shikhar dhawan

INDvsNZ: નેપિયરમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, આ રહ્યાં જીતના 5 હીરો

નેપિયરમાં શમી અને કુલદીપની શાનદાર બોલિંગ અને શિખર ધવનના અણનમ 75 રનની મદદથી ભારતે પાંચ વિકેટે જીત મેળવી હતી. 
 

Jan 23, 2019, 02:46 PM IST

શિખર ધવને રોહિત શર્માને કેમ કહ્યો 'બેટિંગનો બાપ', જાણો 10 કારણ

શિખર ધવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે ક્રિકેટ મેચ પહેલા રોહિત શર્માને બેટિંગનો બાપ ગણાવ્યો હતો. 

Jan 18, 2019, 09:12 AM IST

રોહિત શર્મા-શિખર ધવને કરી 4000 રનની ભાગીદારી, સચિન-વીરૂને પાછળ છોડ્યા

રોહિત શર્મા અને શિખર ધવને 91 ઈનિંગમાં સાથે ઓપનિંગ કર્યું છે. બંન્નેએ આ ઈનિંગોમાં 4034 રન જોડ્યા છે. 
 

Jan 15, 2019, 03:57 PM IST

કોઈપણ ફોર્મેટમાં રમવું ખેલાડીઓની વ્યક્તિગત પસંદઃ ધોની

સુનીલ ગાવસ્કરે હાલમાં કહ્યું હતું કે, મેચ ફિટ રહેવા માટે ધોનીએ પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં રમવું જોઈએ. 
 

Dec 29, 2018, 08:12 AM IST

ધોની અને શિખર ધવન ડોમેસ્ટિક ક્રિકેટ કેમ રમતા નથીઃ સુનીલ ગાવસ્કર

શિખર ધવન ટેસ્ટ ટીમમાંથી બહાર છે. મહેન્દ્ર સિંહ ધોની એક નવેમ્બરે વિન્ડીઝ વિરુદ્ધ સમાપ્ત થયેલી સિરીઝ બાદ ક્રિકેટ રમ્યો નથી. 

Dec 4, 2018, 04:56 PM IST

શિખર ધવને વિરાટ કોહલીને પછાડ્યો, કેલેન્ડર વર્ષમાં બનાવ્યા સર્વાધિક ટી20 આંતરરાષ્ટ્રીય રન

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી20 મેચમાં શિખર ધવને 76 રન ફટકાર્યા હતા. 
 

Nov 21, 2018, 10:09 PM IST

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા શિધર ધવનનું ફોર્મમાં પરત ફરવું મહત્વપૂર્ણઃ રોહિત શર્મા

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે શ્રેણી દરમિયાન સંઘર્ષ કરનાર ધવને ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં 62 બોલમાં 92 રન ફટકારીને ટીમને 6 વિકેટે વિજય અપાવ્યો હતો. 

 

Nov 12, 2018, 03:40 PM IST

ઓછી રકમ મળવાથી શિખર ધવને છોડી હૈદરાબાદની ટીમ, દિલ્હીએ 3 ખેલાડીઓના બદલે ખરીદ્યો

ડાબા હાથનો બેસ્ટમેન શિખર ધવન હાલની આ રકમથી નાખુશ હતો. જેથી તે દિલ્હીના ટીમ સાથે જોડાઇ ગયો છે. જેના માટે તે પહેલી આઇપીએલમાં રમ્યો હતો. 

Nov 6, 2018, 12:25 PM IST

INDvsWI : આજના આખરી જંગમાં ત્રણ ખેલાડીઓ બનાવી શકે છે મોટો રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ચાલી રહેલી વનડે ક્રિકેટ શ્રેણીની આજે રમાનાર પાંચમી અને આખરી વન ડે મેચમાં ધોની સહિત ત્રણ ખેલાડીઓ અનોખો રેકોર્ડ બનાવે એવી પ્રબળ શક્યતા છે. 

Nov 1, 2018, 01:00 PM IST

સનરાઇઝર્સને છોડીને દિલ્હી માટે રમી શકે છે શિખર ધવન, 11 વર્ષ બાદ થઈ શકે છે વાપસી

ક્રિકેટ દર્શકો વચ્ચે ગબ્બરના નામથી જાણીતો ધવન 2008માં આઈપીએલની પ્રથમ સીઝનમાં દિલ્હી માટે રમ્યો હતો. જો તે 11 વર્ષ બાદ વાપસી કરે તો આગામી સીઝનમાં ફરી તેની જર્સી દિલ્હીની ટીમની હશે. 

Oct 31, 2018, 03:28 PM IST

ASIA CUP 2018: સટ્ટા બજાર મુજબ આ ટીમની થશે જીત, જાણો કોનો કેટલો ભાવ

એશિયા કપ 2018ની ફાઇનલ આજે સાંજે 5 વાગ્યે દુબઇ સ્ટેડિયમમાં શરૂ થશે, ઉલટફેરમાં માહિર બાંગ્લાદેશ પર તમામની રહેશે નજર

Sep 28, 2018, 12:30 PM IST

શિખરે પાકિસ્તાન સામે સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ, સઇદ અનવરને પછાડ્યો

પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધનવન શાનદાર બેટિંગ કરી ભારતની નક્કી કરી લીધી હતી. બન્ને બેટ્સમેને સદી ફટકારી હતી. આ સાથે બન્ને બેટ્સમેને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

Sep 24, 2018, 08:55 AM IST

Asia Cup 2018: એક વર્ષ બાદ મેદાન પર ઉતરેલા જાડેજાએ 29 રન આપી 4 વિકેટ ઝડપી

એશિયા કપની સુપર-4ની ભારત અને બાંગ્લાદેશની મેચ ઘણી મહત્વની રહી હતી. આ મેચમાં દરેક ખેલાડીએ ઉત્તમ પ્રદર્શન કરીને ભારતને જીત તો અપાવી જ હતી પરંતુ વિવિધ રેકોર્ડ બનાવ્યા હતા. 14 મહિના બાદ વનડે ક્રિકેટમાં પરત ફરી રહેલા રવીંદ્ર જાડેજાએ મેચમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી લીધી હતી. આ એશિયા કપમાં કોઇ પણ લેફ્ટ આર્મ સ્પિનરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તેમણે ચાર વર્ષ જુનો પોતાનો જ રેકોર્ડ સુધાર્યો છે. તેણે 2014માં અફઘાનિસ્તાન વિરુદ્ધ 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જો કે એશિયા કપમાં તેનું પ્રદર્શન સુધર્યું હતું. 

Sep 22, 2018, 12:29 AM IST

Asia Cup 2018: શિખર ધવને બનાવ્યો સૌથી વધારે કેચ પકડવાનો રેકોર્ડ

શિખર ધવનની ઇંગ્લેન્ડ મુલાકાત પર કેચ છોડવા માટે આલોચના થઇ રહી હતી, હવે તેનાં નામે એશિયા કપમાં એક મેચમાં સૌથી વધારે કેચ ઝડપવાનો રેકોર્ડ

Sep 22, 2018, 12:09 AM IST

પ્રથમ ટેસ્ટમાં ભારતની હાર અને બેટિંગમાં નિષ્ફળ જવા બદલ શિખર ધવને માંગી માફી

બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટથી લોર્ડ્સમાં શરૂ થશે. 

Aug 6, 2018, 06:35 PM IST

INDvsAFG Test Match : શિખર ધવનની તોફાની સદી, ભારત મજબૂત સ્થિતિમાં

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી ઐતિહાસિક ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. જેમાં શિખર ધવનની તોફાની બેટીંગને પગલે ભારત મજબૂત સ્થિતિમાં આવ્યું છે. 

Jun 14, 2018, 12:27 PM IST

શિખર ધવન અને સ્મૃતિના નામની અર્જુન એવોર્ડ માટે ભલામણ

બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ કહ્યું, અમે અર્જુન એવોર્ડ માટે શિખર ધવન અને સ્મૃતિ મંધાનાને નામાંકિત કર્યા છે. 

Apr 26, 2018, 10:56 AM IST

IPL 2018 : ઈજાગ્રસ્ત થયો શિખર ધવન, આગામી મેચ રમવા પર લટકી તલવાર

આઈપીએલમાં ઘણા ખેલાડીઓ ઈજાથી પરેશાન છે. હવે તેમાં હૈદરાબાદની ટીમનો સૌથી મુખ્ય ખેલાડી શિખર ધવનનું નામ પણ સામેલ થઈ ગયું છે. 

Apr 20, 2018, 03:17 PM IST

IPL 2018: હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું, ધવનના અણનમ 77

ધવનના અણનમ 77 અને વિલિયમસનના અણનમ 36 રનની મદદથી હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે પરાજય આપ્યો છે. 

Apr 9, 2018, 11:08 PM IST

શાહિદ આફ્રિદી પર 'ગબ્બર' થયો ગુસ્સે, કહ્યું, વધુ મગજ વધુ ન દોડાવ

કાશ્મીર મામલે પર ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયાના નિશાના પર આવી ગયો છે શાહિદ આફ્રિદી. 

Apr 5, 2018, 03:27 PM IST