rohit sharma

Match પહેલા Movie : 8 ક્રિકેટર્સ રાજકોટમાં ગઈકાલે રાત્રે ‘હાઉસફુલ-4’ જોવા પહોંચ્યા, લોકોની ભીડ ઉમટી

આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ રાજકોટમાં રમાનાર છે. ત્યારે રાજકોટમાં આ મેચને લઈને બહુ જ ઉત્સાહ જોવા મળ્યો છે. પરંતુ મેચની આગલી રાત્રે બુધવારે ભારતીય ક્રિકેટર્સ રાજકોટના મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા પહોંચ્યા હતા, જેને પગલે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ક્રિકેટર્સની એક ઝલક જોવા માટે લોકો તતલપાપડ બન્યા હતા. તો આજે સૌની નજર રાજકોટ પર રમાનારી મેચ પર છે. 

Nov 7, 2019, 10:17 AM IST

રાજકોટમાં અનોખી સદી ફટકારશે રોહિત, આમ કરનાર દેશના પહેલાં ખેલાડી બનશે

ભારતીય ટીમ ગુરૂવારે જ્યારે બાંગ્લાદેશ વિરૂદ્ધ (India vs Bangladesh) મુકાબલામાં ઉતરશે તો કેપ્ટન રોહિત શર્મા એક નવો રેકોર્ડ બનાવશે. તે આ મેચમાં ઉતરતાં જ 100 થી ટી20 મેચ રમનાર પ્રથમ ભારતના પ્રથમ ક્રિકેટર બની જશે. રોહિત શર્મા (Rohit Sharma) એ રવિવારે પોતાની 99મી ટી20 મેચ રમી હતી.

Nov 6, 2019, 02:17 PM IST

IND vs BAN: બાંગ્લાદેશ સામે કેમ ટી20 હારી ટીમ ઈન્ડિયા? રોહિત શર્માએ જણાવ્યું કારણ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટી 20 મેચમાં સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો, આ ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટી-20 હાર હતી.

Nov 4, 2019, 09:50 AM IST

INDvsBAN: રોહિત શર્માએ એમએસ ધોની અને વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ

રોહિતે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં મેદાન પર ઉતરતા એમએસ ધોનીને સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાના મામલામાં પાછળ છોડી દીધો છે. 
 

Nov 3, 2019, 09:01 PM IST

IND vs BAN T20: 8 રન બનાવતા વિરાટ કોહલીથી આ મામલે આગળ નિકળી જશે રોહિત

 ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પહેલા રોહિતના નામે હતો, પરંતુ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં વિરાટે પોતાના સાથી ક્રિકેટરને પાછળ છોડી દીધો હતો.
 

Nov 3, 2019, 03:28 PM IST

IND vs BAN: રોહિત શર્મા અભ્યાસ દરમિયાન થયો ઘાયલ, તપાસ બાદ મળી રાહત

ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે ટી20 સીરીઝનો આગાજ રવિવારે દિલ્હીમાં થઇ રહ્યો છે. આ મેચને લઇને દિલ્હીમાં પ્રદૂષણને લઇને ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આયોજકો અને ટીમો મેચની તૈયારીમાં લાગી ગઇ છે. આ સીરીઝ માટે નિયુક્ત કરવામાં આવેલા ભારતના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ને અહીં અરૂણ જેટલી સ્ટેડિયમમાં ટી-20 મેચ પહેલાં ઇજા પહોંચી હતી, પરંતુ પછી તે ફિટ જાહેર કરવામાં આવ્યા છે. 

Nov 2, 2019, 11:26 AM IST

IND vs BAN T20: પ્રથમ મેચ પહેલા ભારતની ચિંતા વધી, રોહિતને વાગ્યો બોલ

બાંગ્લાદેશ સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ પૂર્વે પ્રેક્ટિસ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માને બોલ વાગ્યો હતો. 
 

Nov 1, 2019, 07:00 PM IST

ટેસ્ટ રેન્કિંગઃ રોહિત પ્રથમવાર ત્રણેય ફોર્મેટના ટોપ-10મા પહોંચ્યો, આમ કરનાર ત્રીજો ભારતીય

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓપનિંગ બેટ્સમેન તરીકે હિટ રહેલા રોહિત શર્માએ આઈસીસી રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. 
 

Oct 23, 2019, 03:28 PM IST

2019 ની સૌથી સફળ ટીમ બની 'વિરાટ બ્રિગેડ, બનાવ્યો સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ

ભારતીય ટીમ 2019માં સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ટીમ બની ગઇ છે. તેણે આ વર્ષે છ ટેસ્ટ રમી છે, જેમાંથી તેણે પાંચ જીતી મેળવી લીધી છે. ભારતે દક્ષિણ આફ્રીકી પાસે પહેલાં વેસ્ટઇન્ડીઝને સતત બે ટેસ્ટ મેચોમાં હરાવી હતી. 

Oct 22, 2019, 02:36 PM IST

INDvsSA: ‘હિટમેન’ રોહિતે ડોન બ્રેડમેનને પાછળ છોડી બનાવ્યા ઘણા રેકોર્ડ

હિટમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં 255 બોલમાં 212 રનની ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ત દરમિયાન 28 ફોર અને 6 સિક્સ મારી હતી. રોહિતે 249 બોલ પર ટેસ્ટ મેચમાં પોતાના કરિયરની પહેલી બેવડી શદી ફટાકરી હતી

Oct 21, 2019, 02:16 PM IST

IND vs SA: ઉમેશે બેટિંગે મચાવી ધમાલ, તોડ્યો ફ્લેમિંગનો 15 વર્ષ જૂનો રેકોર્ડ

રાંચી સામે પહેલી બે ટેસ્ટ મેચ જીત્યા બાદ ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ પોતાના નામે ન કરી તો એવું નહી લાગે કે ટેસ્ટ મેચ રોમાંચક નહી હોય. ટીમ ઇન્ડીયા જ્યાં ક્લીન સ્વીપના ઇરાદે રાંચી આવી તો બીજી તરફ મેહમાન ટીમે લાજ બચાવવા માટે કમર કસી. ટીમ ઇન્ડીયાની પહેલી ઇનિંગમાં 39 રન પર ત્રણ વિકેટ પડી ગઇ હતી.

Oct 21, 2019, 11:58 AM IST

રાંચી ટેસ્ટઃ રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો 71 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રોહિત બીજા દિવસે 212 રન બનાવી આઉટ થયો હતો. તેણે 255 બોલની ઈનિંગમાં 28 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. 

Oct 20, 2019, 07:57 PM IST

IND vs SA: રાંચી ટેસ્ટઃ બીજા દિવસની રમત પૂરી, આફ્રિકાનો સ્કોર 9/2

રાંચી ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમત પૂર્ણ થયા બાદ ભારતીય ટીમે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. 

Oct 20, 2019, 04:09 PM IST

ઉમેશ યાદવે આફ્રિકા વિરુદ્ધ એક બાદ એક ફટકાર્યા પાંચ છગ્ગા, રચ્યો ઈતિહાસ

ઉમેશ યાદવ મૂળ રૂપથી બોલર છે, તેણે આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં માત્ર 10 બોલનો સામનો કર્યો જેમાં તેણે 31 રન બનાવ્યા હતા.

Oct 20, 2019, 03:33 PM IST

રહાણેની વધુ એક સિદ્ધી, આ મામલામાં સચિનના રેકોર્ડની કરી બરોબરી

રહાણેએ 115 રન બનાવ્યા જેની મદદથી ભારત મુશ્કેલથી મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. આ મેચમાં રહાણેએ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. 

Oct 20, 2019, 03:19 PM IST

એક સિરીઝ, ત્રણ મેચ, ત્રણેયમાં બેવડી સદી, ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર કર્યું આ કામ

રોહિત શર્માએ આફ્રિકા વિરુદ્ધ રાંચીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 212 રન બનાવ્યા છે. તે આ સિરીઝમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો ભારતીય છે. 

Oct 20, 2019, 03:06 PM IST

IND vs SA Ranchi day 2: રોહિતની તોફાની બેટિંગ, ડબલ સદી ફટકારી

ઓપનર રોહિત શર્માએ રાંચીમાં પોતાના ટેસ્ટ કરિયરનો બેસ્ટ સ્કોર બનાવ્યો છે. તેમણે રાંચીમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટના બીજા દિવસે 249 બોલમાં બીજી સદી પૂરી કરી છે. આ દરમિયાન હિટમેનએ 28 ચોગ્યા અને 6 સિક્સ ફટકારી છે. તેઓએ 255 બોલમાં 212 રન બનાવ્યા. આ પહેલી એવી તક હતી, જ્યાં રોહિતે ટેસ્ટમાં બીજી સદી ફટકારી છે. જ્યારે કે ત્રીજીવાર તે 150થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે. આ પહેલા તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 177 રન હતો. જે તેઓએ પોતાના ડેબ્યુ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝની સામે કોલકાત્તામાં નવેમ્બર, 2013માં બનાવ્યો હતો. 

Oct 20, 2019, 01:20 PM IST

INDvsSA: મયંક અગ્રવાલ તોડી શકે છે સહેવાગનો રેકોર્ડ, રોહિત અને કોહલી પણ રેસમાં

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ હવે તેના અંતિમ ચરણ પર પહોંચી ગઈ છે. બંને ટીમોની વચ્ચે સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ શનિવારે (19 ઓક્ટોબર) રમાવવાની છે

Oct 18, 2019, 02:53 PM IST

INDvsSA: સાઉથ આફ્રિકા પર ભારે પડી ટીમ ઈન્ડિયા, બીજી ટેસ્ટ મેચ સાથે સીરિઝ પણ જીતી

ભારતે (India) સાઉથ આફ્રિકા (South Africa) સામે શાનદાર પ્રદર્શન કરીને બીજી ટેસ્ટ મેચ 137 રનથી જીતી લીધી છે. ભારતીય ટીમે (Team India) ત્રણ મેચની સીરિઝની પહેલી ટેસ્ટમાં મહેમાન ટીમને 203 રનથી હરાવ્યું હતું. હવે ટીમે પૂણેમાં રમાયેલ બીજી ટેસ્ટ પણ ઐતિહાસિક અંતરથી જીતી લીધી છે. આ જીત સાથે જ તેણે ટેસ્ટ સીરિઝમાં 2-0થી ગ્રોથ મેળવ્યો છે. એટલું જ નહિ, કોહલી એન્ડ કંપનીએ દક્ષિણ આફ્રિકીની ટીમથી ફ્રીડમ ટ્રોફી એટલે કે ગાંધી-મંડેલા ટ્રોફી (Gandhi-Mandela Trophy) પણ મેળવી લીધી છે. 

Oct 13, 2019, 03:21 PM IST

પુણે ટેસ્ટઃ પ્રથમ દિવસે મયંક-કોહલીની શાનદાર બેટિંગ, ભારતનો સ્કોર 273/3

India (IND) vs South Africa (SA) 2nd Test Day 1: ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે 3 વિકેટે 273 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી (63) અને રહાણે (18) રન બનાવી ક્રીઝ પર છે. 

Oct 10, 2019, 05:07 PM IST