rohit sharma

ICC Awards 2019 : વિરાટને ખાસ કામને ICCની સલામ, જાણો સ્મિથ સાથે શું છે કનેક્શન 

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આઇસીસી એવોર્ડ્સ 2019ની જાહેરાત કરી દીધી છે. આઇસીસી દ્ધારા રોહિત શર્માને વન-ડે ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે રોહિત શર્માએ વર્લ્ડકપ 2019 દરમિયાન રેકોર્ડ પાંચ સદી ફટકારી હતી.

Jan 15, 2020, 02:05 PM IST

ન્યૂઝીલેન્ડનો પ્રવાસ પડકારજનક પરંતુ હું તૈયારઃ રોહિત શર્મા

ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ ઓપનિંગ બેટ્સમેન અને સીનિયર ખેલાડી રોહિત શર્માએ કહ્યું કે, ચોક્કસપણે ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ પડકારજનક હશે. પરંતુ તેને પોતાની રમત પર વિશ્વાસ છે અને લાલ નવા બોલથી પોતાને સાબિત કરવા તૈયાર છે. 

Jan 7, 2020, 04:27 PM IST

India vs Sri Lanka: ટી20 આંતરરાષ્ટ્રીયમાં મોટા રેકોર્ડથી માત્ર એક રન દૂર છે કોહલી

કોહલી અને રોહિતમાં આ રેસ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ હવે રોહિત આ સિરીઝમાં નથી તેથી કોહલી પાસે તેની આગળ નિકળવાની શાનદાર તક છે. 

Jan 4, 2020, 03:44 PM IST

ICC રેન્કિંગઃ ટોપ પર રહીને વર્ષનો અંત કરશે વિરાટ અને રોહિત, હોપને પણ થયો ફાયદો

આઈસીસીની ટીમ રેન્કિંગમાં ભારતીય ટીમ ( ICC ODI Rankings) બીજા નંબર પર છે. વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ નંબર-1ના સ્થાને છે. 

Dec 23, 2019, 05:59 PM IST

Year Ender : 2019માં ભારતીય ટીમ રહી બેતાજ બાદશાહ, વિજયથી માંડી રન-વિકેટમાં ટોચ પર

ભારતે(Team India) આ વર્ષે સૌથી વધુ 19 મેચ(Most Win) જીતી છે. ભારતનો સફળતાનો દર 70.37% રહ્યો છે. ભારતે 2019માં કુલ 28 મેચ રમી હતી, જેમાંથી 8 મેચમાં તેનો પરાજય થયો છે. એક મેચ ડ્રો રહી હતી. વેસ્ટ ઈન્ડીઝે (West Indies) પણ વર્ષમાં આટલી જ મેચ રમી છે. આ રીતે બંને ટીમ વર્ષમાં સૌથી વધુ મેચ રમવા બાબતે સંયુક્ત રીતે નંબર-1 રહી છે. વેસ્ટ ઈન્ડીઝ વર્ષમાં 10 મેચ જ જીતી શક્યું છે.

Dec 23, 2019, 02:41 PM IST

2019 T20 Records : સૌથી વધુ ફિફ્ટી બાબતે વિરાટ, કે.એલ. રાહુલ અને રોહિત ટોપ-10માં

ટી20 ઈન્ટરનેશનલમાં(T20 International) સૌથી વધુ ફિફ્ટી લગાવવામાં ભારતના વિરાટ કોહલી(Virat Kohli), કે.એલ. રાહુલ (K.L. Rahul) અને રોહિત શર્મા (Rohit Sharma)સૌથી આગળ રહ્યા છે. ભારત ઉપરાંત નેધરલેન્ડ અને નામીબિયાના પણ 2-2 ખેલાડી ટોચની યાદીમાં આવ્યા છે. 

Dec 23, 2019, 11:47 AM IST

'હિટમેન' રોહિતનો ફરી ધમાકોઃ જયસૂર્યાના રેકોર્ડની કરી બરાબરી, પોન્ટિંગ નવું નિશાન

રોહિત શર્મા(Rohit Sharma) વન ડે ક્રિકેટમાં(One Day Cricket) સૌથી વધુ સદી ફટકારવાની બાબતે સંયુક્ત રીતે ચોથા સ્થાને આવી ગયો છે. તેના કરતાં વધુ સદી માત્ર સચિન તેંડુલકર (Sachin Tendulkar), વિરાટ કોહલી(Virat Kohli) અને રિકિ પોન્ટિંગની(Riki Ponting) છે. સચિન તેંડુલકરના નામે વન ડેમાં સૌથી વધુ 49 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે. વિરાટ કોહલીની 43 સદી છે અને રિકી પોન્ટિંગ 30 સદી સાથે ત્રીજા નંબરે છે. 

Dec 18, 2019, 05:42 PM IST

ભારતનો આ બેટ્સમેન તોડી શકે છે લારાનો 400 રનનો રેકોર્ડઃ વોર્નરની ભવિષ્યવાણી

ડેવિડ વોર્નર(David Warner) ભલે આ તક ચુકી ગયો, પરંતુ તેનું માનવું છે કે ટેસ્ટ ઈતિહાસનો(Test History) સૌથી મોટો સ્કોર(400 રન)નો રેકોર્ડ(Largest Score Recored) તુટી શકે છે. વોર્નરે જણાવ્યું કે, ભારતનો રન મશીન રોહિત શર્મા(Rohit Sharma) આ રેકોર્ડ તોડી શકે છે. ટેસ્ટ ઈતિહાસના સૌથી મોટા સ્કોર વેસ્ટ ઈન્ડીઝના બ્રાયન લારાના(Brian Lara) નામે છે.

Dec 1, 2019, 08:23 PM IST

IND vs BAN : ફ્લાઈંગ રોહિત, કોહલીના હાથમાંથી ઝુંટવી લીધો કેચ, જુઓ VIDEO...

યજમાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારે રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બાંગ્લાદેશની ટીમ લંચ સુધી 85 રનમાં 7 વિકેટ ગુમાવી ચુકી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 
 

Nov 22, 2019, 04:39 PM IST

INDvsWI: વિન્ડીઝ વિરુદ્ધ સિરીઝ માટે ટીમની થશે પસંદગી, રોહિતના કાર્યભાર પર ચર્ચા

રોહિત આ વર્ષે આઈપીએલ સહિત 60 મેચ રમ્યો છે. આ વર્ષે તે 25 વનડે, 11 ટી20 મેચ રમી ચુક્યો છે જે કેપ્ટન વિરાટ કોહતીથી ત્રણ વનડે અને ચાર ટી20 વધુ છે. વિરાટને બે વખત આરામ આપવામાં આવી ચુક્યો છે. 

Nov 20, 2019, 03:35 PM IST

ડે-નાઇટ ટેસ્ટના પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટે વેચાઈઃ સૌરવ ગાંગુલી

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોલકત્તા પહોંચીને ભારતની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ વિશે જણાવ્યું કે, પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. 
 

Nov 19, 2019, 10:35 PM IST

ICC T20I Rankings: ટોપ-10મા એકપણ ભારતીય બોલર નહીં, રોહિત-રાહુલને થયું નુકસાન

બોલરોમાં કોઈપણ ભારતીય બોલર ટોપ-10મા સામેલ નથી. ઓલરાઉન્ડરોના લિસ્ટમાં કોઈપણ ભારતીય ખેલાડી ટોપ-45મા પણ સામેલ નથી. 

Nov 18, 2019, 05:03 PM IST

IND vs BAN : 'ક્લીન સ્વિપ'ની હેટ્રીક બનાવવા ઉતરશે ભારત, ઈન્દોરમાં કાલથી પ્રથમ ટેસ્ટ

જો ભારત બંને ટેસ્ટ જીતી લેશે તો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં(ICC World Test Championship) ભારતને 120 પોઈન્ટ મળશે. ભારત અત્યારે આ ચેમ્પિયનશિપમાં 240 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. 

Nov 13, 2019, 06:50 PM IST

2019મા ટીમ ઈન્ડિયાએ બનાવ્યો 'હેટ્રિક'નો નવો રેકોર્ડ, શમી, બુમરાહ બાદ ચાહરની ધમાલ

'મેન ઓફ ધ મેચ' ચાહર આ વર્ષે હેટ્રિક ઝડપનાર ત્રીજો ભારતીય બોલર છે. 2019મા સૌથી પહેલા મોહમ્મદ શમીએ વનડેમાં આ સિદ્ધી મેળવી હતી, તો બુમરાહે ટેસ્ટમાં હેટ્રિક ઝડપી હતી.

Nov 11, 2019, 03:31 PM IST

ICC T20 Rankings: 'હેટ્રિક મેન' દીપક ચાહરની મોટી છલાંગ, ટોપ-50મા કરી એન્ટ્રી

ભારતના યુવા ફાસ્ટ બોલર દીપક ચાહરને બાંગ્લાદેશ સામે સિરીઝમાં કરેલા સારા પ્રદર્શનનું ઇનામ આઈસીસી ટી20 રેન્કિંગમાં મળ્યું છે. તે બોલરોના રેન્કિંગમાં ટોપ-50મા પહોંચી ગયો છે. 

Nov 11, 2019, 02:59 PM IST

રેકોર્ડ હેટ્રિક ઝડપ્યા બાદ શું બોલ્યો દીપક ચાહર, જાણો

ઐતિહાસિક હેટ્રિક ઝડપ્યા બાદ યુવા ફાસ્ટ બોલરે કહ્યું, 'મેં ક્યારેય આ વિશે વિચાર્યું નહતું. તે મારા સપનામાં સામેલ પણ રહ્યું નથી. હું અહીં પહોંચવા માટે બાળપણથી મહેનત કરી રહ્યો છું.
 

Nov 11, 2019, 02:45 PM IST

IND vs BAN : ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 10મી ટી20 જીતી, 2-1થી સીરીઝ પર કબ્જો

ભારતે પ્લેઈંગ ઈલેવનમાં એકમાત્ર ફેરફાર કર્યો છે. કૃણાલ પંડ્યાના સ્થાને મનીષ પાંડેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાયો છે. બાંગ્લાદેશે મોસદ્દક હુસેનના સ્થાને મોહમ્મદ મિથુનને સામેલ કર્યો છે. 
 

Nov 10, 2019, 07:34 PM IST

રોહિત શર્મા 100 ટી20 મેચ રમનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો, રાજકોટમાં બનાવ્યો રેકોર્ડ

રોહિત શર્માએ(Rohit Sharma) 99 મેચમાં 2452 રન બનાવ્યા છે. તે ટી20 ક્રિકેટમાં સૌથી રન બનાવનારો બેટ્સમેન છે. આ ઉપરાંત રોહિતના નામે સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ પણ છે. તેણે કુલ 106 છગ્ગા ફટકારેલા છે. 
 

Nov 7, 2019, 09:29 PM IST
India Bangladesh match in Rajkot PT3M29S

રાજકોટમાં ભારત-બાંગ્લાદેશની મેચ, શુ છે પીચની પરિસ્થિતિ, જુઓ વીડિયો

રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ મેચ રમાશે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. રાજકોટમાં થોડા અંશે વરસાદ પડ્યો હતો. ત્યારે ક્રિકેટના મેદાનમાં પણ પાણી ભરાયા હતા. જોકે, એસોસિયેશન દ્વારા તાત્કાલિક અસરથી પાણી કાઢવાની કામગીરી કરાઈ હતી. એસોસિયેશ દ્વારા મેદાન પર પીચને સંપૂર્ણપણે ઢાંકી દેવાઈ હતી. અને આજે સવારથી તડકો પડ્યા બાદ મેચને સૂકવવા માટે સમય મળ્યો હતો.

Nov 7, 2019, 06:20 PM IST

રાજકોટમાં સાંજે ભારત-બાંગ્લાદેશની મેચ, વરસાદી પાણી બાદ પીચને સૂકાવાઈ

રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ મેચ રમાશે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. રાજકોટમાં થોડા અંશે વરસાદ પડ્યો હતો. ત્યારે ક્રિકેટના મેદાનમાં પણ પાણી ભરાયા હતા. જોકે, એસોસિયેશન દ્વારા તાત્કાલિક અસરથી પાણી કાઢવાની કામગીરી કરાઈ હતી. એસોસિયેશ દ્વારા મેદાન પર પીચને સંપૂર્ણપણે ઢાંકી દેવાઈ હતી. અને આજે સવારથી તડકો પડ્યા બાદ મેચને સૂકવવા માટે સમય મળ્યો હતો. 

Nov 7, 2019, 02:20 PM IST