social media

WhatsApp પરનો અગત્યનો મેસેજ Delete થઈ ગયો છે? તો ફિકર નોટ, આ Trickથી ફરી વાંચી શકાશે Delete મેસેજ

WhatsApp એક એવું ચેટિંગ પ્લેટફોર્મ છે, જેનાથી મેસેજ અને ચેટિંગમાં સરળતાથી વાચચીત થઈ શકે છે. જોકે, હજુ સુધી તેમાં એવું કોઈ ફીચર નહોંતુકે, જેનાથી આપણે એકવાર ડિલીટ કરેલો મેસેજ પણ બીજીવાર ફરી પરત મેળવીને વાંચી શકીએ. જોકે, આજે અમે આપને એક નવી Trick બતાવીશું, જેનાથી તમે ડિલીટ થયેલો WhatsApp મેસેજ પણ ફી વાંચી શકશો.

Jan 3, 2021, 12:41 PM IST

બીકીનીમાં Ananya Panday નો જોવા મળ્યો ચુલબુલો અંદાજ, See PICS

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey) એ ઇંસ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બિકિની લુકમાં જોવા મળી રહી છે. અનન્યા પાંડે (Ananya Pandey)એ ઇંસ્ટાગ્રામ પર પોતાની આ હોટ તસવીરોની સાથે હંગામો મચાવી દીધો છે. જુઓ PHOTOS... 

Jan 2, 2021, 05:46 PM IST

દિયરે ભાભીને ઈન્સ્ટાગ્રામ પર મોકલ્યા બિભત્સ ફોટો, બાદમાં ભાભીએ લીધું શાણપણભર્યું પગલું

લબરમૂછિયાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામને જાણે લોકોને બદનામ કરવાનું શસ્ત્ર બનાવી દીધું છે. ત્યારે સુરત પોલીસે આવા કિસ્સામાં એક કોલેજિયન યુવાનની ધરપકડ પોલીસે કરી હતી. એક કોલેજિયન યુવાને તેની ભાભીને બદનામ કરી હતી. ભાભી મોટાભાઈને છૂટાછેડા આપવા માંગતી હતી.

Jan 2, 2021, 02:08 PM IST

દિલ્હી પાસિંગની કાર અમદાવાદના જે જે વિસ્તારમાંથી પસાર થતી, ત્યાં ચોરી થતી... મોટો ભેદ ઉકેલાયો

  • અમદાવાદમાં વીઆઇપી ચોર પકડાયા
  • દિલ્હીથી ગોલ્ડન કાર લઈને આવતા ચોરી કરવા
  • પોશ વિસ્તારમાં મકાનોને તાળું હોય ત્યાં ચોરી કરતા
  • રેકી કર્યા વગર જ ચોરીને અંજામ આપતા

Dec 30, 2020, 10:38 AM IST

એક સાથે ચાર ડિવાઇસમાં ચાલશે એક WhatsApp એકાઉન્ટ, જાણો નવા ફીચરની વિગત

WhatsApp Multi-device Feature ને માહિતી મળી રહી છે કે આ ફીચર જલદી યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવી શકે છે. 
 

Dec 26, 2020, 11:06 AM IST

HOT બિકિની સ્ટાઇલમાં જોવા મળી Nushrratt Bharuccha, Photos ઉડાવી દેશે હોશ

અભિનેત્રી નુસરત ભરૂચા (Nushrratt Bharuccha)ની આ તસવીરો હવે ખૂબ વાયરલ થઇ રહી છે. તેમનો આ વોટર બેબીવાળો અંદાજ લોકોનું દિલ જીતી રહ્યો છે.  

Dec 17, 2020, 07:35 PM IST

જેતપુરની મહિલાની બિભત્સ તસ્વીરો સોશિયલ મીડિયા પર VIRAL, લોકો કરી રહ્યા છે વિચિત્ર કોલ

જેતપુરમાં એક મહિલા જ મહિલાની દુશ્મન બની છે, અને તેને યેન કેન પ્રકારે હેરાન અને માનસિક ત્રાસ આપી રહી છે. મુંબઈની મહિલાએ જેતપુરની મહિલાના ફોટો અને ફોન નંબર સોસીયલ મીડિયામાં વાયરલ કરીને માનસિક હેરાન કરી રહી છે. જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરીએ છે, કોણ છે આ મહિલા શા માટે તે બીજી મહિલાને હેરાન પરેશાન કરી રહી છે?

Dec 17, 2020, 06:11 PM IST

Trending: ‘તારક મહેતા’ જેવા ચશ્મા બનાવવા Gucci ને ભારે પડ્યું

લક્ઝુરિયસ બ્રાન્ડની દરેક પ્રોડક્ટ પર દુનિયાભરના લોકોની નજર ટકેલી હોય છે. આ કંપનીઓના પ્રોડક્ટ્સ આવતા જ માર્કેટમાં ટ્રેન્ડમાં આવી જાય છે. અથવા તો એમ કહો કે તે ટ્રેન્ડ સેટર બની જાય છે. પરંતુ અનેકવાર ફેનશને લઈને એક્સપરિમેન્ટ્સ ભારે પડી જાય છે. આવું જ કંઈક હાલમાં ઈટાલિયન ફેશન બ્રાન્ડ લેબલ ગુચી ((Gucci)) સાથે થયું. 

Dec 17, 2020, 09:16 AM IST

ટ્રાંસપેરેંટ બ્લૂ સાડીમાં Surbhi Chandna પાથર્યો જાદૂ, ફેન્સે કહ્યું- 'આકાશની પરી'

સોશિયલ મીડિયા પર તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે. હવે સુરભિને બ્લૂ કલરની સાડીમાં કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેને જોઇને દરેક સુરભિના દિવાના થઇ રહ્યા છે. જુઓ તાજા તસવીરો... 

Dec 16, 2020, 11:35 PM IST

Facebook, Instagram, Twitter પર ભારતીય છૂપાવી રહ્યા છે પોતાની ઓળખ, જાણો કેમ?

સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે લોકોમાં પોતાના સારા ફોટો અને વીડિયો અપલોડ કરવાની હોડ રહે છે. લોકો ઇચ્છે છે કે વધુમાં વધુ લોકો તેમને ઓળખે, પરંતુ હાલમાં જ થયેલી એક સ્ટડીમાં સામે આવ્યું છે

Dec 13, 2020, 03:08 PM IST

નવા ઘરમાં મહિલાને મળ્યું દિવાલમાં ચણાયેલું ઢીંગલીનું માથું, પછી તો...

  • સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જે લોકોને ડરાવવાનું કામ કરી રહી છે.
  • આ પોસ્ટને અત્યાર સુધી 5.4 લાખ લોકોએ જોઈ  છે અને 55,500 લોકોએ તેને રિ-ટ્વીટ કરી છે

Dec 12, 2020, 04:55 PM IST

હવે યુટ્યૂબ પર નહીં કરી શકો અભદ્ર કોમેન્ટ, લોન્ચ થયું નવું ફીચર્સ

 આજના સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ખુબ ઉપયોગ કરી રહ્યાં છે. તો અહીં કોમેન્ટ કરવા માટે લોકો અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ કરતા હોય છે. ત્યારે તેના પર લગામ લગાવવા માટે યુટ્યૂબે નવું ફીચર્સ લોન્ચ કર્યું છે. 
 

Dec 12, 2020, 07:47 AM IST

બિગ બોસ ફેમ રશ્મિ દેસાઈની બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર ગરમી વધારી, ફેન્સ બન્યા દીવાના

ગ્રીન કલરના ડ્રેસની સાથે રશ્મિનો દિલકશ અંદાજ પણ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ ફોટોમાં રશ્મિ પુલની અંદર ઘણી હોટ પોઝ આપી રહી છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે તે પિંક કલરની બિકિનીમાં ઘણી કાતિલ જોવા મળી રહી છે.

Dec 11, 2020, 04:20 PM IST

પ્રધાનમંત્રીના એક ટ્વીટે તમામને છોડી દીધા પાછળ, જાણો ક્યાં ટ્વીટથી નંબર-1 બન્યા PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને અપીલ કરે તો પણ એક અભિયાન બની જાય છે. એવી જ રીતે લોકડાઉનમાં પ્રધાનમંત્રીએ કોરોના વોરિયર્સ માટે દીવા પ્રગટાવવા કરેલ ટ્વીટે તમામને પાછળ છોડી દિધા છે. આ ટ્વીટ એટલી વખત રીટ્વીટ થયું કે પ્રધાનમંત્રી નંબર વન નેતા બની ગયા.

Dec 10, 2020, 05:19 PM IST

વડોદરાના ચા વિક્રેતાનો વીડિયો વાયરલ, કારણ જાણીને તમને પણ થશે ગર્વ

સોશિયલ મીડિયા પર લોકો વડોદરાના આ ચા વિક્રેતાની પહેલના ખુબ વખાણ કરી રહ્યા છે અને સાથે સાથે ચા વિક્રેતાનો આભાર પણ માની રહ્યા છે અને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

Dec 10, 2020, 03:53 PM IST

સોશિયલ મીડિયામાં #BoycottAdipurush ટ્રેન્ડ પછી હવે અભિનેતા સૈફ અલી ખાન સામે પોલીસ ફરિયાદ

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન તેની અપકમિંગ ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને એક બયાન આપતા નવા વિવાદમાં ઘેરાઈ ગયા છે.. સૈફ અલી ખાને 'આદિપુરુષ'માં રાવણના રોલ અંગે વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે ફિલ્મમાં લંકેશનું કેરેક્ટર ખરાબ નહીં હોય પરંતુ માનવીય તથા મનોરંજક બતાવવામાં આવશે.

Dec 8, 2020, 10:02 PM IST

સલમાનની થનારી ભાભી Giorgia Andrianiના Photos થયા VIRAL

તાજેતરમાં જ જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani)'રૂપ તેરા મસ્તાન'ના રીમેકમાં મીકા સિંહના સાથે જોવા મળી હતી.

Dec 5, 2020, 11:29 PM IST

Rakul Preet Singh છે 'વોટર ફ્રીક', આ Photoને જોતા તમે એમ જ કહેશો

રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)હાલ માલદીવમાં મસ્તી કરી રહી છે. અવાર નવાર તેમનો કોઇને કોઇ ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. આ દરમિયાન પણ તેમનો એક ફોટો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તમે પણ જુઓ...

Dec 2, 2020, 04:12 PM IST

Flirt કરનારા થઇ જાવ સાવધાન, Model Woolen ખોલી રહી છે પોલ

સુંદર છોકરી જોતાં જ સોશિયલ મીડિયા (Social Media)પર ફ્લર્ટ કરનાર સાવધાન થઇ જાવ. કૈલિફોર્નિયાની મોડલ વૂલન (Model Woolen)આવા લોકોની પોલ ખોલી રહી છે. 

Nov 30, 2020, 11:32 PM IST

અમદાવાદ: Social Media માં ફ્રેન્ડશીપ કરવી ભારે ન પડે, યુવકોની નગ્ન તસ્વીરોથી કરાય છે બ્લેકમેલ

ટેક્નોલોજીનાં સતત વધી રહેલા વ્યાપને હવે લોકો હાઇ ટેક બની રહ્યા છે. જ્યારે કેટલાક યુવાનો સમય પસારકરવા કે પછી સાથીદારોની શોધમાં ઓનલાઇન ડેટિંગનો સહારો લેતા હોય છે. જો કે આઇ ટાઇમપાસ ક્યારેક યુવાનોને ભારે પડે છે. કારણ કે ડેટિંગના બહાને તેઓ પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. આ પ્રકારે ઓનલાઇન ડેટિંગ એપ દ્વારા યુવકો સાથે મિત્રતા કેળવી યુવકો પાસેથી રૂપિયા પડાવતી સુંદર મહિલાને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવી હતી. 

Nov 30, 2020, 10:15 PM IST