samsung

સેમસંગ ઇનબોક્સ ફોન ચાર્જર વિના વેચશે સ્માર્ટફોન, ભાવમાં ઘટાડો થવાની સંભાવના

ચાર્જરને ત્યાગથી કંપની માટે ખર્ચમાં મોટો ઘટાડો થશે. તેનાથી કંપનીના વ્યાજબી ઉપકરણોની કિંમતમાં પણ ઘટાડો આવવાની સંભાવના રહેશે અને તેની સાથે ચાર્જર વિના કંપની ફોનની શિપિંગ નાના બોક્સમાં કરી શકશે

Jul 9, 2020, 11:40 PM IST

સેકેન્ડ હેન્ડ ફોનની ડિમાન્ડ, શાઓમી-એપલ અને સેમસંગ ટોપ પર

તેવા ઘણા યૂઝરો છે જે પોતાનો જૂનો સ્માર્ટફોન વેંચી નાખે છે અને તેવા સેકેન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદનાર લોકો પણ ઘણા છે. લેટેસ્ટ સર્વેમાં સામે આવ્યું કે સેકેન્ડ હેન્ડ સ્માર્ટફોનના માર્કેટમાં શાઓમી ટોપ પર છે અને ત્યારબાદ સેમસંગ અને એપલ આવે છે. 
 

Jul 9, 2020, 05:31 PM IST

જલદી જ લોન્ચ થશે સેમસંગનો આ દમદાર બેટરીવાળો ફોન, કેમેરો પણ હશે શાનદાર

કંપનીએ તેને પોતાની ગેલેક્સી સીરીઝમાં જ ઉતાર્યો છે અને તેને M41 નામ આપ્યું છે. જો આ ફોન લોન્ચ થાય છે તો પછી કંપનીના ઇતિહાસમાં આ પહેલો એવો ફોન હશે, જેની આટલી મોટી બેટરી હશે. 

Jul 7, 2020, 01:18 PM IST

Samsung એ લોન્ચ કર્યો Galaxy A સીરીઝનો નવો સ્માર્ટફોન, અહીં જાણો ખૂબીઓ અને કિંમત

કોરિયન કંપની Samsungએ લોકડાઉન બાદ પોતાના ઉત્પાદનોને લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં Galaxy A સીરીઝના બે ફોન લોન્ચ કર્યા બાદ મોબાઇલ કંપનીએ આ સીરીઝનો ત્રીજો સ્માર્ટફોન બજારમાં ઉતાર્યો છે.

Jun 6, 2020, 04:38 PM IST

સેમસંગે આર્મી માટે બનાવ્યો ખાસ સ્માર્ટફોન, જાણો ખાસિયત

 સેમસંગે પોતાના પોપ્યુલર સ્માર્ટફોન ગેલેક્સી એસ20  (Samsung Galaxy S20)નું એક ખાસ વર્ઝન રજૂ કર્યું છે. આ વર્ઝનને ખાસ કરીને અમેરિકન આર્મી માટે તૈયાર કર્યો છે. 
 

May 21, 2020, 06:44 PM IST

ટીવી-ફ્રીજ પર મળી રહ્યું છે મસમોટું ડિસ્કાઉન્ટ, ઓફર ફક્ત આ અઠવાડિયા સુધી

લોકડાઉન (Lockdown) વચ્ચે પણ તમે એક શાનદાર ખરીદી કરી શકો છો. અત્યારે શોપિંગનો એક મોટો ફાયદો એ છે કે કંપનીઓ તમને આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે. આ કડીમાં હવે સેમસંગએ પણ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. 

May 13, 2020, 12:30 PM IST

OSCARSમાં જોવા મળ્યો ફોલ્ડેબલ Galaxy Z Flip, 11 ફેબ્રુઆરીએ થશે લોન્ચ

સાઉથ કોરિયન કંપની સેમસંગનો આગામી ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Flipની જાહેરાત ઓસ્કારમાં જોવા મળી હતી. 

Feb 10, 2020, 05:56 PM IST

Xiaomiની મોટી ધમાલ, ભારતમાં પ્રથમવાર બની નંબર-1 હેન્ડસેટ બ્રાન્ડ

ચાઇનીઝ સ્માર્ટફોન કંપની શાઓમી પ્રથમવાર સ્માર્ટફોન અને ફીચરફોનના મામલામાં ભારતની નંબર વન હેન્ડસેટ બ્રાન્ડ બની ગઈ છે. શાઓમીએ આ પોઝિશન પર ઘણા વર્ષોથી રહેલી સાઉથ કોરિયાની કંપની સેમસંગને પાછળ છોડી દીધી છે.
 

Feb 8, 2020, 10:24 AM IST

બસ 11 ફેબ્રુઆરી સુધી જોઇ રાહ, આ દિવસે Samsung લોન્ચ કરશે નવો Galaxy smartphone

દક્ષિણ કોરિયાની ટેક્નોલોજી દિગ્ગજ સેમસંગે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તે 11 ફેબ્રુઆરી 2020ના રોજ પોતાના નવા ગેલેક્સી સ્માર્ટફોનને લોન્ચ કરશે. કંપનીએ જણાવ્યું છે કે તે સેન ફ્રાંસિસ્કોમાં 11 ફેબ્રુઆરી, 2020ના રોજ સવારે 11 વાગે લોન્ચ ઇવેન્ટનું આયોજન કરશે.

Jan 7, 2020, 09:32 AM IST

Samsung એ ભારતમાં લોન્ચ કર્યો અત્યાર સુધીનું સૌથી મોંઘુ LED ડિસ્પ્લે, કિંમત જાણી ઉડી જશે હોશ

સેમસંગ (Samsung)એ તાજેતરમાં જ ભારતમાં અત્યાર સુધીના સૌથી મોંઘા LED ડિસ્પ્લે લોન્ચ કર્યું છે. 'ધ વોલ' નામના આ માઇક્રો LED ડિસ્પ્લેને ત્રણ અલગ-અલગ સાઇઝમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને તેની કિંમત 12 કરોડ રૂપિયા સુધી છે. આ ડિસ્પ્લેની ખાસિયત એ છે કે જ્યારે તમે તેનો ઉપયોગ કરતા નથી ત્યારે તેને એક ડિજિટલ કેનવાસમાં કન્વર્ટ કરી શકાય છે. 

Dec 26, 2019, 02:08 PM IST

આગામી મહિને લોન્ચ થશે ફોલ્ડેબલ Motorola Razr, કંપનીએ કર્યો ઇશારો

આ સ્માર્ટફોનમાં 6.2 ઇંચની ડિસ્પ્લે હોઇ શકે છે. સાથે જ Qualcomm Snapdragon 710 પ્રોસેસર બેસ્ડ હોઇ શકે છે. આ ફોન વ્હાઇટ, બ્લેક અને ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ હશે. તેમાં 2730 એમએએચની બેટરી હશે અને 4GB, 6GB RAM અને 64GM અથવા 128GB સ્ટોરેજ ક્ષમતા સાથે લોન્ચ થઇ શકે છે. 

Oct 19, 2019, 11:00 AM IST

India Mobile Congress 2019 : ભારતમાં Ericsson એ કર્યો પ્રથમ 5G વીડિયો કોલ

સ્નૈપડ્રૈગન એક્સ 50 5જી મોડમ-આરએફ સિસ્ટમ અને એરિક્સન સાથે 5જી પ્લેટફોર્મ સાથે એક સ્માર્ટફોનનો ઉપયોગ કરીને આ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. એરિક્સન સાઉથ ઇસ્ટ એશિયા, ઓસિયાના એન્ડ ઇન્ડીયાના પ્રમુખ નુંજિયો મર્તિલોએ કહ્યું કે 'ભારતનું 5જીની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે.

Oct 17, 2019, 03:29 PM IST

Samsung અને Xiaomi એ મળીને લોન્ચ કર્યો દુનિયાનો પહેલો 108MP કેમેરા સેન્સરવાળો ફોન

એચએમએક્સ સેંસરમાં સેમસંગની ટ્રેટાસેલ અને ISOCELL ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની મદદથી બ્રાઇટ અને બિગ પિક્સલ 27 મેગાપિક્સલ ફોટો પ્રોસેસ કરવામાં આવી શકે છે. આ સેંસર સ્ટીલ ફોટોગ્રાફી ઉપરાંત 6K (6016x3384 પિક્સલ) વીડિયો રેકોર્ડિંગ પણ 30fps પર સપોર્ટ કરે છે. 

Aug 14, 2019, 02:55 PM IST

Samsungએ રજૂ કર્યા બે પ્રીમિયમ સ્માર્ટફોન, ફીચર્સ અને કિંમત અહીં જાણો...

દેશના મોટાભાગના પ્રતિસ્પર્ધી પ્રીમિયમ સ્માર્ટફોન સેગ્મેન્ટમાં એપલ, ગૂગલ પિક્સલ અને હુઆવેઇ ડિવાઇસોને વાસ્તવિક ટક્કર આપતા સેમસંગે પોતાના મેડ ઇન ઇન્ડિયા ફ્લેગશિપ્સ ગેલેક્સી નોટ 10 (Galaxy Note 10) અને નોટ 10 પ્લસ (Note 10+)ને રજૂ કર્યો છે

Aug 9, 2019, 02:53 PM IST

18 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે સેમસંગનો નવો ફોન 'ગેલેક્સી ફોલ્ડ', આ હશે ફીચર્સ

દક્ષિણ કોરિયાની અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ પોતાના બહુપ્રતિક્ષિત ફોલ્ડેબલ સ્માર્ટફોન- ગેલેક્સી ફોલ્ડ (Galaxy fold) 18-20 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થઇ શકે છે. આ દરમિયાન એપલ પોતાનો આઇફોન 11 (iphone 11) પણ લોન્ચ કરશે. કોરિયાઇ ન્યૂઝ વેબસાઇટ ધ ઇંવેસ્ટરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનને સૌથી પહેલાં 26 એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ઘણા હેંડસેટોમાં ડિસ્પ્લેની ખરાબીના સમાચાર આવ્યા બાદ કંપનીએ તેને લોન્ચ કરવાની તૈયારી ટાળી દીધી હતી. 

Aug 2, 2019, 03:41 PM IST

જાપાની બ્રાંડ AIWA એ ભારતીય બજારમાં ફરી પગ માંડ્યો, LED TV કર્યું લોન્ચ

જાપાની બ્રાંડ AIWA એ ભારતમાં ફરી એન્ટ્રી મારી છે અને કંપનીએ HD ટીવી જેમ કે ફૂલ HD, OLED અને 4K ટીવી પરથી પડદો ઉઠાવ્યો છે. કંપનીએ આ ટીવીની શરૂઆતી કિંમત 7999 રૂપિયા હશે અને 2 લાખ રૂપિયા સુધી જશે. કંપનીનું માનવું છે કે પ્રાઇસિંગ અને ક્વોલિટીના મામલે LG, Samsung, MI, Toshiba, HCL જેવી કંપનીઓને આકરી ટક્કર આપ્શે. 15 ઓગસ્ટથી આ ટીવી અમેઝોન પર ઉપલબ્ધ થશે. આ ઉપરાંત સિલેક્ટેડ ઓફલાઇન સ્ટોર્સ પર પણ મળશે.

Aug 2, 2019, 09:51 AM IST

સપ્ટેમ્બરમાં લોન્ચ થશે સેમસંગ ગેલેક્સી ફોલ્ડ, આ હશે ફીચર્સ

દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ (Samsung) પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન ગેલેક્સી ફોલ્ડની ડિઝાઇનમાં મોડીફિકેશન બાદ તેને સપ્ટેબરમાં લોન્ચ કરવાની પુરી તૈયારી કરી રહી છે. કંપની દ્વારા આ વિશે જાહેરાત પણ કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાઇ કંપની સેમસંગે પોતાના એક નિવેદનમાં કહ્યું, 'હિંજ ક્ષેત્રના ઉપરી અને નીચલા હિસ્સાને નવા ઉમેરવામાં આવેલા સુરક્ષા કેપની સાથે મજબૂત કરવામાં આવ્યો છે.'

Jul 26, 2019, 04:08 PM IST

દુનિયાનો પહેલો રોટેટિંગ ટ્રિપલ કેમેરા સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો શું છે ફીચર્સ અને કિંમત

કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગ (Samsung) એ ગેલેક્સી એ સીરીઝનું નવો સ્માર્ટફોન Samsung Galaxy A80 ને ભારતીય બજારમાં લોન્ચ કરી દીધો છે. 22 જુલાઇથી 31 જુલાઇ વચ્ચે આ સ્માર્ટફોનનું પ્રી બુકિંગ થશે. તેનો પહેલો સેલ 1 ઓગસ્ટને આયોજિત કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં રોટેટિંગ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. 

Jul 19, 2019, 02:39 PM IST

એપ્પલનું વેચાણ ઘટતાં સ્માર્ટફોન બજારમાં આંચકો, સેમસંગે ફરી બનાવ્યો રેકોર્ડ

એપ્પલ (Apple)નું વેચાણૅ 30 ટક ઘટવાથી વર્ષ 2019ના પ્રથમ ત્રિમાસિકમાં દુનિયાભરમાં પ્રીમિયમ સ્માર્ટફોનના બજારમાં 8 ટકાનો ઘટાડો આવ્યો છે. આ વાત કાઉન્ટરપોઇન્ટ રિસર્ચનો એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું. કાઉન્ટ પોઇન્ટ રિસર્ચના માર્કેટ મોનિટર સર્વિસ રિપોર્ટ અનુસાર ત્રિમાસિક દરમિયાન દુનિયાભરમાં પ્રીમિયમ સેગમેંટમાં સેમસંગની બજારમાં એક ચતૃથાંશ ભાગીદારી રહી, જોકે ગત એક વર્ષમાં કંપનીની સૌથી મોટી ભાગીદારી છે. 

Jun 20, 2019, 02:07 PM IST

સેમસંગ ખૂબ જલદી લોન્ચ કરશે Samsung Galaxy A70s, જાણો શું હશે તેમાં ખાસ

સેમસંગ (Samsung) ભારતીય બજાર ફરીથી પોતાની પકડ મજબૂત કરવાઓ પ્રયત્નમાં છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં કંપનીએ ગેલેક્સી એ સીરીઝનો સ્માર્ટફોન Samsung Galaxy A70 લોન્ચ કર્યો હતો. હવે કંપની તેનું અપડેટ અને નવું વર્જન Samsung Galaxy A70 લોન્ચ કરવા જઇ રહી છે. 

Jun 11, 2019, 09:13 AM IST