shikhar dhawan

INDvsNZ મેચ રદ્દ થતા કોહલી નિરાશ, PAK સામેની મેચ વિશે આપ્યું મોટું નિવેદન 

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે એક પણ બોલ પડ્યા વગર જ ધોવાઈ ગઈ. હવે ભારતની આગામી મેચ 16મી જૂનના રોજ માનચેસ્ટરમાં પાકિસ્તાન સામે છે.

Jun 13, 2019, 10:20 PM IST

શિખર ધવનને લઈને સારા સમાચાર, કોચ બોલ્યા- વિશ્વકપમાં ઝડપથી કરી શકે છે વાપસી

ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરે કહ્યું કે ધવન 10-12 દિવસમાં સ્વસ્થ થઈને વાસપી કરી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, રિષભ પંત માનચેસ્ટરમાં હશે. 
 

Jun 12, 2019, 05:11 PM IST

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં ઈજાગ્રસ્ત થયેલા ધવને ટ્વીટ કરીને વ્યક્ત કર્યો જુસ્સો

શિખર ધવને ઈજા થયાં છતાં શાનદાર ઈનિંગ રમીને 117 રન બનાવ્યા હતા. તેણે હજુ પોતાની હિંમત હારી નથી. તેણે સોશિયલ મીડિયા પર પોતાના જુસ્સાને વ્યક્ત કર્યો છે. 

Jun 12, 2019, 03:11 PM IST

World Cup: રિષભ પંત ઈંગ્લેન્ડ રવાના, ધવનના સ્થાને વિશ્વ કપમાં મળી શકે છે તક

વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના વિકલ્પ તરીકે ઈંગ્લેન્ડ રવાના થઈ ગયો છે. પરંતુ ધવન ઈંગ્લેન્ડમાં રહેશે અને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. 

Jun 12, 2019, 01:54 PM IST

શિખર ધવનને હેરલાઇન ફ્રેક્ચર, હજુ રિપ્લેસમેન્ટ નહીં, એક સપ્તાહ દેખરેખમાં રહેશે

વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈજાગ્રસ્ત થયેલ ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વિશ્વકપમાંથી બહાર થયો નથી. મંગળવારે સાંજે ધવનની ઈજાનો ફાઇનલ રિપોર્ટ આવી ગયો છે. તેના અંગૂઠામાં હેરલાયન ફ્રેક્ચર સામે આવ્યું છે. 

Jun 11, 2019, 09:36 PM IST

ભારતે પંતને વિશ્વકપ ટીમમાં લાવવો જોઈએઃ પીટરસન

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેવિન પીટરસનનું કહેવું છે કે ભારતે જલ્દી યુવા બેટ્સમેન રિષભ પંતને ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ. 
 

Jun 11, 2019, 08:27 PM IST

વિશ્વકપ 2019: ધવન બાદ ઓપનર નહીં, નંબર-4ની શોધ, રેસમાં છે આ બેટ્સમેન

શિખર ધવન ટીમમાંથી બહાર થયો તો તે સવાલ ઉભા થઈ રહ્યાં છે કે ઓપનિંગ કોણ કરશે. જો ટીમના કોમ્બિનેશનને જુઓ તો કેએલ રાહુલની આશા સૌથી વધુ લાગી રહી છે. 
 

Jun 11, 2019, 03:24 PM IST

વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈજાગ્રસ્ત શિખર ધવન ત્રણ સપ્તાહ માટે બહાર

રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના નાયક રહેલા ધવનને ફાસ્ટ બોલર નાથન કૂલ્ટર નાઇલના ઉછળતા બોલ પર ઈજા થઈ હતી. પરંતુ તેણે પોતાની ઈનિંગ ચાલુ રાખી અને 109 બોલમાં 117 રન ફટકાર્યા હતા. 
 

Jun 11, 2019, 01:53 PM IST

વર્લ્ડ કપ 2019: રોહિત-ધવને કરી ગિલક્રિસ્ટ-હેડનના વિશ્વ કપ રેકોર્ડની બરોબરી

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિશ્વ કપ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી શિખર ધવન અને રોહિત શર્માએ મેથ્યૂ હેડન અને એડમ ગિલક્રિસ્ટના રેકોર્ડની બરોબરી કરી છે. 

Jun 9, 2019, 07:27 PM IST

World Cup 2019: વિશ્વની સૌથી સફળ ઓપનિંગ જોડીને લઈને ઉતરશે ટીમ ઈન્ડિયા

ઈંગ્લેન્ડમાં શરૂ થઈ જવા રહેલા વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાની પાસે વિશ્વની સૌથી સફળ ઓપનિંગ જોડી છે. ભારતીય ટીમને આ ઓપનિંગ જોડી પાસેથી સારી શરૂઆતની આશા છે અને વિરોધી ટીમો માટે શિખર ધવન અને રોહિત શર્માની આ જોડી એક ખતરો છે. 
 

May 19, 2019, 02:22 PM IST

IPL 2019: બટલરની જેમ 'ગબ્બર'ને પણ આઉટ કરવા ઈચ્છતો હતો અશ્વિન, જુઓ VIDEO

મહત્વનું છે કે, આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબના મુકાબલામાં ડેવિડ વોર્નર પણ અશ્વિનથી ડરીને ક્રીઝની અંદર પરત આવી ગયો હતો.

Apr 21, 2019, 04:00 PM IST

વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયા ઘણી મજબૂતઃ શિખર ધવન

ધવને અહીં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું, વિશ્વ કપ માટે અમારી ટીમ ઘણી મજબૂત અને સારી છે. અમે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છીએ. અમે ઈંગ્લેન્ડમાં સારૂ કરવાનો પ્રયત્ન કરીશું. 
 

Apr 16, 2019, 05:05 PM IST

શિખર ધવન ફોર્મમાં આવવું ખુશીની વાત છેઃ ગાંગુલી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું કે, એકવાર શિખર ધવન સેટ થઈ જાય તો મેચ તમારાથી દૂર લઈ જાય છે. તે શાનદાર બેટ્સમેન છે. 
 

Apr 13, 2019, 03:04 PM IST

World Cup 2019: ગાંગુલી બોલ્યો- મેચમાં ઓપનિંગ કરવા માટે રાહુલ એક વિકલ્પ છે પરંતુ....

શિખર હાલમાં ઓસ્ટ્રેલિયાની સાથે રમાયેલી પાંચ મેચોની વનડે સિરીઝમાં થોડો આઉટ ઓફ ફોર્મ રહ્યો હતો. 

Mar 19, 2019, 04:27 PM IST

ઘર વાપસીથી ખુશ છે શિખર ધવન, યુવા ખેલાડીઓની કરશે મદદ

ધવને કહ્યું, આઈપીએલની ટ્રોફી તે ટીમ જીતી છે જેમાં સારૂ સંતુલન હોઈ છે. અમારી ટીમ આ વખતે સંતુલિત છે 
 

Mar 18, 2019, 04:01 PM IST

ODI: આખરે શિખર ધવન આવ્યો ફોર્મમાં, 17 ઈનિંગ બાદ ફટકારી સદી

ઓપનર શિખર ધવને 97 બોલમાં 12 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. આ તેના વનડે કરિયરની 16મી સદી છે. 
 

Mar 10, 2019, 04:43 PM IST

ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે ટીમ ઈન્ડિયોનો 'ગબ્બર' થયો ઘોડા પર સવાર, જુઓ VIDEO

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2 ટી20 અને પાંચ મેચોની વનડે સિરીઝ રમાશે. 

Feb 19, 2019, 02:00 PM IST

શિખર ધવને પંતની કરી પ્રશંસા, ગણાવ્યો 'ગેમચેન્જર'

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવાર (6 ફેબ્રુઆરી)થી શરૂ થઈ રહેલી ટી20 સિરીઝમાં યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ટીમમાં વાપસી કરી છે. 

Feb 5, 2019, 03:17 PM IST

INDvsNZ: રોહિત-ધવનની રેકોર્ડ ભાગીદારી અને કુલદીપની કમાલ, આ રહ્યાં જીતના 5 હીરો

ભારતે ન્યૂઝીલેન્ડને 90 રને પરાજય આપ્યો હતો. તે ન્યૂઝીલેન્ડમાં 10 વર્ષમાં પ્રથમ વખત સતત બે વનડે મેચ જીત્યું છે. 

Jan 26, 2019, 03:25 PM IST

IND vs NZ: શિખર ધવનનો ધમાકો, વિરાટ બાદ સૌથી ઝડપી પૂરા કર્યા 5 હજાર રન

બુધવારે ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં યજમાન ટીમને 8 વિકેટે પરાજય આપ્યો હતો. 

Jan 23, 2019, 04:21 PM IST