THE 5 BEST Places to Visit in sikkim: પ્રવાસીઓ કાળઝાળ ઉનાળાની આતુરતાથી રાહ જોતા હોય છે. વાસ્તવમાં આ સિઝનમાં પ્રવાસીઓ હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું આયોજન કરે છે. આ સમય દરમિયાન તેઓ ઉનાળામાં અપાર ઠંડક અનુભવે છે.