Navsari News: પ્રેમ આંધળો હોય છે અને કોઈની સાથે પણ થઈ શકે છે. આ વાત સરળ છે એટલી નથી. કારણ હવે પુરુષ અને સ્ત્રી વચ્ચે પ્રેમ હોવો એના કરતા પુરુષ પુરુષ અને મહિલા મહિલા વચ્ચે પણ પ્રેમ સબંધ બંધાતા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે.