sl vs ind

IND vs SL 3rd T20I: ત્રીજી ટી20 પહેલા ભારતની સામે પદંસગીનો પડકાર

ભારતીય ટીમની સામે તે દુવિધા રહેશે કે તે જીત હાસિલ કરનાર સંયોજનની સાથે રહેશે કે પછી સેમસન અને મનીષ પાંડેને ક્રીઝ પર ઉતરવાની તક મળશે. 
 

Jan 9, 2020, 03:53 PM IST

IND vs SL: શ્રીલંકા સામે બીજી ટી20 આજે, ઈન્દોરમાં ક્યારેય હાર્યું નથી ભારત

ગુવાહાટીમાં પ્રથમ મેચમાં એકપણ બોલ ન ફેંકાયા બાદ કોહલી પાસે શરૂઆતી ટી20 મેચની અંતિમ ઇલેવનમાં ફેરફારની સંભાવના નથી. જેમાં તેણે ત્રણ નિષ્ણાંત ફાસ્ટ બોલર અને બે સ્પિનરોને પસંદ કર્યાં હતા. 

 

Jan 7, 2020, 03:26 PM IST

વર્લ્ડ કપ 2019: રોહિત-રાહુલની સદી, ભારતે શ્રીલંકાને 7 વિકેટે આપ્યો પરાજય

લીડ્સઃ ઓપનર રોહિત શર્મા (103) અને કેએલ રાહુલ (111)ની શાનદાર સદીની મદદથી ભારતે અહીં હેડિંગ્લે મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વકપ-2019ની અંતિમ લીગ મેચમાં શ્રીલંકાને વિકેટે 7 પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટે 264 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 43.4 ઓવરમાં 3 વિકેટે 265 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

Jul 6, 2019, 10:30 PM IST

World cup 2019 INDvsSL: ભારતનો ધમાકેદાર વિજય, લંકાને 7 વિકેટે કચડ્યું

આઈસીસી વિશ્વ કપ-2019ની અંતિમ લીગ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાને 7 વિકેટે પરાજય આપ્યો છે. 

Jul 6, 2019, 02:34 PM IST

વિશ્વ કપ 2019: અંતિમ મેચમાં શ્રીલંકાને પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કરવા ઉતરશે ભારત

ભારત અને શ્રીલંકા વિશ્વકપ-2019મા પોતાની છેલ્લી લીગ મેચમાં હેડિંગ્લે મેદાન પર ઉતરશે.ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે જ્યારે શ્રીલંકન ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ  ગઈ છે. 

Jul 6, 2019, 07:00 AM IST

ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે ટક્કર, આ હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઇંગ 11

વિશ્વ કપ ક્રિકેટ 2019મા શનિવારે ટીમ ઈન્ડિયાનો મુકાબલો શ્રીલંકા સામે થશે. ભારતીય ટીમ પહેલા જ સેમિફાઇનલમાં પહોંચી ચુકી છે જ્યારે શ્રીલંકા સ્વદેશ વાપસી પહેલા પોતાની અંતિમ મેચ રમશે કારણ કે તે સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
 

Jul 5, 2019, 09:31 PM IST