samsung

સેમસંગ આવતીકાલે લોન્ચ કરશે Galaxy M40, જાણો સ્પેશિયલ ફીચર

સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગ (Samsung) આવતીકાલે ભારતીય બજારમાં ગેલેક્સી એમ સીરીઝનો ચોથો સ્માર્ટફોન Samsung Galaxy M40 લોન્ચ કરવા જઇ રહી છે. લોન્ચિંગ ઇવેંટ સાંજે 6 વાગે છે. આ સ્માર્ટફોનમાં હોલ ડિસ્પ્લે, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેની કિંમત 20 હજારની આસપાસ હશે. જોકે કિંમતને લઇને સત્તાવાર રીતે કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે Infinity-O display જ તેની સૌથી મોટી હાઇલાઇટ છે.

Jun 10, 2019, 04:21 PM IST

11 જૂને લોન્ચ થશે Samsung Galaxy M40, જાણો કિંમત અને ફીચર્સ

સેમસંગ 11 જૂનના રોજ ભારતીય માર્કેટમાં Samsung Galaxy M40 લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ગેલેક્સી એમ સીરીઝનો ચોથો સ્માર્ટફોન હશે. લીક્સના અનુસાર આ સ્માર્ટફોનમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 675 SoC પ્રોસેસર લાગેલું હશે જે Android 9 Pie પર કામ કરશે. Galaxy M40 માં સ્ક્રીન સાઉન્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં AMOLED ડિસ્પ્લે લાગેલી હશે. ફોનમાં ટ્રિપર રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 

Jun 5, 2019, 11:51 AM IST

SAMSUNG એ લોન્ચ કરી 10000mAh વાળી વાયરલેસ પાવર બેંક

સેમસંગ ઇન્ડીયાએ વાયરલેસ ઉપકરણોના પોતાના પોર્ટફોલિયાનો વિસ્તાર કરતાં વાયરલેસ પાવર બેંક અને વાયરલેસ ચાર્જિંગ ડુઓ પેડને રજૂ કરવાની જાહેરાત કરી છે. સેમસંગ ઇન્ડીયાએ બુધવારે વિજ્ઞપ્તિ જાહેર કરી કહ્યું કે આધુનિક જીવનશૈલીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ઉપકરણોનો વિકાસ કરવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનની સાથે ગેલેક્સી બડ્સ તથા ગેલેક્સી વોચ જેવા પહેરવાના ઉપકરણોને આ પાવરબેંક અને વાયરલેસ ચાર્જિંગ ડુઓ પેડથી ચાર્જ કરી શકાશે.

May 24, 2019, 03:37 PM IST

આ ટ્રિપલ ઇન્વર્ટર AC પંખા જેટલી વિજળીમાં આવે છે શિમલા જેવી ઠંડક

ઉર્જા ક્ષમતા મામલે સેમસંગની નવીનતમ ટ્રિપલ ઇન્વર્ટર સીરીઝ ઝડપથી ઠંડક સાથે સમાધાન કર્યા વિના ગ્રાહકોને ઉર્જા બચત અને વિજળીના બિલને નિયંત્રિત કરવાની જરૂરિયાતને પુરી પાડે છે.

May 17, 2019, 01:06 PM IST

ટ્રિપલ રિયર કેમેરા સાથે Samsung Galaxy A70 લોન્ચ, જાણો કિંમત અને અન્ય ફીચર્સ

Samsung Galaxy A70ની કિંમત 28990 રૂપિયા છે, આ સ્માર્ટફોન 20 થી 30 એપ્રિલ વચ્ચે પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ હશે.

Apr 17, 2019, 06:38 PM IST

મોબાઇલ ફોન માર્કેટમાં Samsung મચાવશે તહેલકો, 5 એપ્રિલના રોજ લોન્ચ કરશે દુનિયાનો પ્રથમ 5G ફોન

Samsung એ કહ્યું કે તે પોતાનો પ્રથમ 5G સ્માર્ટફોન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ કોરિયામાં રિલીઝ કરશે. કંપનીના અનુસાર આ દુનિયામાં આગામી પેઢીના નેટવર્ક ક્ષમતાથી યુક્ત પ્રથમ મોબાઇલ ફોન હશે. સમાચાર એજન્સી યોનહૈપના રિપોર્ટ અનુસાર દક્ષિણ કોરિયાઇ ટેક્નોલોજી દિગ્ગજ કંપનીએ કહ્યું કે કોઇપણ પૂર્વ ઓર્ડર કાર્યક્રમના ગેલેક્સી એસ-10 નું 5G મોડલ 5 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.

Mar 25, 2019, 10:58 AM IST

SAMSUNG નો આ ખાસ સ્માર્ટફોન આજથી ખરીદી શકશો, આ છે ફિચર્સ અને કિંમત

કોરિયાઇ ઇલેક્ટ્રોનિક કંપની સેમસંગે આજથી ગેલેક્સી એ સીરીઝ પોતાના નવા સ્માર્ટફોન Samsung Galaxy A10 નું વેચાણ શરૂ કરી દીધું છે. આ ફોનની કિંમત 8490 રૂપિયા છે. આ એક બજેટ સ્માર્ટફોન છે. આ ફોન તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ખરીદી શકો છો. સેમસંગના ગ્રાહકો આ સ્માર્ટફોનને અમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ અને સેમસંગની વેબસાઇટ પરથી ખરીદી શકે છે.

Mar 19, 2019, 10:15 AM IST

SAMSUNG કંપનીનો ધમાકો, દુનિયાનો સૌથી પહેલો 6 કેમેરાવાળો ફોન કર્યો લોન્ચ

Samsung Galaxy Fold: સેમસંગે દુનિયાનો સૌથી પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન (Samsang Galaxy Fold) કર્યો છે. 2019માં આ સ્માર્ટફોનની રાહ જોવાય છે.  ફિચર્સને લઇને આ ફોન વધુ ચર્ચામાં આવ્યો છે. હથેળીમાં રહેતો ટચૂકડો ફોન ખોલ્યા બાદ 7.3 ઇંચનું એક ટેબ્લેટ બની જાય છે. આ ઉપરાંત કંપનીએ પહેલો 5જી સ્માર્ટફોન Samsang Galaxy S10 %G Sports પણ લોન્ચ કર્યો છે. આ સિંગલ સિમ સ્માર્ટફોન છે. Samsang Galaxy Foldની ડિસ્પ્લે 4.6 ઇંચનું છે. પરંતુ ફોલ્ડ ખોલતાં આ 7.3 ઇંચનું ટેબ્લેટ બની જાય છે.

Feb 21, 2019, 03:45 PM IST

આ તારીખે લોન્ચ થશે Redmi Note 7, તેના એક દિવસ પહેલાં Samsung Galaxy M30

રેડમી નોટ 7 (Redmi Note 7)ની રાહ જોઇ રહેલા લોકો માટે ખુશખબરી છે. આ સ્માર્ટફોનને લોન્ચ કરવાની તારીખની જાહેરાત થઇ ગઇ છે. 28 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં થનાર એક કાર્યક્રમમાં આ ફોનને લોન્ચ કરવામાં આવશે.

Feb 18, 2019, 03:24 PM IST

SAMSUNG નો Galaxy Tab Active 2 લોન્ચ, અડધા કલાક સુધી પાણીમાં રહેશે તો પણ થશે નહી ખરાબ

તેમાં 4,450 એમએએચની રિપ્લેસેબલ બેટરી, મજબૂત એસ-પેન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશ અને સેમસંગના સિક્યોરિટી પ્લેટફોર્મ-નોક્સ આપવામાં આવ્યું છે, જે માલવેર અને હેકર્સથી સંવેદનશીલ જાણકારીઓ સુરક્ષિત રાખે છે.

Feb 18, 2019, 11:40 AM IST

આ મહિને લોન્ચ થશે Samsung નો 3 રિયર કેમેરાવાળો ગેલેક્સી 'M30' સ્માર્ટફોન

સેમસંગ ગેલેક્સી 'એમ30'માં સુપર અમોલ્ડ ઇંડીનિટી વી ડિસ્પ્લે લઇને આવશે, જો કે યુવા પેઢી માટે એક ધમાકેદાર રજૂઆત હશે. નવી એક્સીનોસ 7904 પ્રોસેસરથી સજ્જ ગેલેક્સી 'એમ30' 4જીબી રેમ 64-જીબી ઇંટરનલ મેમરી વર્જન સાથે આવે છે.

Feb 15, 2019, 12:24 PM IST

SAMSUNG નો ફોલ્ડેબલ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, ફોનમાં હોઇ શકે છે 5G એન્ટીના

સેમસંગે આ સમાચાર પરથી પડદો ઉઠાવતાં સોમવારે કહ્યું હતું કે તે આગામી 20 ફેબ્રુઆરીએ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સમારોહ સેન ફ્રાન્સિકોમાં હશે. સેમસંગે પોતાના સત્તાવાર ટ્યૂબ ચેનલ પર આગામી ગેલેક્સી એસ 10 સ્માર્ટફોન માટે એક વીડિયો ટીઝર અપલોડ કર્યો જેમાં લખ્યું હતું કે ''મોબાઇલનું ભવિષ્ય 20 ફેબ્રુઆરી, 2019ને સમાપ્ત થઇ જશે.

Feb 13, 2019, 06:28 PM IST

આ તારીખે ભારતમાં લોન્ચ થઈ શકે છે Samsung Galaxy સિરીઝ, જાણો કિંમચ અને ફીચર્સ

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભારતીય બજારમાં આ સ્માર્ટફોન 6 માર્ચે લોન્ચ કરવામાં આવશે અને તેનું વેચાણ 15 માર્ચથી શરૂ થશે. 

Feb 10, 2019, 01:49 PM IST

SAMSUNG A90 માં હશે પોપ-અપ સેલ્ફી કેમેરો અને આ ફીચર્સ

ગુપ્ત માહિતી આપનાર પ્રસિદ્ધ કંપની 'આઇસ યૂનીવર્સ'એ પોતાના ટ્વિટર હેંડલ પર ખુલાસો કર્યો કે સેમસંગનો 'એ90' સ્માર્ટફોન કથિત રીતે પોપ-અપ સેલ્ફી કેમેરા સાથે આવી રહ્યો છે. 'આઇસ યૂનીવર્સ'એ શનિવારે ટ્વિટ કર્યું 'એ90' પરફેક્ટ છે. આ સેમસંગનો પહેલો ફ્રંટ પોપ-અપ કેમેરાવાળો ફોન હશે, તેની સ્ક્રીમ એકદમ યોગ્ય છે, તેમાં કોઇ દાગ, કોઇ કાણું નથી.' મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી આ ફોનની બીજી વિશેષતાઓ વિશે જાણવા મળ્યું નથી, પરંતુ આ ડિવાઇસ આ વર્ષના અંત સુધી આવવાની આશા છે. 

Feb 4, 2019, 11:45 AM IST

Samsung ના આ ફોનમાં હશે 12 GB રેમ, બજારમાં ટૂંક સમયમાં થશે લોન્ચ

દક્ષિણ કોરિયાઇ સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ (Samsung) ટૂંક સમયમાં એસ સીરીઝના નવા ફોનને લોન્ચ કરવાની છે. કંપની દ્વારા તાજેતરમાં તેનું ટીઝર શેર કરવામાં આવ્યું છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ટીઝરમાં જણાવવામાં આવ્યું છે કે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC)માં તે પોતાના નવા ગેલેક્સીના 10મા એડિશનને લોન્ચ કરવાનું મન બનાવી ચૂકી છે. રિપોર્ટ્સનું માનીએ તો 20 ફેબ્રુઆરીના રોજ બાર્સિલોનામાં આયોજિત થનાર મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) માં સેમસંગ એસ સીરીઝ હેઠળ એસ 10 (Galaxy S10) અને ગેલેક્સી એસ10+ (Galaxy S10+)ને લોન્ચ કરશે.

Jan 30, 2019, 06:47 PM IST

આ એરપોર્ટ શરૂ થઇ 5G સર્વિસ, સ્પીડ જાણીને રહી જશો દંગ

દક્ષિણ ચીનના ગુઆંગ્ડોંગ પ્રાંતમાં ગ્વાંગઝોઉ બાયુન આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર 5G બેસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ આ દેશનું પ્રથમ 5G સુવિધાવાળુ એરપોર્ટ બની ગયું છે. સરકારી એજન્સીના સમાચાર અનુસાર આ નેટવર્કની સ્પીડ હાલમાં 4G નેટવર્ક કરતાં લગભગ 50 ગણી વધારે ઝડપી છે જે 1.14 ગીગાબાઇટ પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે.

Jan 28, 2019, 11:39 AM IST

31 ડિસેમ્બરે આવી રહ્યો છે Samsung Galaxy A8s, જાણો કેમ ખાસ છે આ સ્માર્ટફોન

સેમસંગના ચાહનારાઓ માટે સારા સમાચાર છે. હવે 31 ડિસેમ્બરથી સેમસંગ ગેલેક્સી A8s ને ખરીદી શકશો. જોકે ભારતમાં તેનું વેચાણ અત્યારે શરૂ થયું નથી. 31 ડિસેમ્બરથી ચીનની એક સાઇટ દ્વારા તેને ખરીદી શકાશે. કંપનીએ પોતાનો આ ફ્લેગશિપ ફોન તાજેતરમાં જ લોંચ કર્યો હતો. સાથે જ થોડા દિવસો પહેલાં તેની કિંમતોનો ખુલાસો થયો છે. ચીનમાં ફોનનું પ્રી બુકિંગ શરૂ થઇ ગયું છે.

Dec 25, 2018, 12:52 PM IST

OnePlus આગામી વર્ષે લોંચ કરશે 5G સ્માર્ટફોન, સ્નૈપડ્રૈગન 855 ચિપસેટથી હશે સજ્જ

દિગ્ગજ સ્માર્ટફોન કંપની સેમસંગે મંગળવારે કહ્યું કે તેને 2019 ની પ્રથમ છમાસિકમાં પોતાના 5G સ્માર્ટફોન લોંચ થવાની આશા છે. તેમાં સ્નૈપડ્રૈગન 855 પ્લેટફોર્મ સાથે 5G X50 મોડમનો ઉપયોગ કરવામાં આવશે. 

Dec 7, 2018, 03:30 PM IST

જો તમારે 5G નેટવર્કવાળો iPhone ખરીદવો છે તો બસ આટલી રાહ જુઓ

આઇફોન નિર્માતા કંપની એપ્પલ ઈંક પોતાના 5G નેટવર્કવાળા આઇફોનને વર્ષ 2020 સુધી અટકાવી રાખવાનો પ્લાન બનાવી રહી છે. એટલે કે યૂજર્સને હવે આગામી વર્ષે એપ્પલના 5G નેટવર્ક વાળા આઇફોન નહી મળી શકે. આ યોજના સાથે જોડાયેલા લોકોએ આ અંગે જાણકારી આપી છે. એપ્પલ દ્વારા થનાર લેટનો લાભ પ્રતિદ્વંદી કંપની અને અન્ય કંપનીઓને મળી શકે છે. તે પોતાની સાથે વધુ ગ્રાહકોને જોડી શકે.

Dec 7, 2018, 01:11 PM IST

મોબાઇલ પ્રેમીઓ માટે ખુશખબરી, લોંચ થશે Samsung નો 5G સ્માર્ટફોન

મોબાઇલ પ્રેમીઓ માટે ખુશખબરી છે. અમેરિકી ટેલિકોમ કંપની વેરીઝોન અને સેમસંગે જાહેરાત કરી છે  કે તે સંયુક્ત રૂપથી 2019ની પ્રથમ છમાસિકમાં અમેરિકામાં 5જી સ્માર્ટફોન લોંચ કરશે. તેને 5G સ્માર્ટફોન્સની શરૂઆતી રેંજમાં ગણવામાં આવશે.

Dec 6, 2018, 02:44 PM IST