shridevi

મેડમ તુસાદમાં શ્રીદેવીઃ 5 મહિનામાં 20 એક્સપર્ટ્સની ટીમે બનાવ્યું મીણનું પુતળું

શ્રીદેવીનો આજે જન્મદિવસ છે અને મેડમ તુસાદ સિંગાપુરે તેને વિશેષ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી છે. સિંગાપોરમાં આવેલા મેડમ તુસાદ મ્યુઝિયમે શ્રીદેવીના 56મા જન્મદિવસે તેના મીણના પુતળાને લોન્ચ કરવાની જાહેરાત કરી છે
 

Aug 13, 2019, 07:05 PM IST

મહિલા દિવસ પર કરેલા ટ્વીટનાં કારણે કોંગ્રેસ હાંસીને પાત્ર બન્યું: ટ્વીટર પર ટ્રોલીંગ

કોંગ્રેસ અગાઉ શ્રીદેવીને પદ્મ પુરસ્કાર આપવાનાં મુદ્દે પણ ટ્વીટ કરીને ફસાઇ ચુક્યું છે

Mar 8, 2018, 08:00 PM IST

રાજકોટમાં હોળીની નજીક શ્રીદેવીની રંગોળી કરીને શ્રદ્ધાંજલિ અપાઈ

રાજકોટઃ ગુજરાત સહિત દેશભરમાં આજે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં આજે હોલિકાદહન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટમાં હોળી પાસે અભિનેત્રી શ્રીદેવીની રંગોળી બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Mar 1, 2018, 10:42 PM IST

LIVE UPDATES: મોડી રાત્રે શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ લાવી શકાય છે

નવી દિલ્હીઃ બોલીવુડની અભિનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની ઉમરે દુબઈમાં શનિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેઓ એક પારિવારિક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે દુબઈ ગયા હતા. શ્રીદેવીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. આ ઘટના સમયે તેમના પતિ બોની કપૂર અને નાની પુત્રી તેની સાથે હતા. 1963માં જન્મેલી શ્રીદેવીએ 1967માં બાળ કલાકારના રૂપમાં પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી.

Feb 26, 2018, 09:19 PM IST

અહીં જુઓ શ્રીદેવીની જાહ્નનવી અને ખુશી કપૂર સાથે પ્યારી તસ્વીરો

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું કાર્ડિએક એટેકને કારણે શનિવારે મોડી રાત્રે નિધન થયું ચે. શ્રીદેવી તેના ભાણેજના લગ્નમાં  દુબઈ ગઈ હતી અને ત્યાં તેણે અંતિમ શ્વાસ લીધા. 

 

Feb 25, 2018, 03:12 PM IST

શ્રીદેવીના નિધનથી સન્નાટો છવાયો, જાણો બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર વિશે કેટલીક વાતો

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના નિધનથી બોલવૂડ સહિત સમગ્ર દેશ અને તેના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે.

Feb 25, 2018, 06:29 AM IST