social media

ટ્રક ચાલક પોલીસને તલવાર બતાવી બિભત્સ શબ્દો બોલતો વિડીયો થયો Viral

બિનજરૂરી રીતે ટ્રકના સાઈડ મિરર તોડી નાખતા પોલીસ પર ભડક્યો હતો. જેથી ભડકેલા ડ્રાઈવરે પોતાના કાંચના બદલામાં પોલીસને રૂપિયા ચૂકવવા માટે જણાવ્યું. સાથે જ તેમણે પોલીસને તલવાર બતાવી ધમકાવ્યા હતા. 

May 24, 2021, 07:02 AM IST

પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો રોટલી! જમવાનું બનાવતાં પહેલાં જોઇ લો આ વીડિયો

સોશિયલ મીડિયા (Social Media) પર જુગાડવાળા વીડિયો (Jugaad Video) ખૂબ વાયરલ (Viral Video) થાય છે. ભારતીય તો આમપણ જુગાડના ગજ આઇડિયાઝ લઇને દુનિયાભરમાં જાણિતા છે. આ વખતે એક યૂટ્યૂબરે (YouTuber) એ પ્રેશર કુકરમાં રોટી બનાવતાં શિખવાડ્યું છે (How To Make Roti In Pressure Cooker).

May 23, 2021, 09:15 PM IST

Video: Shilpa Shetty ના પરિવારે કોરોનાને આપી માત, અભિનેત્રીએ ઘર કરાવ્યું સેનિટાઇઝ

આ વીડિયો (Video) માં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના ઘરમાં લોકો સેનિટાઇઝ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોની સાથે શિલ્પા શેટ્ટીએ લખ્યું સેનિટાઇઝેશન પોસ્ટ કોવિડ રિકવરી. 

May 23, 2021, 07:43 PM IST

કોર્પોરેટરના ઘરની બહાર નોનવેજ ભરેલું ડસ્ટબીન ઠાલવ્યું, 'કહ્યું કે આ અમારો વિરોધ છે...'

વડોદરા (Vadodara) પાલિકા દ્વારા સ્માર્ટ સિટીના નામે ફક્ત મોટી કામગીરી પરજ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આજે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેરઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે.

May 23, 2021, 05:53 PM IST

Coronavirus ને ભગાડવા માટે બાબાએ કર્યો હવન, વીડિયોમાં તમે પણ સાંભળો રમુજી મંત્ર

હાલમાં આખો દેશ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) અને તેનાથી થતી બીમારીઓથી ઝઝૂમી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો સંક્રમણ અટકાવવાના ઉપાયો પર ખૂબ ભાર મૂકે છે

May 22, 2021, 08:25 PM IST

કોરોનાના 'Indian Variant' પર સરકાર સખત, સોશિયલ મીડિયા કંપનીઓને આપ્યા આ નિર્દેશ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) નો હવાલો આપ્યો છે. કેંદ્રએ કહ્યું કે WHO એ પોતાની કોઇપણ રિપોર્ટમાં કોરોના વાયરસના B.1.617 વેરિન્ટ માટે 'ઇંડિયન વેરિએન્ટ'  (Indian Variant)  શબ્દનો ઉપયોગ કર્યો નથી.

May 22, 2021, 11:48 AM IST

Twitter ની મોટી જાહેરાત, હવે બ્લૂ ટિક માટે તમે પણ કરી શકો છો અરજી, Account Verification ની આ રહી પ્રોસેસ

નવી દિલ્લીઃ ટ્વીટર યુઝર્સ માટે એક સારા સમાચાર છે. twitter account verification ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પહેલાં કંપનીએ 16 નવેમ્બર 2017માં વેરિફિકેશન બંધ કરી દીધું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી કંપની પોતે સિલેક્ટ કરીને જ અકાઉંટ વેરિફાય કરે છે. કે પછી કોઈ કંપની સામેથી રિકવેસ્ટ કરે તો. હવે તમે પણ ટ્વીટર પર Blue Badge કે Blue Tick માટે અરજી કરી શકો છો.
 

May 21, 2021, 12:52 PM IST

બોયફ્રેન્ડે મુખ્યમંત્રીને ટ્વીટ કરી કહ્યું- લગ્ન પર પ્રતિબંધ લગાવી દો, ગર્લફ્રેન્ડે આપ્યો જવાબ

પ્રેમમાં લોકો એટલા ડૂબી જાય છે કે ક્યારેક અજબગજબ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. બિહારમાં પણ આવો મામલો સામે આવ્યો છે. 

May 18, 2021, 04:02 PM IST

પુત્રની યાદમાં મહિલા આખી રાત સૂઈ રહે છે સ્મશાનમાં, વાયરલ ફોટા પાછળ કંઈક આ છે સત્ય

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જૂનીરોહ ગામમાં સ્મશાનમાં લાકડાને બાથ ભરીને સૂતી એક વૃદ્ધ મહિલાનો ફોટો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

May 12, 2021, 07:01 PM IST

વૃદ્ધ દંપતીનો આત્મહત્યાની ધમકી સાથે Video Viral થયો, વીડિયોમાં ક્રિકેટર Irfan Pathanના નામનો ઉલ્લેખ

દંપતીએ વીડિયોમાં આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી અને તે પણ પુત્રવધુના ક્રિકેટર ઇરફાન પઠાણ (Cricketer Irfan Pathan) સાથે સબંધને કારણે. સાંભળીને કદાચ નવાઈ લાગશે.

May 5, 2021, 10:44 PM IST

Coronavirus Infection સામે રક્ષણ આપે છે દારૂ? એક્સપર્ટએ આપી ચેતવણી

કોરોના વાયરસ (Covid-19) સંક્રમણ જેટલી ઝડપથી ફેલાઇ રહ્યો છે, એટલી જ ઝડપથી તેના નિવારણના જુદા જુદા પ્રિસ્ક્રિપ્શનો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક પ્રકારનો ઉપાય વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે

May 5, 2021, 09:41 PM IST

IPL ટળ્યા બાદ Riyan Parag ની આ કોમેન્ટ પર હંગામો, લોકોએ ખરાબ રીતે કર્યો ટ્રોલ

કોરોના વાયરસના (Corona Virus) વધતા કેસને કારણે IPL 2021 સીઝનને અનિશ્ચિતકાળ સુધી ટાળવામાં આવી છે. જો કે, ત્યારબાદ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગની એક ટ્વીટથી ટ્વિટર પર ખુબજ હંગામો મચી ગયો છે

May 5, 2021, 07:05 PM IST

WhatsApp યૂઝર્સ ખાસ ધ્યાન આપે: 15 મે સુધી ન કર્યું આ કામ તો બંધ થઈ જશે તમારૂ એકાઉન્ટ

15 મેથી WhatsApp પર નવી પ્રાઇવેસી પોલિસી લાગૂ થવા જઈ રહી છે અને તે માટે કંપનીએ યૂઝર્સને નોટિફિકેશન મોકલવાનું શરૂ કરી દીધું છે. 
 

May 4, 2021, 03:13 PM IST

YOUTUBE પર દુનિયાભરમાં સૌથી વધારે જોવામાં આવ્યો છે આ Video, આ 5 વીડિયો જોવાનું ના ચૂકતા

કોઈ પણ પ્રકારના વીડિયોને જોવા માટે YOUTUBEને લોકો જોવાનું પસંદ કરે છે. ગીતો સાભળવા માટે, ફિલ્મને જોવા માટે, ન્યુઝને જોવા માટે અથવા તો કોઈ ટિપ્સને જોવા માટે આપણે તેનો ઉપયોગ કરીયે છીએ.

May 3, 2021, 03:36 PM IST

Remdesivir ઇન્જેક્શનની ઓનલાઈન કાળા બજારી, સાયબર ક્રાઈમે એકની કરી ધરપકડ

હાલ કોરોના મહામારીમાં (Corona epidemic) અનેક દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનની (Remdesivir Injection) જરૂર પડી રહી છે. એવામાં લોકોને ઇન્જેક્શન ન મળતાં કાળાબજારીઓએ (Black Market) હવે સોશિયલ મીડિયાને માધ્યમ બનાવ્યું છે

Apr 24, 2021, 10:38 PM IST

Instagram ના આ નવા feature વિશે શું તમે જાણો છો? જેનાથી યૂઝર્સને થઈ જશે મોટી રાહત

ઇન્સ્ટાગ્રામે અપશબ્દોવાળા મેસેજને હટાવી દેવા માટે એક ખાસ ટૂલ બનાવ્યું. જેમા પોસ્ટ અપલોડ કર્યા સમયે એબ્યુસિવ કર્સન્ટ્સનો ડર હમેશા બન્યો રહે છે. તેના માટે ઇન્સ્ટાગ્રામે કાઢી નાખ્યો છે રસ્તો.

Apr 24, 2021, 01:29 PM IST

Video: મોંઢામાં લાગી હતી Oxygen Pipe, Ventilator પર હતો વ્યક્તિ, છતાં મળસતો રહ્યો ગુટખા

સોશિયલ મીડિયા (Social Media) પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે, જેને વેંટિલેટર બેડ (Ventilator Bed) પર પડ્યા પડ્યા તમાકુ અને ખૈની (Tobacco) ની તલબ લાગી હતી. 

Apr 23, 2021, 08:58 PM IST

પ્લાઝ્મા માટે મહિલાએ સોશિયલ મીડીયા પર શેર કર્યો નંબર, લોકો મોકલવા લાગ્યા અશ્લીલ ફોટા

એક વ્યક્તિએ કોલ કરીને કહ્યું કે તમારી ડીપી સારી છે અને હસવા લાગ્યા. કેટલાક લોકો મને પૂછવા લાગ્યા કે શું તમે એકલા રહો છો, ક્યાં રહો છો, શું તમે મારી સાથે વાત કરશો? હું આ બધા કોલ્સથી ખૂબ પરેશાન થઇ ચૂકી હતી અને હું બધા નંબર્સને બ્લોક કરવા લાગી. 

Apr 22, 2021, 05:27 PM IST

ઈરાનમાં મધદરિયે ફસાયો ગુજરાતી યુવાન, વીડિયો વાયરલ કરી મદદની અપીલ

છેલ્લા 6 મહિનાથી ઈરાનમાં ફસાયેલા એક ગુજરાતી યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જમવા અને પીવાના પાણીનો જથ્થો મર્યાદિત છે. ઘરે જવા માટે અનેક પત્રો લખ્યા પરંતુ કોઈ જવાબ મળતો ન હોવાનું વીડિયોમાં યુવાને જણાવ્યું હતું

Apr 20, 2021, 01:48 PM IST

Hackers ઉઠાવી રહ્યાં છે કમજોરીનો લાભ, આ રીતે તમારું WhatsApp Account કોઈપણ કરાવી શકે છે બંધ

નવી દિલ્લીઃ હાલના સમયમાં દુનિયાભરમાં WhatsApp એ કોમ્યુનિકેશનનું કદાચ સૌથી મોટું માધ્યમ બની ગયું છે. એટલું જ નહીં મોબાઈલ યુઝર્સ માટે તો WhatsApp તેમના જીવનનો જ એક ભાગ બની ગયું છે. આવી સ્થિતિમાં WhatsApp ની સુરક્ષાની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. જેને લઈને હાલમાં જ આવેલી એક નવી ખબરે તમામ WhatsApp યુઝર્સને ચોંકાવી દીધાં છે. જે મુજબ કોઈપણ વ્યક્તિ તમારું WhatsApp અકાઉંટ આસાનીથી બંધ કરાવી શકે છે. તેથી સાવધાન થઈ જજો. હેકર્સ તમારા અકાઉંટ પર નજર રાખી રહ્યાં છે. કોઈપણ વ્યક્તિ કઈ રીતે બીજાનું WhatsApp અકાઉંટ બંધ કરાવી શકે છે તે આખી પ્રક્રિયા અહીં દર્શાવવામાં આવી છે.

Apr 14, 2021, 10:08 AM IST