हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NZ
WI
24/ 0
(9)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
sea currents
Sea currents News
Shakti cyclone
લખી રાખજો! વાવાઝોડા બાદ ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા કાઢશે, લેટેસ્ટ આગાહી
Gujarat Rain Forecast: અરબ સાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું હવે નબળું પડ્યું છે. ચક્રવાત શક્તિ દ્વારકા-નલિયાથી 900 કિમી દૂર છે. ચક્રવાતમાંથી આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, આ ચક્રવાતની અસરથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છમાં હળવા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આ ચક્રવાતના કારણે 10 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે.
Oct 7,2025, 14:20 PM IST
Shakti cyclone
'શકિત' વાવાઝોડા બાદ અંબાલાલની ભારે આગાહી; ગુજરાતના આ વિસ્તારોમાં દિવાળી બગાડશે મેઘો!
Ambalal Ni Agahi: અરબી સમુદ્રમાં સક્રિય થયેલું શક્તિ વાવાઝોડું નબળું પડ્યું. વાવાઝોડાની અસરથી ભેજવાળા પવનો અમદાવાદ સુધી આવી પહોંચ્યા છે. જેથી અમદાવાદમાં 4 દિવસ સુધી ઝાપટાંની વકી છે. ગુજરાતના અનેક જિલ્લાઓને આજે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. હજુ 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Oct 7,2025, 8:31 AM IST
Shakti cyclone
આ તારીખે લેશે યુ-ટર્ન, 100 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! 'શક્તિ' મામલે મોટા સમાચાર
Shakti Cyclone: હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થયેલી નવીનતમ માહિતી અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય થયેલું 'શક્તિ' વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી નોંધપાત્ર રીતે દૂર ફંટાઈ ગયું છે. હાલમાં આ વાવાઝોડું દ્વારકાથી લગભગ 640 કિલોમીટર પશ્ચિમ દિશામાં કેન્દ્રિત છે, જેના કારણે દ્વારકા જિલ્લા પરથી સંકટ ટળ્યું છે અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
Oct 5,2025, 13:42 PM IST
Shakti cyclone
'શક્તિ' વાવાઝોડાને ઓછું આંકવાની જરૂર નથી, તબાહીનો આક સાઈક્લોન ઓસરી ગયા પછી ખબર પડશે'
Shakti Cyclone: ગુજરાત પર ફરી એકવાર અરબી સમુદ્રમાં સક્રિય થયેલા 'શક્તિ' વાવાઝોડા નું સંકટ મંડરાઈ રહ્યું છે. ચોમાસાની ઋતુ વિદાય લઈ રહી છે, ત્યારે જ આ શક્તિશાળી વાવાઝોડાના સંકેત મળ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ આ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે અને લોકોને જન-ધન કાળજી રાખવા ચેતવ્યા છે. તેમના મતે, 'શક્તિ' વાવાઝોડાને ઓછું આંકવાની જરૂર નથી, કારણ કે તે મોટું નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
Oct 5,2025, 11:28 AM IST
Shakti cyclone
આગામી 48 કલાકમાં 'શક્તિ' સર્જી શકે છે વિનાશ! જાણો અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી
Shakti Cyclone: અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું હવે તીવ્ર બની ગયું છે, પરંતુ ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ આ વાવાઝોડું 6 ઓક્ટોબરના રોજ ગુજરાત તરફ આવતા પહેલા યુ-ટર્ન લેશે અને ગુજરાતની નજીક પહોંચતા જ તે નબળું પડી જવાની સંભાવના છે. જોકે, આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
Oct 5,2025, 8:25 AM IST
Shakti cyclone
પરેશ ગોસ્વામીની આગાહીએ સૌ કોઇને ચોંકાવ્યા! જાણો 'શક્તિ' વાવાઝોડું કેટલું ભયાનક હશે?
Paresh Goswami Prediction: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. અરબ સાગરમાં હાલ એક શક્તિ વાવાઝોડું બન્યું છે જેને શ્રીલંકા તરફથી શક્તિ નામ આપવામાં આવેલું છે જે વાવાઝોડું આગળ જતાં વધુ મજબૂત બને તેવી સંભાવનાઓ છે હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પણ 5 ઓક્ટોબરે યુ ટર્ન મારી અને ગુજરાત તરફ આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.
Oct 4,2025, 20:13 PM IST
Shakti cyclone
આ વિસ્તારોમાં વાવાઝોડાની અસર શરૂ! આ તારીખથી યુ-ટર્ન લઈને ગુજરાત તરફ વધશે, ક્યાં થશે.
Cyclone Shakti Gujarat: હવામાન વિભાગ મુજબ 'શક્તિ' વાવાઝોડું વધુ 'શક્તિશાળી બન્યું છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર સક્રિય થયેલું "શક્તિ" વાવઝોડું 18 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે.
Oct 4,2025, 18:41 PM IST
Shakti cyclone
દ્વારકાથી બસ આટલા જ કિ.મી દૂર છે વાવાઝોડું, કયા જિલ્લાઓ પર ખતરો? 3 નંબરનું સિગ્નલ...
Gujarat Shakti Cyclone: અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 'શક્તિ' હવે વધુ તીવ્ર બની ગયું છે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. હવામાન નિષ્ણાતો આ વાવાઝોડાની ગતિવિધિ પર સતત નજર રાખી રહ્યા છે. 'શક્તિ' વાવાઝોડું સિઝનનું પ્રથમ ભીષણ વાવાઝોડું છે, અને તેના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર સજ્જ છે.
Oct 4,2025, 16:45 PM IST
Shakti cyclone
સિઝનનું પહેલું વાવાઝોડું બન્યુ ઘાતક; કયા વિસ્તારોને કરશે અસર, અંબાલાલની સ્ફોટક આગાહી
Gujarat Shakti Cyclone: અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન 'શક્તિ'ની તીવ્રતામાં વધારો થતા ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની સંભવિત અસર અને વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું રિકવર થઈને ગુજરાત તરફ આવવાની શક્યતા છે.
Oct 4,2025, 15:52 PM IST
Trending news
Atkot police firing
દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીએ પોલીસ પર કર્યો હુમલો,સ્વબચાવમાં પોલીસે કર્યું ફાયરિંગ
Pakistani fishermen apprehended
કચ્છની જળસીમામાંથી પાકિસ્તાની બોટ સાથે 11 માછીમારો ઝડપાયા, કોસ્ટગાર્ડએ વધુ તપાસ હાથ
post office rd scheme
Post Office ની આ સ્કીમ છે કમાલ, માત્ર વ્યાજથી થશે 2.54 લાખની કમાણી
MIS
આ છે પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, માત્ર એકવાર રોકાણ કરવાથી દર મહિને મળશે ફિક્સ વ્યાજ
Vastu itra
આ છે એવા 3 ચમત્કારી અત્તર જે ઘરમાં ચુંબકની જેમ ખેંચી લાવે છે ધન, જાણો વાસ્તુ નિયમો!
Gujarat voter list revision
16 ડિસેમ્બરે જાહેર થશે ડ્રાફ્ટ મતદાર યાદી, જો તમારૂ નામ ન હોય તો કરવું પડશે આ કામ
Akshaye Khanna
અક્ષય ખન્નાએ હજુ સુધી કેમ નથી કર્યા લગ્ન? કારણ વિચારવા માટે કરી દેશે મજબૂર!
Nicholas Pooran
આ ખેલાડીએ કરી મેચ ફિક્સિંગ? આઉટ થવા માટે તૈયાર હતો બેટ્સમેન, પણ ન કર્યું સ્ટંપિંગ
crop assistance package
ગુજરાતના 7.98 લાખ ખેડૂતોને ખાતામાં 2430 કરોડ રૂપિયા સહાય આવી, શું તમને લાભ મળ્યો
sun transit 2025
વર્ષ 2025 નું છેલ્લું સૂર્ય ગોચર 5 રાશિઓ માટે શુભ, કમુરતા પણ ફળશે આ રાશિઓને