shooting

કૉમનવેલ્થ ગેમ્સ 2022નો બહિષ્કાર કરવો કે નહીં, નિર્ણય લેશે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન

રમતોના બહિષ્કાર કરવાના મુદ્દા પર આઈઓએએ રમત મંત્રાલય પાસે પણ પોતાનું વલણ માગ્યું છે. 
 

Aug 4, 2019, 03:11 PM IST

VIDEO: 17 વર્ષની વિશ્વ ચેમ્પિયન શૂટરની અપીલ- હું મત ન આપી શકું, તમે જરૂર મતદાન કરો

રવિવારે છ રાજ્યોની 59 સીટો પર મતદાન થવાનું છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ સામેલ છે. 

 

May 11, 2019, 07:20 PM IST

ISSF WC: શૂટર અભિષેક વર્માએ જીત્યો ગોલ્ડ, હાસિલ કરી ઓલિમ્પિક ટિકિટ

અભિષેક વર્માએ 10 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ઓલિમ્પિક કોટા હાસિલ કરવામાં સફળતા મેળવી છે. 
 

Apr 27, 2019, 03:28 PM IST

એશિયન એરગન ચેમ્પિયનશિપમાં ભારતને 16 ગોલ્ડ મેડલ

ભારતે સ્પર્ધામાં 16 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝની સાથે કુલ 25 મેડલ જીત્યા હતા. સ્પર્ધાના અંતિમ દિવસે યશવર્ધન અને શ્રેયા અગ્રવાલે 3-3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. 
 

Apr 1, 2019, 07:53 PM IST
PT4M51S

ન્યૂઝીલેન્ડ: મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 40ના મોત

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગથી હાહાકાર મચ્યો છે.  શાંત ગણાતા ન્યૂઝીલેન્ડમાં શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારમાં અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને આ ફાયરિંગમાં 40 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

Mar 15, 2019, 03:00 PM IST

ભારતીય વાયુસેનાએ શૂટર રવિ કુમાર અને દીપકને આપ્યો મોટો આદેશ, કહ્યું કે...

હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે

Feb 28, 2019, 04:06 PM IST

શૂટિંગ વિશ્વકપઃ મનુ અને હીનાએ કર્યા નિરાશ, ક્વોલિફિકેશનમાંથી બહાર

ભારતના સ્ટાર નિશાનબાજ હીના સિદ્ધૂ અને મનુ ભાકર 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ક્વોલિફાઇ ન કરી શકી. 

Feb 26, 2019, 05:29 PM IST

કેલિફોર્નિયાના બારમાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત કુલ 13નાં મોત

અમેરિકાના કેલિફોર્નિયાના પ્રખ્યાત 'બોર્ડરલાઈન બાર એન્ડ ગ્રીલ બાર'માં એક વ્યક્તિએ અચાનક ગોળીબાર શરૂ કરી દેતાં અફરાતફરી મચી ગઈ હતી 

Nov 8, 2018, 05:46 PM IST

Youth Olympic : 16 વર્ષની મનુ ભાકરે ભારતને શૂટિંગમાં અપાવ્યો પ્રથમ ગોલ્ડ

મનુ ભાકરે યુથ ઓલિમ્પિકમાં 10મી. એર પિસ્ટલમાં ગોલ્ડ જીત્યો, આ રમતોત્સવમાં શૂટિંગમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે

Oct 9, 2018, 10:13 PM IST

ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપઃ અંકુર મિત્તલે ડબલ ટ્રેપમાં જીત્યો ગોલ્ડ, ટીમ સ્પર્ધામાં પણ જીત્યો બ્રોન્ઝ

આ અગાઉ 10 મીટર એર પિસ્ટલમાં સૌરભ અને 10 મીટર એર રાઈફલમાં હૃદય હજારિકા પણ ગોલ્ડ જીતી ચૂક્યા છે

Sep 8, 2018, 06:53 PM IST

ISSF World Championship: હૃદય હજારિકાએ જૂનિયર 10 મીટર એર રાયફલમાં જીત્યો ગોલ્ડ

ભારતીય ટીમ 1872.3 અંક સાથે ચૌથા સ્થાન પર છે જેમાં હજારિકા, દિવ્યાંશ પંવાર અને અર્જુન બાબુટા સામેલ છે

Sep 7, 2018, 01:54 PM IST

અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'ના સેટ પર લાગી આગ, ક્લાઇમેક્સ થઈ રહ્યો હતો શૂટ

અક્ષયની આ ફિલ્મ ખુબ ચર્ચિત રહી છે. સારાગઢીના યુદ્ધ પર આધારિત આ ફિલ્મને લઈને અક્ષય ખુબ ઉત્સાહિત છે. 

 

Apr 24, 2018, 08:38 PM IST

CWG 2018: ખેલાડીઓનું શાનદાર પરફોર્મન્સ જારી, શુટિંગમાં મિથરવાલે જીત્યો બ્રોન્ઝ

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા 21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જારી છે. સાતમા દિવસે ભારત માટે ઓમ પ્રકાશ મિથરવાલે પુરુષોની 50 મીટર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો. મિથરવાલનો આ બીજો મેડલ છે. આ અગાઉ તેણે 10 મીટર સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે કુલ 201.1ના સ્કોર સાથે બ્રોન્ઝ પર કબ્જો જમાવ્યો. જ્યારે જિતુ રાયે નિરાશ કર્યાં. તેઓ 105નો સ્કોર કરીને મેડલની રેસમાંથી બહાર થઈ ગયો.

Apr 11, 2018, 09:11 AM IST

CWG 2018 : છઠ્ઠા દિવસે હિના સિદ્ધૂએ ગોલ્ડ મેડલ પર સાધ્યું નિશાન

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા 21 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. મંગળવારે ભારતની અનુભવી મહિલા નિશાનેબાજ હિના સિદ્ધૂએ ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હિના સિદ્ધૂએ 21મા રાષ્ટ્રમંડળ રમતોમાં છઠ્ઠા દિવસે ભારતને 11મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 

Apr 10, 2018, 12:07 PM IST

મનુ ભાકરની કમામ, ISSF વર્લ્ડકપમાં સતત બીજી વાર જીત્યો ગોલ્ડ મેડલ

મનુ ભાકરની કમામ, ISSF વર્લ્ડકપમાં સતત બીજી વાર જીત્યો ગોલ્ડ મેડલ

Mar 6, 2018, 04:43 PM IST

ISSF World Cup : મનુ ભાકરે ગોલ્ડ અને રવિ કુમાર બ્રોન્ઝ જીત્યો

મનુ પહેલા શાહવર રિજવીએ જીત્યો હતો ગોલ્ડ

અત્યાર સુધી ભારતને બે ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા

રવિ સિવાય જીતુ રાય અને મેહુલીએ જીત્યા બ્રોન્ઝ

Mar 5, 2018, 05:28 PM IST

ISSF : શૂટિંગમાં પોતાના પ્રથમ વિશ્વકપમાં શહજર રિઝવીએ રેકોર્ડતોડ સોનુ જીત્યું

ભારતના શૂટર્સે મેકિસ્કોમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડકપના પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે શૂટિંગ વર્લ્ડકપના પ્રથમ દિવસે 3 મેડલ, 1 ગોલ્ડ અને 2 બ્રાન્ઝ મેડલ જીત્યા. 

Mar 4, 2018, 02:05 PM IST

ફિલ્મ 'બધાઈ હો'નું શૂટિંગ શરૂ, આયુષ્માનની સાથે દેખાશે દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા

જંગલી પિક્ચર્સે પોતાના સત્તાવાર ટ્વીટર પેજ પર તસ્વીર શેર કરી છે. 

Jan 30, 2018, 09:09 PM IST