serum institute of india

Corona Vaccine: SECની બેઠકમાં SII અને Bharat Biotechના ડેટા પર ચર્ચા, Pfizerએ માંગ્યો વધુ સમય

Coronavirus Vaccine: બ્રિટને Covishield Vaccineને આપી મંજૂરી ભારતમાં પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)માં બનેલી ઓક્સફોર્ડ યુનિવર્સિટી  (Oxford University) અને એસ્ટ્રાઝેનેકા (AstraZeneca)ની કોરોના વાયરસ વેક્સિન કોવિશીલ્ડને બ્રિટનમાં મંજૂરી મળી ગઈ છે. તેથી હવે ભારતમાં તેને મંજૂરી મળવાની આશા વધારે છે. 

Dec 30, 2020, 09:51 PM IST

Corona Vaccine: Serum Institute એ માંગી Covishieldના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

આ અરજી અર્થ એ છે કે લોકો સુધી વેક્સી પહોંચવાની દિશામાં એક પગલું વધુ આગળ વધાર્યું છે. પરંતુ મોટો સવાલ એ છે કે તમારા સુધી કઇ વેક્સીન પહોંચશે અને ક્યારે? જે વેક્સીનના ઉપયોગની મંજૂરી સૌથી પહેલાં મળી જશે કોરોના વેક્સીન (Corona vaccine)બજારમાં તેની પકડ બાકીના મુકાબલે મજબૂત થઇ જશે.

Dec 7, 2020, 08:04 PM IST

ફાઇઝર બાદ હવે સીરમે માગી કોરોના વેક્સિનના ઉપયોગની મંજૂરી, બની પ્રથમ સ્વદેશી કંપની

બ્રિટિશ કંપની ફાઇઝર બાદ હવે  સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)એ પણ કટોકટી ઉપયોગ અધિકાર હેઠળ દેશમાં કોરોના વેક્સિનનો ઉપયોગ શરૂ કરવાની મંજૂરી માગી છે. સીરમ આ અરજી કરનારી પ્રથમ ભારતીય કંપની બની ગઈ છે. 
 

Dec 7, 2020, 07:41 AM IST

કોરોનાની રસી અંગે Serum Institute એ કર્યો મોટો દાવો, PM મોદીએ કાલે કરી હતી મુલાકાત

કોરોના મહામારી (corona pandemic)  સામે ઝઝૂમી રહેલા દેશને આગામી થોડા દિવસોમાં ખુશખબરી મળી શકે છે. પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ(Serum Institute)  ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોનાની રસી (Corona Vaccine) કોવિશીલ્ડ(Covishield) તૈયાર કરી લીધી છે. ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કે તે આગામી 2 અઠવાડિયામાં આ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરશે. 

Nov 29, 2020, 08:20 AM IST

PM મોદી આજે દેશના 3 કોરોના વેક્સીન સેન્ટરની મુલાકાત લેશે, શરૂઆત અમદાવાદથી થશે

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પ્રવાસે છે. પીએમ મોદી અમદાવાદની ઝાયડ્સ કેડિલા કંપનીના પ્લાન્ટની મુલાકાત લેવાના છે. ત્યારે ઝાયડસના પ્લાન્ટને ફરતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે

Nov 28, 2020, 07:19 AM IST

આવતીકાલે PM મોદી ઝાયડસ કેડિલાના પ્લાન્ટની મુલાકાત લેશે, જ્યાં બની રહી છે કોરોના વેક્સીન

  • પીએમ મોદી ઝાયડસ કેડિલાની કંપનીના પ્લાન્ટમાં બની રહેલી કોરોનાની રસી મામલે મુલાકાત લેવાના છે.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટેના આગમન માટે તાત્કાલિક હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું 

Nov 27, 2020, 12:21 PM IST

ભારત માટે કેમ ખાસ છે ઓક્સફોર્ડની કોરોના વેક્સિન, સરળ શબ્દોમાં સમજો આ ગણિત

ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિન કોવિડ-19ને રોકવામાં ઉપયોગી રહી છે. વેક્સિનની ફેઝ 3ના અંતરિમ ડેટા જણાવે છે કે ઓવરઓલ તેની એફિસેસી (પ્રભાવશાળી) 70.4% રહી છે.

Nov 23, 2020, 03:45 PM IST

કોરોનાની રસીની આતુરતાથી વાટ જોતા લોકો માટે આવ્યા આનંદના સમાચાર, જાણો લેટેસ્ટ અપડેટ

આ ખુલાસો સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.સુરેશ જાધવે(Dr Suresh Jadhav) કર્યો છે. અત્રે જણાવવાનું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના નવા 61,871 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો  74,94,552 પર પહોંચી ગયો છે. 

Oct 18, 2020, 11:01 AM IST

સારા સમાચાર: કોવિશીલ્ડ વેક્સિનનું ભારતમાં ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે ટ્રાયલ

કોરોના વાયરસની સામે વેક્સિનની રેસમાં સૌથી આગળ કોવિશીલ્ડ વેક્સિનનું ટ્રાયલ ભારતમાં ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. ડીસીજીઆઇ (DCGI) ટૂંક સમયમાં ભારતમાં ફરીથી કોવિશીલ્ડના ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી શકે છે.

Sep 13, 2020, 04:06 PM IST

કોરોના વેક્સિનની આશાને મોટો ઝટકો, ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે ટ્રાયલ રોકી

સીરમ ઇન્સ્ટિટ્યૂટ Indiaફ ઇન્ડિયા (SII)એ કોવિડ-19 વેક્સિન 'કોવિશીલ્ડ (Covid-19 vaccine Covishield) ' ની ટ્રાયલ રોકી દીધી છે. દેશભરમાં 17 અલગ-અલગ જગ્યાઓ પર આ રસીનું પરીક્ષણ થઈ રહ્યું હતું.

Sep 10, 2020, 04:36 PM IST