મેરઠના ચર્ચિત સૌરભ મર્ડર કેસના આરોપીઓ મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લા જેલમાં ધકેલાયા છે. એક બાજુ જ્યાં સૌરભનો પરિવાર મુસ્કાનના ઘરવાળા પર જાત જાતના આરોપ લગાવે છે ત્યાં મુસ્કાનના પરિજનોએ આ આરોપો ફગાવ્યા છે. આ બધા વચ્ચે જો કોઈ જોવા ન મળતા હોય તો તે છે સાહિલના ઘરવાળા. સાહિલના પરિજનો વિશે કશું સામે આવતું નથી. મેરઠ સ્થિત સાહિલના ઘરે તાળું લાગ્યું છે તેના પિતા નોઈડા રહે છે. મીડિયાવાળા ફોન કરે તો તેઓ આ વિષય પર વધુ વાત કરતા નથી.
Saurabh Rajput Murder Case: ઉત્તર પ્રદેશના મેરઠમાં થયેલા સૌરભ રાજપૂતની હત્યાના મામલાએ દેશમાં હડકંપ મચાવ્યો છે. લોકો આઘાતમાં સરી પડ્યા છે કે આખરે એક પત્ની આવી નિર્દયી કઈ રીતે થઈ શકે? આ કેસમાં રોજ નિતનવા ખુલાસા થાય છે. અને આવો જ એક ખુલાસો થયો છે જેણે બધાને હચમચાવી નાખ્યા છે.
મેરઠના સૌરભ રાજપૂત હત્યા કેસમાં તપાસ દરમિયાન રોજેરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં પકડાયેલા મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાની જેલમાં હાલત ખરાબ છે. બંને નશાના લતવાળા છે. ઘટનાના દિવસે બંનેએ નશો કર્યો અને પછી સૌરભ રાજપૂત પર ચાકૂથી અનેક હુમલા કર્યા. જેલમાં તેમના નશાની લત છોડાવવાની કોશિશ થઈ રહી છે પરંતુ સવાલ એ છે કે કોઈ નશામાં આટલો હેવાન બની જાય કે પોતાના અત્યંત નીકટના સંબંધને પણ નિર્દયતાથી ખલાસ કરી નાખે.
મેરઠમાં સૌરભ રાજપૂત હત્યા કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. સૌરભની હત્યા કર્યા બાદ બંનેએ તેમની હનીમૂન ટ્રીપમાં કેવી મજા કરી હતી. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Saurabh Rajput Murder Case: મેરઠમાં સૌરભ રાજપૂત હત્યાકાંડના મુખ્ય આરોપી મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લા હાલ જેલમાં છે. પરંતુ જેલની અંદર પણ તેઓ પોતાની ડિમાન્ડ છોડતા નથી.
મેરઠમાં સૌરભ રાજપૂતની હત્યાનો કેસ એક એવી હોરર સ્ટોરી છે જેના વિશે એવા એવા ખુલાસા થઈ રહ્યા છે કે તમે સ્તબ્ધ થઈ જશો. હત્યારા પકડાઈ ગયા છે પરંતુ હજુ પણ લાગે છે જાણે કોકડું ગૂચવાયેલું છે. મેરઠના સૌરભ રાજપૂત હત્યાકાંડમાં પોલીસે તપાસ તેજ કરી છે. મેરઠ પોલીસ મનાલીમાં મુસ્કાન અને સાહિલ શુક્લા જ્યાં રહ્યા, 15 દિવસ સુધી શું કર્યું અને ક્યાં ફર્યા તેના વિશે માહિતી ભેગી કરી રહી છે.
કોઈ સપનામાં પણ વિચારી શકે કે જે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા તે જ તેના મોતનું કારણ બનશે? નિર્મમ હત્યા બાદ આ યુવતી પ્રેમી સાથે મોજમસ્તી કરવા જતી રહી અને હોળી અને બર્થડે પણ ઉજવ્યા. જેના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે.
Saurabh Rajput Murder Case : સૌરભ રાજપૂતની હત્યા કર્યા પછી, મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ શુક્લા મનાલી અને કસૌલી ફરવા ગયા હતા. મેરઠથી 44000 રૂપિયામાં ટેક્સી બુક કરાવી. આ દરમિયાન, મુસ્કાનનો એક ઓડિયો સામે આવ્યો...ઓડિયોમાં, તે કેબ ડ્રાઈવરને રૂમમાં આવવાનું કહી રહી છે.
Watch Video: અત્યંત ઘાતકી રીતે પતિની હત્યાનો જેના પર આરોપ લાગ્યો છે તે મુસ્કાન રસ્તોગી અને તેના પતિ સૌરભ રાજપૂતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.