silver price

મહિનો બદલાતા જ સોના-ચાંદીના ભાવમાં તેજી આવી, સતત ત્રીજા દિવસે વધ્યા ભાવ

તહેવારોને પગલે સોના (gold price) નો ઉપયોગ વધવાથી તેની માંગમાં પણ વધારો થયો છે. જેને કારણે સોનાના ભાવ સતત ઉપરની તરફ વધી રહ્યાં છે

Nov 7, 2020, 09:44 AM IST

આજે Pushya Nakshtra: આ યોગમાં કરાતી કોઈ પણ ખરીદી અક્ષય રહે છે

  • પુષ્ય નક્ષત્રના શુભ કાળમાં ખરીદ-વેચાણ, ઉદ્યોગ તેમજ વેપારની શરૂઆત બહુ જ શુભ માનવામાં આવે છે.
  • જ્યારે આ નક્ષત્ર શનિવાર અને રવિવારના દિવસે આવે છે તો પુણ્યામૃત યોગનું નિર્માણ થાય છે. 
  • આ નક્ષત્રમાં અશુભ કાળને બદલવાની ક્ષમતા હોય છે

Nov 7, 2020, 08:35 AM IST

Gold & Silver Rate Today: આજે ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં મજબૂત વૈશ્વિક વલણને કારણે મંગળવારે 55 રૂપિયાનો વધારો થયો છે. 

Nov 3, 2020, 07:18 PM IST

Gold Rate Today: સોનાના હાજર ભાવમાં વધારો, ચાંદીમાં પણ તેજી, જાણો આજની કિંમત

 ઘરેલૂ સોની બજારમાં સોમવારે સોનું અને  ચાંદી બંન્નેની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં સોમવારે 240 રૂપિયાની તેજી આવી છે. 

Oct 12, 2020, 06:26 PM IST

Gold Price: બે મહિનામાં સોનું 5,000 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 15,000નો ઘટાડો, જાણો કિંમત

આ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ, સોમવાર 5 ઓક્ટોબરે એમસીએક્સ પર ડિસેમ્બર વાયદા સોનાનો ભાવ 50,230  રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો.

Oct 10, 2020, 08:04 PM IST

Gold Price Today: સોના-ચાંદીની કિંમતોમાં તેજી, જાણો આજનો ભાવ

એચડીએફસી સિક્યોરિટીઝે જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીની કિંમત પણ 751 રૂપિયાના વધારા સાથે 63127 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

Oct 6, 2020, 09:22 PM IST

Gold Rate Today: સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદીમાં પણ મંદી, જાણો આજની કિંમત

ચાંદીની હાજર કિંમતોમાં સોમવારે ઘટાડો જોવા મળ્યો હતો. ઘરેલૂ બજારમાં સોમવારે ચાંદીના ભાવમાં 933 રૂપિયા પ્રતિ કિલો ઘટાડો નોંધાયો હતો.

Sep 28, 2020, 07:43 PM IST

Gold Price Latest: ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો, સોનું પણ થયું સસ્તું, જાણો કેટલો છે ભાવ

છેલ્લા કેટલાક દિવસોથી સોના(Gold) અને ચાંદી (Silver) ના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. બુધવારે કોમોડિટી બજારમાં સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં ચારગણો ઘટાડો નોંધાયો. સોનું પણ 683 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં 2,800 રૂપિયા ઘટાડો  થયો. 

Sep 24, 2020, 08:56 AM IST

Gold Price Today: ઘટાડા બાદ ફરી મજબૂત બન્યું સોનું, વધવા લાગ્યો ભાવ

સોનાના ભાવમાં ચઢાવ-ઉતાર બાદ ફરી પીળી ધાતુ મજબૂત બની રહી છે. ગુરૂવારે તેના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો. 

Sep 3, 2020, 11:15 AM IST

Gold Price Today: વાયદા કારોબારમાં સસ્તું થયું સોનું, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો, જાણો નવો ભાવ

સોનાની સાથે-સાથે ચાંદીની વાયદા કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 

Sep 2, 2020, 01:25 PM IST

સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો, જાણો આજની કિંમત

 દિલ્હી સોની બજારમાં સોના-ચાંદી (Gold-Silver price today)ના ભાવમાં તેજી જોવા મળી છે. સોનાની તુલનામાં ગુરૂવારે ચાંદીના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે.

Aug 27, 2020, 07:31 PM IST

સસ્તુ થઇ ગયું છે સોનું! ખરીદવાનો છે સોનેરી અવસર, જાણો શું છે 10 ગ્રામનો ભાવ

દસ ગ્રામ સોનાનો ભાવ થોડા અઠવાડિયા પહેલાં 56,000 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પરંતુ ગત કેટલાક દિવસોથી વિદેશી બજારોમાં આવેલી નરમાઇ બાદ સોના ભાવ ફરી ઘટી ગયા છે. સોનું હવે સસ્તું થઇ ગયું છે. જાણકારોનું માનીએ તો સોનું ખરીદવાનો આ યોગ્ય સમય હોઇ શકે છે. 

Aug 26, 2020, 08:11 PM IST

53 હજારને પાર પહોંચ્યું સોનું, જુલાઈમાં સોનાનો કારોબાર 80% સુધી પડી ભાંગ્યો

મજબૂત માંગને કારણે સટોડિયાઓએ લેટેસ્ટ સોદાની લેવાલી કરી, જેનાથી વાયદા બજારમાં શુક્રવારે સોનું 645 રૂપિયાની તેજીની સાથે 53,425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનામાં ડિલીવરી સોનું અનુબંધની કિંમત 645 રૂપિયા એટલે કે 1.22 ટકાની તેજીની સાથે 53,425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તેમાં 16,609 લોટની સાથે વેપાર થયો છે. માર્કેટ વિશ્લેષકોએ કહ્યું કે, વેપારીઓ દ્વારા તાજા સોદાની લેવાલી કરવાથી સોનુ વાયદા કિંમતોમાં તેજી આવી છે. ન્યૂયોર્કમાં સોનુ 1.45 ટકાની તેજીની સાથે 1995.30 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું છે. 

Jul 31, 2020, 06:07 PM IST

સોના-ચાંદીના ભાવમાં કેમ ભડકો થાય છે તેનું કારણ આ રહ્યું, દૂર કરો તમારું કન્ફ્યુઝન

ગત કેટલાક મહિનાથી સોના-ચાંદીના કિંમત (Gold-Silver) માં સતત તેજી વધી રહી છે. તેજીનો ટ્રેન્ડ હજી પણ યથાવત છે. ઘરેલુ વાયદા બજારમાં સોનાના ભાવ ગુરુવારે 50,707 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉછાળ્યું, જે એક નવો રેકોર્ડ છે. સોના (Gold) નો ભાવ 16 માર્ચના બાદ 32 ટકા ઉછળ્યું છે. જ્યારે કે, ચાંદી(Silver) નો ભાવ 62400 રૂપિયા પ્રતિ કિલો સુધી ઉછળ્યું, જે 13 ડિસેમ્બર 2012 બાદનું સૌથી ઉંચુ લેવલ છે. જ્યારે એમસીએક્સ (MCX) પર ચાંદીનો ભાવ 63,065 રૂપિયા પ્રતિ કિલો સુધી ઉછળ્યું હતું. 

Jul 25, 2020, 09:19 AM IST

સોના-ચાંદીના ભાવમાં ફરીથી ભડકો, જાણો શું છે 10 ગ્રામ Gold નો રેટ

અનલોક 1.0 (Unlock 1) વચ્ચે દેશમાં મોટાભાગના મોલ્સ અને રેસ્ટોરા ખોલવામાં આવી રહ્યાં છે. લોકડાઉનમાં આ રીતની છૂટછાટ હવે અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે બજારોમાં પણ આશાનું કિરણ રેલાયું છે. આંતરરાષ્ટ્રીય બજારના મજબૂત સંકેતોના પગલે દેશની રાજધાનીના હાજિર સરાફા બજારમાં સોમવારે સોનાનો ભાવ (Gold Rate) 348 રૂપિયાના ઉછાળા સાથે 46,959 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. એચડીએફસી સિક્યુરિટીઝે આ જાણકારી આપી. 

Jun 9, 2020, 08:10 AM IST

બજારમાં તેજીની અસર જોવા મળી સોના-ચાંદીના કિંમત પર, જાણો શું છે આજનો ભાવ

લોકડાઉન (Lockdown) ખુલતાની સાથે જ શેર બજારમાં તેજી આવવાથી તેની સીધી અસર સોના ચાંદીના ભાવ (Gold - Silver Price)પર પણ જોવા મળી છે. જેટલું ઝડપી શેર બજારમાં કારોબાર વધી રહ્યો છે એટલી તેજીથી સોનાના ભાવ પણ વધ્યા છે. સવારે લગભગ 10.00 વાગે સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 76.00 રૂપિયાની તેજી સાથે 46730.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કોરોબાર કરી રહ્યું હતું. સોનું 46,571.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ખુલ્યું હતું. MCX પર ચાંદી 696.00 રૂપિયાની તેજી સાથે 50814.00 રૂપિયા પ્રતિ કિલો પર વ્યાપાર કરી રહી છે.

Jun 1, 2020, 02:41 PM IST

કોરોનાને કારણે સતત ઘટી રહ્યા છે સોના અને ચાંદીના ભાવ, આટલા સસ્તામાં સોનું ક્યારે નહી મળે

અખાત્રીજનાં પ્રસંગે ભલે સોનાની ખરીદી કોઇ ન કરી શક્યું હોય પરંતુ કહેવાય છે કે, સોનું ખરીદવા માટે કોઇ પણ સમય ખરાબ નથી. જો તેની કિંમતમાં કોઇ ઘટાડો થાય તો અનેક લોકો સોનું ખરીદતા પણ હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી સોનાની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. તો પછી રાહ કઇ બાબતની જોઇ રહ્યા છો, ઝડપથી આ સ્ટોરી વાંચો અને સોનુ ખરીદવા માટે આગળ વધો.

Apr 28, 2020, 03:44 PM IST

Gold Price: ટૂંક સમયમાં 50,000 રૂપિયાને પાર કરી શકે છે સોનાના ભાવ, જાણો આ છે કારણ

દુનિયાભરના શેર બજારમાં ઘટાડો છે. ગત કેટલાક સમયથી રોકાણકારો બજારમાં પૈસા રોકવાનું ટાળી રહ્યા છે. સતત પ્રોફિટ બુકિંગ થઇ રહ્યું છે. જોકે કોરોના વાયરસના લીધે અનિશ્વિતતાનો માહોલ છે. એટલે જ બજારમાંથી રોકાણકારોએ હાલ અંતર બનાવી લીધું છે. એવામાં સોનું એકમાત્ર વિકલ્પ છે, જ્યાં રોકાણકારો પોતાના પૈસા બનાવી રહ્યા છે. 

Mar 11, 2020, 10:23 AM IST

ધનતેરસ પર બજાર કરતા સસ્તા ભાવે મળશે સોનુ, માત્ર કરવું પડશે આ કાર્ય

Gold Price : સોના ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધણા બદલાવ જોવા મળ્યા છે. આજથી નવરાત્રી પણ શરૂ થઇ રહી છે આગામી દિવસોમાં દશેરા અને દિવાળીનો તહેવાર પણ આવશે, ત્યારે શ્રાદના દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. ત્યારે તહેવારની સિઝનમાં સોનાના ભાવમાં વધારો આવવાની સંભાવનાઓ છે. 

Sep 29, 2019, 04:17 PM IST

ચાંદીમાં 'આંધી': વાયદા બજારમાં ચાંદીનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો

સોનામાં પણ તેજી યથાવત, થોડા દિવસમાં જ ભાવ થઈ જશે 40 હજારને પાર, મંગળવારે સોનામાં 596 રૂપિયાનો થયો વધારો 
 

Sep 3, 2019, 11:13 PM IST