हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
IND
0/ 0
(0)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
sir
Sir News
sir
ગુજરાત સહિત 6 રાજ્યોમાં વધી SIRની સમયમર્યાદા, જાણી લો નવી તારીખ
SIR Deadline Extended: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશના છ રાજ્યોમાં મતદાર યાદી શુદ્ધિકરણ ઝુંબેશ (SIR) પ્રક્રિયાની સમયમર્યાદા વધારવામાં આવી છે.
Dec 11,2025, 17:13 PM IST
BLO
તાપી જિલ્લામાં વધુ એક BLO નું મોત, મોડી રાતે તબિયત લથડી હતી
BLOની કામગીરી કરતા આંગણવાડી વર્કરનું મોત નિપજ્યું.
Dec 9,2025, 13:03 PM IST
sir
સુરત: SIRની કામગારીથી અંદાજે 11 લાખ મતદારોના નામ કપાશે, જાણો વિગતો
Surat: approximately 11 lakh voters will be deleted in SIR
Dec 3,2025, 12:45 PM IST
sir
મતદાર યાદી સુધારણામાં મોટા અપડેટ : ગુજરાતના 40 લાખ મતદારોના નામ કપાશે!
SIR In Gujarat : ગુજરાતમાં ‘સર’ ની 100 ટકા કામગીરી પૂરી થઈ હોવાનું સરકારે જણાવ્યું, જોકે, મતદાર યાદી સુધારણામાં ગુજરાતના 40 લાખ જેટલા મતદારોના નામ કપાશે
Dec 2,2025, 8:48 AM IST
sir
SIRનું ફોર્મ ભરતી વખતે તમે ક્યાંક આ ભૂલ તો નથી કરી ને? જેલમાં જવાનો વારો આવી શકે
હાલ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં SIR થઈ રહ્યું છે. આવામાં મતદારોએ સાવધાની વર્તવાની જરૂર છે. તમારી એક નાની અમથી ભૂલ તમને જેલમાં પહોંચાડી શકે છે. જાણો એ કઈ ભૂલ છે જે કોઈ મતદારે ન કરવી જોઈએ.
Dec 1,2025, 14:33 PM IST
sir
મોટી રાહત ! SIR કામગીરીની તારીખ લંબાવાઈ, હવે આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ
ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાની સમયમર્યાદા એક અઠવાડિયા સુધી લંબાવી છે. મતદાર યાદી સુધારણાના તમામ તબક્કા હવે નવી તારીખો અનુસાર પૂર્ણ થશે.
Nov 30,2025, 13:03 PM IST
sir
How to check SIR form submission online: ઘરે બેઠા SIR ફોર્મ સબમિટ થયું છે કે નહિ?
Track Your SIR : SIR ફોર્મ સબમિટ કેવી રીતે ઓનલાઈન ચેક કરવું: ઘરે બેઠા SIR ફોર્મ ઓનલાઈન સબમિટ થયું છે કે નહીં તે કેવી રીતે તપાસવું
Nov 30,2025, 11:28 AM IST
Navsari
navsari blo shitalben patel admitted in hospital
navsari blo shitalben patel admitted in hospital
Nov 28,2025, 16:00 PM IST
Navsari
SIRની કામગીરી કરતા BLO રડી પડ્યા, દીકરાના લગ્ન માટે રજા ન આપી હોવાનો ગંભીર આરોપ
નવસારી: શિક્ષક શીતલબેન પટેલે આરોપ લગાવ્યો કે દીકરાના લગ્ન હોવા છતાં SIRની કામગીરી કરવી પડે છે. જાન નીકળે તે પહેલા ફોર્મ જમા કરવા શિક્ષકને બોલાવ્યા. જો કે સંબધિત અધિકારીઓએ હેરાનગતિના આક્ષેપ નકાર્યા છે.
Nov 28,2025, 15:18 PM IST
BLO Application
BLO તરીકે કામ કરતા શિક્ષકો માટે નવી સમસ્યા ઊભી થઈ, Video
Complaints about BLO application not working SIR process
Nov 27,2025, 13:32 PM IST
sir
2002ની મતદાર યાદીમાં નામ શોધવું હવે ખૂબ જ સરળ, આ રીતે શોધો છેલ્લા SIRમાં તમારું નામ
Special Intensive Revision: હાલ રાજ્યભરમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં ઘણા લોકોને 2002ની મતદારયાદીમાં નામ શોધવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ હવે 2002ની મતદાર યાદીમાં નામ શોધવું અત્યંત સરળ બની ગયું છે. હવે તમે મતદાતા સેવા પોર્ટલ પર 'છેલ્લા SIR ઇ-રોલમાં તમારું નામ શોધો' સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Nov 26,2025, 23:10 PM IST
sir
SIR ગણતરી ફોર્મના ડિજિટાઈઝેશનની કામગીરીમાં મોટા શહેરોને પછાડી ગુજરાતનો આ જિલ્લો...
ગુજરાતમાં મતદાર યાદી શુદ્ધિકરણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. પરત આવેલા ફોર્મની ડિજિટાઈઝેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ડાંગ જિલ્લો મોખરે છે.
Nov 26,2025, 20:45 PM IST
sir
SIRમાં ફોર્મ ભરવાની છેલ્લી તક! 29 અને 30 નવેમ્બરે રાજ્યભરમાં યોજાશે કેમ્પ
SIR in Gujarat: ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 4 ડિસેમ્બર સુધી લોકો પોતાના ફોર્મ ભરી શકે છે. જો તમારે પણ આ ફોર્મ ભરવાનું બાકી હોય તો 29 અને 30 નવેમ્બરે કેમ્પ યોજાશે.
Nov 26,2025, 16:32 PM IST
Ahmedabad
અમદાવાદમાં SIR કામગીરી દરમિયાન વિવાદ, બે વ્યક્તિ વચ્ચે બેસવાની બાબતે બબાલ
SIRની કામગીરી દરમિયાન વધુ એક વિવાદ અમદાવાદના સેટેલાઇટમાં સામે આવ્યો છે. ભાજપના બુથ પ્રમુખે BLO સાથે બેસીને મતદારો સાથે બેસવા બાબતે ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે સમગ્ર ઘટનામાં મહિલા દ્વારા બુથ પ્રમુખનું ટીશર્ટ પકડી લીધું હોવાનો અને અપશબ્દ બોલતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.
Nov 23,2025, 21:40 PM IST
Vadodara
વધુ એક BLOનું SIRની કામગીરી દરમિયાન મોત, ફોર્મ ચેકિંગ દરમિયાન આવ્યો હાર્ટએટેક
કામના ભારણ, સ્ટ્રેસના કારણે હાર્ટ એેટેક આવ્યો. ફોર્મ ચેકિંગ દરમિયાન હાર્ટએટેક આવ્યો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Nov 22,2025, 13:05 PM IST
Vadodara
SIRના દબાણથી વધુ એક BLOની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
SIR ની કામગીરી વધતા દબાણથી તબિયત બગડી. ઝુલ્ફીકાર પઠાણ નામના શિક્ષકને છાતીમાં દુખાવો થયો.
Nov 22,2025, 11:41 AM IST
supreme court
SIR સામે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં અરજી, કોર્ટે ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ
Supreme Court on SIR: બેન્ચે નિર્દેશ આપ્યો કે, કેરળમાં SIRને પડકારતી અરજીઓ 26 નવેમ્બરના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવે. બીજા રાજ્યોમાં આ કવાયતને પડકારતી બાકીની અરજીઓ ડિસેમ્બરના પહેલા કે બીજા અઠવાડિયામાં સાંભળવામાં આવશે.
Nov 21,2025, 15:37 PM IST
sir
SIRની પ્રક્રિયા દરમિયાન લોકોને ઘરે ઘરે ફોર્મ આપવા ગયેલા BLOને કૂતરું કરડી ગયું
રખડતા શ્વાનોની ઘટના વચ્ચે એક bloને થયો કડવો અનુભવ. પાલડીમાં અંકુર સ્કૂલમાં શિશિકા તરીકે ફરજ બજાવતા નીલમબેન પાનસૂરિયાને કરડ્યું કૂતરું.
Nov 20,2025, 10:26 AM IST
sir
CM ભૂપેન્દ્ર પટેલે ભર્યું SIRનું ફોર્મ, કહ્યું- ચૂંટણીની પ્રક્રિયા વધુ પારદર્શી બનશે
Chief Minister Bhupendra Patel filled the SIR form
Nov 19,2025, 21:03 PM IST
sir
SIRનો એવો ડર, બંગાળ છોડીને ભાગી ગયા 500 બાંગ્લાદેશીઓ, BSFએ શું કહ્યું?
Bangladeshis leaving Bengal: બાંગ્લાદેશી ઘૂસણખોરો SIRથી ડરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાંથી મળેલી માહિતી અનુસાર, SIRના કારણે 500 બાંગ્લાદેશીઓ ભાગી ગયા છે. તેઓ બાંગ્લાદેશ છોડીને કોઈક રીતે સરહદ પાર કરી ગયા છે. આ માહિતી BSF દ્વારા આપવામાં આવી હતી, જેણે આ વ્યક્તિઓને અટકાવ્યા હતા.
Nov 19,2025, 9:59 AM IST
Trending news
gk quiz
GK Quiz : માનવ શરીરમાં એકમાત્ર એવું અંગ કયું છે, જેને ડોનેટ કરી શકાતું નથી ?
BJP president
ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જાહેરાત, જાણો કોને મળી મોટી જવાબદારી
Lion attack
ગીરના સિંહો અચાનક કેમ હિંસક બન્યા? અમરેલીમાં ખેતમજૂર પર સિંહનો હુમલો, ખતરો મંડરાયો
vaibhav suryavanshi
103 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમી શકે વૈભવ સૂર્યવંશી, જાણો કારણ
8th Pay Commission
8મું પગાર પંચ 2028થી થશે લાગુ!કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો,એરિયરનો મળશે ફાયદો
mg hector
આતુરતાનો અંત ! આવતીકાલે નવા અવતારમાં લોન્ચ થશે આ પાવરફુલ MG SUV
SMAT 2025
472 રન, 74 ચોગ્ગા-છગ્ગા... યશસ્વી-સરફરાજની ધમાકેદાર ઈનિંગે કરી બોલરોની ધોલાઈ
stock market news
આ અઠવાડિયે ખુલી રહ્યા છે 4 કંપનીઓના IPO, મેઈનબોર્ડના IPO પણ ખુલશે,
SBI Recruitment 2025
બેંકમાં નોકરી કરવાની શાનદાર તક, SBIમાં 996 જગ્યાઓ માટે આવી ભરતી, જાણો કેટલો છે પગાર
travel tips
Travel Tips: શિમલા-મનાલી છોડો, બરફની મજા માણવી હોય તો આ 5 ઓફબીટ જગ્યાઓ છે પરફેક્ટ