shivraj singh chouhan

ઉજ્જૈન: મહાકાળ મંદિર બહારથી જ્યોતિરાદિત્યનાં ચપ્પલ ચોરાયા, કાર્યકર્તાઓ ખુશ !

ચપ્પલ પહેર્યા વગર જ ગરમ ફર્શ પર ચાલીને સિંધિયા પ્રવચન હોલ સુધી પહોંચ્યા હતા

May 12, 2018, 08:22 PM IST

'92% કેસમાં સગીર બાળકી સાથે પરિવારના નજીકના લોકો જ ગુજારે છે રેપ'

દેશભરમાં માસૂમ બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓની મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નિંદા કરી છે. શુક્રવારે (20 એપ્રિલ)ના રોજ દામોહમાં એક જનસભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે '92% કેસમાં બાળકીઓના પરિવારના જાણકાર જ દુષ્કર્મની ઘટનાને અંજામ આપે છે. 

Apr 21, 2018, 12:27 PM IST

શિવરાજસિંહે 28 પાકિસ્તાની વિસ્થાપિતોને આપ્યું ભારતીય નાગરિકતા પ્રમાણ પત્ર

શિવરાજસિંહ ચૌહાણે 45 વર્ષથી લોન્ગ ટર્મ વીઝા પર રહેતા 28 પાકિસ્તાની સિંધી વિસ્થાપિતોને નાગરિકતા પ્રમાણપત્ર પ્રદાન કર્યું

Mar 23, 2018, 08:56 PM IST

MP: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને મળી 9-9 સીટો, સીએમનું છલક્યું દર્દ

મધ્યપ્રદેશમાં 19 નગરપાલિકા અને નગર પરિષદ અધ્યક્ષ પદ્દ પર યોજાયેલી ચૂંટણીમાં શનિવારે થયેલી મગતણતરીમાં ચોંકાવનારા પિરણામ આવ્યા.  

 

Jan 20, 2018, 09:18 PM IST