Shani Nakshatra Parivartan : ગ્રહોના ન્યાયાધીશ શનિદેવ હાલમાં પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં શનિ પોતાનું નક્ષત્ર બદલશે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં શનિના આગમનથી કેટલીક રાશિઓને ફાયદો થશે.
Shani Nakshatra Gochar 2025 : કર્મના દાતા શનિએ તાજેતરમાં જ મીન રાશિમાં ગોચર કર્યું છે અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. હવે જૂનમાં શનિ ફરી એકવાર પોતાનું સ્થાન બદલવા જઈ રહ્યા છે.