shikhar dhawan

44 વર્ષમાં પહેલીવાર સચિનથી માંડી ધોની નથી કરી શક્યા ગબ્બરે કરી દેખાડ્યું

ભારતીય ટીમનાં ગબ્બર શિખર ધવને જ્હોનિસબર્ગનાં ન્યૂ વાંડરર્સ સ્ટેડિયમમાં ઇતિહાસ રચી દીધો છે. સાઉથ આફ્રિકાની વિરુદ્ધની સીરીઝની ચોથી વન ડેમાં ધવને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે, જે અત્યાર સુધી કોઇ પણ ભારતીય બનાવી શક્યો નથી. 32 વર્ષીય ધવને પોતાનાં કેરિયરની 100મી વનડેમાં જ સદી ફટકારીને 100મી વનડેને યાદગાર બનાવી દીધી હતી.

Feb 10, 2018, 08:11 PM IST

શિખર ધવને આ ખેલાડીને ગણાવ્યો - છોટે પેકેટ મેં બડા બોંબ

યજુવેન્દ્ર ચહલનું પ્રદર્શન દક્ષિણ આફ્રિકામાં કોઈપણ ભારતીય સ્પિનરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા યુવરાજ સિંહે 2003માં 6 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. 

Feb 5, 2018, 05:31 PM IST

હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા, અલી અવરાજ પહોંચી આફ્રિકા, પાર્ટીમાં આવી નજર

હાલમાં જ શિખર વધનની પત્ની આયશા ધવને પોતાની દિકરી રિયાનો 13મો જન્મદિવસ મનાવ્યો. આ પાર્ટીમાં દક્ષિણ આફ્રિકામાં ટીન ઈન્ડિયાના ખેલાડીઓની પત્નીઓ જોવા મળી. તે સિવાય એક્ટર અલી અવરાજે પણ આ પાર્ટીમાં હાજરી આપી, તેથી હાર્દિક પંડ્યા અને અલી વચ્ચે અફેર ફરી ચર્ચા જગાવી છે. 

Jan 26, 2018, 01:58 PM IST

'ગબ્બર' પણ બન્યો એરલાઇનની દાદાગીરીનો શિકાર: પરિવારને છોડવો પડ્યો

શિખર ધવનનાં પરિવાર પાસે દુબઇ એરપોર્ટ પર બર્થ સર્ટિફિકેટ મંગાતા સમગ્ર મામલો વણસ્યો હતો

Dec 29, 2017, 09:13 PM IST

શ્રીલંકા સામે રમવાનો આ બે ક્રિકેટરોને હવે નહીં મળે ચાન્સ કારણ કે...

BCCIએ ટ્વિટ કરીને જણાવ્યું કે શિખર ધવન 2 ડિસેમ્બરથી દિલ્હીમાં રમાનાર ત્રીજા ટેસ્ટમાં નહીં રમી શકે.

Nov 21, 2017, 04:53 PM IST