silver price

Gold Price Today: સોનું ખરીદવા માટે સારો સમય, જાણો કેટલું સસ્તું થયું ગોલ્ડ; શું છે ભાવ

ઓગસ્ટ 2020 માં સોનાની કિંમત 56,200 રૂપિયા પ્રતિ 10 ગામ હતી, જે ત્યારથી અત્યાર સુધીનું હાઈ લેવેલ છે. પરંતુ ત્યારબાદથી સોનું પ્રતિ 10 ગ્રામ લગભગ 10,000 રૂપિયા સસ્તું થયું છે.

Feb 25, 2021, 06:00 PM IST

Gold Rate Today: સોનાની કિંમતમાં તેજી, ચાંદીના ભાવ પણ વધ્યા, જાણો નવો રેટ

Gold-Silver Price: આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનાનો વૈશ્વિક ભાવ સોમવારે 1774 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 26.94 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી હતી. 
 

Feb 22, 2021, 06:59 PM IST

Gold-Silver Price: ફેબ્રુઆરી મહિનામાં સોનું ખૂબ જ થયું સસ્તું, ચાંદીમાં આ છે સ્થિતિ

આ વર્ષે લગ્નની સિઝન આખો એક મહિનો પાછળ છે. અત્યારે ગણતરીના લગ્નો થઈ રહ્યા છે. એપ્રિલમાં લગ્નના આગમન સાથે, માર્ચ મહિનાથી જ સોના-ચાંદીના ભાવમાં ફરીથી વધારો થવાની સંભાવના છે. પરંતુ જો આપણે ફેબ્રુઆરીની વાત કરીએ તો સોનાના ભાવમાં માત્ર 20 દિવસમાં જબરદસ્ત ઘટાડો થયો છે

Feb 20, 2021, 05:47 PM IST

Gold Price Today: સતત પાંચમાં દિવસે સસ્તુ થયું સોનું! જાણો કેટલી ઘટી કિંમતો?

સોના ચાંદીની ખરીદી કરવા ઇચ્છો છો તો આ સૌથી યોગ્ય સમય છે. સોનાની કિંમત 47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી પણ ઓછી થઈ છે. MCX પર સોનાનો ભાવ 2020 ના લેવેલ પર આવી ગયો છે

Feb 17, 2021, 12:20 PM IST

Gold Price today : સોનાના ભાવ ઉંધા માથે પટકાયા, 10,000 સુધીનો ઘટાડો, જાણો ભાવ

ગત વર્ષ સોનાએ રોકાણકારો  (Investors) ને લગભગ 30 ટકાનો નફો (Profit) આપ્યો, જેના લીધે સોનાના પ્રતિ રોકાણકારોનું આકર્ષણ વધતું ગતું અને સોનામાં રોકાણ વધતું ગયું. પરંતુ નવા વર્ષની શરૂઆતથી જ સોનાના ભાવ પર દબાણ જોવા મળ્યું છે.

Feb 13, 2021, 03:53 PM IST

Gold Price Today: આજે વધી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

ગુરૂવારે સોના-ચાંદીની હાજર કિંમતોમાં વધારો થયો છે. તો વાયદા કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

Feb 11, 2021, 07:13 PM IST

Gold Rate Today: સોનાની કિંમતમાં આવ્યો ઉછાળ, ચાંદીમાં થયો ઘટાડો, જાણો શું છે ભાવ

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે કહ્યુ, દિલ્હીમાં મંગળવારે 24 કેરેટ સોનાના હાજર ભાવમાં આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તેજીને કારણે 495 રૂપિયાની તેજી જોવા મળી છે. 

Feb 9, 2021, 08:28 PM IST

Gold Price Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદીની કિંમતોમાં ઉછાળો, જાણો નવો રેટ

સરકારે સોમવારે સોના તથા ચાંદી પર આયાત શુલ્ક ઘટાડવાની જાહેરાત કરી છે. તેનાથી ઘરેલૂ બજારોમાં આ મૂલ્યવાન ધાતુઓની કિંમતો નીચે લાવવામાં મદદ મળશે. 
 

Feb 1, 2021, 05:08 PM IST

Gold Price Today: ઘણા દિવસો પછી સોનામાં જોવા મળી ચમક, 2020માં 28 ટકા મોંઘું થયું સોનું

Gold price today 29 January 2021: MCX પર ફેબ્રુઆરી ડિલીવરીવાળું સોનું (Gold) સોમવારે સપાટ સ્તર પર ખુલ્યું હતું. ગત સત્રમાં આ 48624 રૂપિયાના ભાવ પર બંધ થયું હતું અને આજે આ જ સ્તર પર ખુલ્યું હતું. પરંતુ દિવસ ચઢવાની સાથે તેમાં તેજી આવી.

Jan 29, 2021, 12:01 PM IST

Gold Price Today: અત્યારે સોનું ખરીદવાનો છે સાચો સમય, ફરી સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો

Gold Price Today: ગુરૂવારેને મલ્ટી કોમોડિટી એક્સચેંજ (Multi commodity exchange) પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી હતી. આજે સવારે ફેબ્રુઆરીની ફ્યૂચર ટ્રેડ 173.00 રૂપિયાના ઘટાડા સાથે 48,692.00 રૂપિયા પર કારોબાર કરી રહી હતી. તો બીજી તરફ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી  (Silver Price Today) ની માર્ચની ફ્યૂચર ટ્રેડ 666.00 રૂપિયાનો ઘટાડા સાથે 65,870.00 રૂપિયાના લેવલ પર હતી. 

Jan 28, 2021, 07:13 PM IST

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 63,000 રૂપિયા પહોંચવાની સંભાવના

વર્ષ 2020માં સોનામાં ભારે બઢત જોવા મળી, 2019માં પણ સોનું ખૂબ ચમક્યું હતું અને હવે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે (Gold Price in new year) 2021 માં પણ સોનાની ચમક વધશે.

Jan 27, 2021, 08:03 PM IST

Gold Silver Price: હમણાં સસ્તુ રહેશે Gold! ક્યારે 50 હજારને પાર કરશે ભાવ, જાણો શું છે એક્સપર્ટ્સનો અભિપ્રાય

Gold Silver Price: પાછલા કેટલાક અઠવાડિયામાં જે ગતિ સાથે સોનું (Gold Price) વધી રહ્યું હતું. નિષ્ણાતોએ અંદાજ લગાવ્યો હતો કે, સોનું 10 ગ્રામ દીઠ 66,000 રૂપિયા સુધી પહોંચી જશે. પરંતુ હવે જે રીતે સોનું સસ્તુ થતું જોવા મળી રહ્યું છે અને ભાવ 10 ગ્રામ દીઠ 48,000 ની સપાટી પર આવી ગયું છે. તેથી હવે સવાલ એ થયા છે કે, શું સોનું ફરીથી 50,000 રૂપિયા સુધી પહોંચી શકશે કે કેમ. અમારી સહયોગી ચેનલ ZEE Besiness એ આ વિશે નિષ્ણાતો સાથે વાત કરી.

Jan 26, 2021, 12:15 PM IST

Gold Price: સોનાના ભાવમાં થઈ ચુક્યો છે 8 હજાર જેટલો ઘટાડો, હજુ રોકાણ કરશો તો થશે ફાયદો

સોનાનો ભાવ (Rate of Gold) પાછલા વર્ષે ઓગસ્ટમાં 56200 રૂપિયાના ઓલ ટાઇમ હાઈ સ્તર પર પહોંચ્યો પરંતુ ત્યારબાદ તેમાં આઠ હજાર રૂપિયા જેટલો ઘટાડો થઈ ચુક્યો છે.  

Jan 24, 2021, 03:51 PM IST

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં વધારો, ચાંદીમાં પણ તેજી, જાણો આજની કિંમત

આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો મંગળવારે સોનું વધારા સાથે 1843 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી વધારા સાથે 25.28 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી હતી. 

Jan 19, 2021, 06:39 PM IST

Gold Price Today, 05 January 2021, સોનું ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો પહેલાં જાણીલો આજનો સોનાનો ભાવ

Gold, Silver Rate Update, 05 January 2021: સોમવારની શાનદાર તેજી બાદ સોનું આજે સવારથી જ એકદમ ફ્લેટ ચાલી રહ્યું છે. જોકે, ચાંદીની કિંમતમાં સામાન્ય તેજી દેખાઈ રહી છે.

Jan 5, 2021, 11:35 AM IST

Gold Price Today: સોનાના ભાવમાં તેજી, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજની કિંમત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોનાના ભાવમાં 481 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે સોનાની કિંમત 48,887 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
 

Dec 3, 2020, 10:42 PM IST

Silver Price Today: સસ્તી થઈ ચાંદી, જાણો કેટલા રૂપિયામાં મળી રહી છે એક કિલો

આજે બજાર ખુલતા ચાંદીની ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુરૂવારે 59873 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ થયેલી ચાંદી આજે 366 રૂપિયાના ઘટાડા સાથે ખુલી હતી. 

Nov 27, 2020, 11:47 AM IST

Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં આજે સામાન્ય વધારો, જાણો નવી કિંમત

દિલ્હીમાં 24 કેરેટ સોનાની હાજર કિંમતમાં મંગળવારે રૂપિયામાં સામાન્ય ઘટાડાને કારણે 3 રૂપિયાનો મામૂલી વધારો જોવા મળ્યો હતો.

Nov 17, 2020, 04:42 PM IST

ગઈ કાલે મોટા ઘટાડા બાદ Goldના ભાવ આજે ફરી વધ્યા, જાણો તમારા શહેરનો ભાવ

દિવાળીથી પહેલા સોના-ચાંદી (Gold, Silver)ના ભાવમાં સોમવારે જોરદાર ઘટાડો આવ્યા બાદ આજે ભાવમાં ફરી મજબૂતી જોવા મળી છે. MCX પર સોનું ડિસેમ્બર વાયદા 1.5 ટકા મજબૂત થઇ ફરી એકવાર 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે

Nov 10, 2020, 02:48 PM IST

Gold & Silver Price Today: આજે ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

ફેસ્ટિવ સીઝનમાં સોના-ચાંદીની માંગ જોવા મળી રહી છે. પાછલાથી પાછલા સપ્તાહે શુક્રવારે જે સોનું 50,550 રૂપિયા હતું, તે પાછલા સપ્તાહ શુક્રવાર સુધી 52240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું. એટલે કે માત્ર એક સપ્તાહમાં સોનામાં 1700 રૂપિયા જેટલો વધારો થયો હતો.
 

Nov 9, 2020, 08:02 PM IST