social media

ગાંધીનગરમાં નીતિન પટેલ વિરૂદ્ધ દેખાવો, જાણો શું છે સમગ્ર મામલો

તાજેતરમાં મોરબીની પેટાચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાતિવાચક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં આજે ગાંધીનગર જિલ્લા પંચાયત સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરૂદ્ધ દેખાવો યોજવામાં આવ્યો હતો.

Nov 9, 2020, 12:29 PM IST

જલપરીના લુકમાં Adah Sharma ને જોઇ દિવાના થયા ફેન્સ, PHOTOS થયા VIRAL

સતત પોતાના BOLD PICS શેર કરી સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહી છે અદા શર્મા (Adah Sharma)
 

Nov 7, 2020, 05:21 PM IST

આમિર ખાનની પુત્રીનો ચોંકાવનારો ખુલાસો, 14 વર્ષની ઉંમરે થયું હતું યૌન શોષણ

બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan)ની પુત્રી ઇરા ખાન (Ira Khan)ઘણી ચર્ચામાં છે. ઇરા ખાને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર તેના ડિપ્રેશનને લઇને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ઇરા ખાને કહ્યું હતું કે, હું ડિપ્રેસ્ડ છું. ત્યારબાદ સોશિયલ મીડિયામાં ઇરા ખાન ખુબજ ચર્ચામાં આવી હતી

Nov 2, 2020, 05:23 PM IST

શું મોદી સરકાર આપી રહી છે તમારા પુત્રીના લગ્ન માટે 40 હજાર રૂપિયા?

સોશિયલ મીડિયા પર અવાર નવાર આવા સમાચારો વાયરલ થઇ રહ્યા છે જે લોકોને ફક્ત ખોટો ભરોસો વિશ્વાસ આપે છે. જોકે લોકો સમજ્યા વિચાર્યા વિના તેને વાયરલ તો કરી દે છે, પરંતુ જ્યારે સત્યની જાણ થાય છે ત્યાં સુધી મોડું થઇ ગયું હોય છે.

Nov 1, 2020, 05:31 PM IST

Mirzapur: હવે જાણો 40 હત્યાના ગુનેગાર અસલી મુન્નાની કહાની!

આ વેબ સિરીઝમાં મુન્ના ત્રિપાઠીનું પાત્ર દિવ્યેન્દુ શર્માએ ભજવ્યું છે. કહેવાય છે કે મુન્ના ત્રિપાઠીનું પાત્ર યુપીના કુખ્યાત ગેંગસ્ટર મુન્ના બજરંગી પરથી પ્રેરિત છે.

Oct 30, 2020, 12:04 PM IST

'બાબા કા ઢાબા'ને મળ્યો 'મેનેજર', જાણો કેટલા બદલાઇ ગયા કાંતા પ્રસાદના દિવસો

વીડિયો વાયરલ થયાના 20 દિવસ બાદ જ બાબા કા ઢાબા પરથી ભીડ ગાયબ થઇ ગઇ છે. હવે એકલ-દોકલ લોકો અહીં જમવા માટે આવે છે. કેટલાક અહીં સેલ્ફી લઇને જતા રહે છે. 

Oct 23, 2020, 10:38 PM IST

Bigg Boss પૂર્વ કંટેસ્ટેંટ રશ્મિ દેસાઇના ફોટા ઇન્ટરનેટ પર મચાવી રહ્યા છે ધમાલ, જુઓ ફોટોઝ

લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇ (Rashmi Desai) એ ઇન્ટરનેટ પર પોતાની સુંદર તસવીરો વડે ધમાલ મચાવી છે. ઇંસ્ટાગ્રામ પર તેના તમામ ફોટા પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Oct 22, 2020, 05:47 PM IST

ફેસબુક થકી નોકરીની ઓફર કરવામાં આવે તો થઇ જજો સાવધાન!

જો આપ નોકરીથી વંચિત છો અને નોકરી માટે કોઇ સોશિયલ મીડિયા મારફત તમારો સંપર્ક સાધે તો સાવધાન થઇ જજો. કારણ કે રાજકોટ પોલીસે એક એવી ટોળકીની ધરપકડ કરી છે.

Oct 22, 2020, 03:29 PM IST
IPS Jay Viru Viral On Social Media PT4M56S
Man Was Beaten After An Accident Between Auto And Scooty PT5M18S

VIDEO: ગરીબ ડ્રાઈવર પર ગુંડાઓએ કાઢ્યું જોર, ગડદાપાટુ માર મારી બેભાન કર્યો..છતાં મારતા રહ્યા

મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ઓટો અને સ્કૂટીની ટક્કર થયા બાદ ઓટો ચાલકને નિર્દયતાથી માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ ઓટોની સ્કૂટી સાથે ટક્કર થઈ હતી ત્યારબાદ સ્કૂટી ચલાવી રહેલી મહિલાએ કેટલાક લોકોને ફોન કરીને બોલાવ્યા અને ત્યારબાદ આ લોકોએ રીક્ષાચલકની પીટાઈ કરી નાખી. 

Oct 13, 2020, 09:14 AM IST

ગરબા આયોજન મુદ્દે ડોકટરો સામે કરાઈ અભદ્ર ટિપ્પણી, કલાકારો જાહેરમાં માગશે માફી

નવરાત્રિમાં ગરબા આયોજન મુદ્દે સોશિયલ મીડિયામાં કલાકારો દ્વારા ડોકટરો સામે કરાયેલી અભદ્ર ટિપ્પણી મામલે કલાકારો અને ડોકટરો વચ્ચે સમાધાન થયું. વિવાદાસ્પદ પોસ્ટર બનાવનાર અને સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરનાર કલાકારો ડૉક્ટરોથી માફી માગશે

Oct 12, 2020, 10:23 AM IST

RSS પ્રમુખના નિવેદન પર સોશિયલ વૉર, ઓવૈસી બોલ્યા- ભાગવત જણાવશે નહીં કે અમે કેટલા ખુશ છીએ

મોહન ભાગવત (Mohan Bhagwat)એ આપેલા નિવેદનથી સોશિયલ મીડિયા પર નવો વિવાદ શરૂ થઈ ગયો છે. હકીકતમાં તેમણે કહ્યું હતું કે, વિશ્વભરમાં સૌથી વધુ ભારતના મુસલમાન સંતુષ્ટ છે. આ વચ્ચે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ ભાગવત પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું- 'અમારી ખુશીના માપદંડ શું છે?
 

Oct 10, 2020, 09:06 PM IST

મહિલાનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ કોમેન્ટ કરનારની ધરપકડ

સોશિયલ મીડિયા ભલે લોકોને એક બીજાથી નજીક લાવવાનું માધ્યમ બન્યું હોય, પરંતુ લોકો માટે તકલીફ આપનારું પણ બન્યું છે, લોકો પોતાના ફોટા અપલોડ કરે છે, જેનો ઉપયોગ કરી કેટલાક લોકો ફેક એકાઉન્ટ બનાવી બદનામ કરતાં હોય છે

Oct 7, 2020, 11:36 PM IST

20 હજાર ખાલી ખુરશીઓવાળો વાયરલ ફોટો શું કહી રહ્યો છે?

આ ફોટાને લઇને જે વાત સામે આવી તે ભાવુક કરી દેનાર છે. 

Oct 7, 2020, 12:35 PM IST

B.Com સેમેસ્ટર 6ની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં લીક, NSUIએ કર્યો આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટી તથા અન્ય યુનિવર્સિટીની પરીક્ષાના પેપર લીક કરવાથી લઈને પરીક્ષા ખંડમાં કોપી કરવા સુધીના કિસ્સા બહાર આવતા હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની આજની પરીક્ષાનું પેપર લીક થયાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Sep 19, 2020, 02:04 PM IST

'આઇલેન્ડ ગર્લ' બનીને સામે આવી Suhana Khan, તસવીરો જોઇ કહી ઉઠશો WOW

સુહાના દ્વારા ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવી તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. લોકોએ સુહાનાની આ તસવીરો એકદમ પસંદ આવી રહી છે. ઇંસ્ટાગ્રામ પર અત્યાર સુધી આ તસવીરોને એક લાખથી વધુ લોકોએ લાઇક  કરી છે. 

Sep 7, 2020, 05:10 PM IST

પિંક બિકિની LOOK માં સ્વિમિંગ પૂલમાં જોવા મળી Sara Ali Khan, જુઓ PHOTOS

આ વીકેન્ડ પોસ્ટ પર સારા અલી ખાન (Sara Ali Khan) ને જોરદાર પ્રશંસા મળી રહી છે. આવો જોઇએ સારાની આ લેટેસ્ટ તસવીરો...

Sep 5, 2020, 11:33 PM IST

સુરત : પૂર્વ પ્રેમીએ સગીરા સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર કરી વાયરલ અને...

અડાજણ વિસ્તારમાં રહેતી એક સગીરાના પૂર્વ પ્રેમીએ ફરીથી પ્રેમ સંબંધ રાખવા માટે ઇન્સ્ટાગ્રામ પર ધાક ધમકી આપી હતી. જો કે તે નહી માનતા નકલી આઇડી બનાવી યુવતીનાં મહિલાના નકલી ફોટા અને વીડિયો અપલોડ કરી દીધા હતા. જેના પગલે અડાજણ પોલીસે ગુનો નોંધીને પૂર્વ પ્રેમીની ધરપકડ કરી છે. સગીર વયમાં સોશિયલ મીડિયાની જાળમાં તરૂણો ફસાય જાય છે. પ્રેમ સંબંધમાં જોડાય છે અને ત્યાર બાદ પસ્તાય છે. જો કે આ મુદ્દે સુરતા અડાજણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

Sep 4, 2020, 06:08 PM IST