારત તરફથી અહીં પહોંચનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન છે. તેણે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલીથી પણ ઓછી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. 

 

Jan 19, 2020, 06:05 PM IST

IND vs AUS: રોહિત-ધવનની ફિટનેસ પર સસ્પેંસ, BCCIએ આપ્યું મોટું નિવેદન

બેંગલુરૂમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ચાલી રહેલી વનડે સીરીઝનો નિર્ણાયક મુકાબલો આજે થશે. બંને ટીમો 1-1થી બરાબરી પર છે. ટીમ ઇન્ડીયા બીજી વનડે જીતીને વાપસીથી ઉત્સાહિત છે, તો ઓસ્ટ્રેલિયા પહેલી વનડેનું પ્રદર્શન કરવા માટે ઉત્સુક છે.

Jan 19, 2020, 10:32 AM IST

કેએલ રાહુલે વનડે ક્રિકેટમાં પૂરા કર્યાં 1000 રન, MS Dhoniને છોડ્યો પાછળ

કેએલ રાહુલ ભારતીય ટીમ માટે સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. રાહુલે 27 ઈનિંગમાં આ કમાલ કર્યો છે. 
 

Jan 17, 2020, 06:17 PM IST

રોહિત શર્માએ ઓપનર તરીકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, અમલા અને સચિનને છોડ્યા પાછળ

હિટમેન રોહિત શર્માએ રાજકોટના મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 18મો રન બનાવતા વનડે ક્રિકેટમાં ઓપનર તરીતે રનનો સંખ્યા 7000ને પાર કરી લીધી હતી. આ સાથે તે વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી ઝડપી 7 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો.
 

Jan 17, 2020, 04:07 PM IST

BCCI Contract List: કેરિયર પર પૂર્ણ વિરામ? BCCIના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી મહેન્દ્રસિંહ ધોની બહાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને કેન્દ્રીય કોન્ટ્રાક્ટ યાદીમાંથી બહાર કરતા ચકચાર મચી છે. ક્રિકેટ બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલી કોન્ટ્રાક્ટની યાદીમાંથી મહેન્દ્રસિંહ ધોનીનું નામ બાકાત છે. 

Jan 16, 2020, 02:53 PM IST