social media

ચોટીલાનો માસ્ટર માઇન્ડ રાજકોટની સગીરાને બનાવતો પોતાનો શિકાર, જાણો શું છે સમગ્ર કેસ

રાજકોટ સાઇબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. સગીરાઓ સાથે સોશિયલ મીડિયા પર ચેટીંગ કરી બિભત્સ ફોટોગ્રાફ અપલોડ ન કરવાની રૂપિયા માંગી બ્લેક મેઇલ કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. જોકે રાજકોટમાં આ શખ્સોએ પાંચથી વધુ સગીરાને પોતાનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.

Aug 31, 2020, 10:35 PM IST

ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ હશે તે વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે. અત્યાર સુધી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયમાં નપાસ હોય તો જ પૂરક પરીક્ષા લેવાતી હતી. વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખી બે વિષયમાં પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે.

Aug 14, 2020, 06:37 PM IST

મેડિકલ સ્ટુડન્ટ્સની ફી માફી આપવા માંગ, વાલી-વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી વ્યથા

મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી માફી અને છૂટ આપવા માંગ કરવામાં આવી છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડશે. સવારે 10 વાગ્યાથી #saynotofees હેસટેગ સાથે ટ્વિટર ટ્રેન્ડ શરૂ કર્યો છે.

Aug 11, 2020, 11:18 AM IST

Viral Pics: તમે ભાગ્યે જ જોઇ હશે Rakul Preet Singh ની આ તસવીરો

આગામી સમયમાં રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) એક રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં અર્જુન કપૂર સાથે જોવા મળશે.

Aug 10, 2020, 11:46 PM IST

Vaani Kapoor ની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ, Viral Pic

વાણી કપૂર (Vaani Kapoor) દ્વારા શેર કરવામાં આવેલી કેટલીક તસવીરો છે, જે હાલ સોશિયલ મીડિયા પર કહેર વર્તાવી રહી છે.

Aug 10, 2020, 11:40 PM IST

Nora Fatehi ના વીડિયોએ ફરી લગાવી ઇન્ટરનેટ પર આગ, ફિદા થયા ફેન્સ

બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) અવાર નવાર પોતાના ડાન્સથી લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. લોકો નોરાના ડાન્સના દિવાના છે. સોશિયલ મીડિયા પર અવાર નવાર નોરાના ડાન્સનો વીડિયો વાયરલ થતો રહે છે.

Aug 7, 2020, 08:20 PM IST

UPSC ક્લિયર કરીને લોકોના દિલમાં છવાઇ ગઇ ટોપ મોડલ Aishwarya Sheoran, જુઓ PHOTOS

મોડલિંગની દુનિયામાં નામ કમાઇ ચૂકેલી ઐશ્વર્યા શ્યોરાન (Aishwarya Sheoran) એ તાજેતરમાં જ આવેલા UPSC રિઝલ્ટમાં 93મો રેંક પ્રાપ્ત કરીને નવું ઉદાહરન પુરૂ પાડ્યું છે.  

Aug 7, 2020, 10:31 AM IST

Facebookએ Whatsapp Web પર શરૂ કરી આ અમેઝિંગ સર્વિસ, આ રીતે કરી શકશો ઉપયોગ

દુનિયાભરમાં 3.14 અરબ ઉપયોગકર્તાઓ (યૂઝર્સ) દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલી એપ્સને પોતાના પરિવારને એકીકૃત કરવા માટે આગામી ચરણમાં Facebookએ વેબ પર Messenger Roomsને WhatsAppની સાથે એકીકૃત કર્યું છે. એટલે કે વોટ્સએપ વેબ પર મેસેન્જર રૂમ્સ શોર્ટકટ હવે તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે.

Aug 2, 2020, 12:58 PM IST

સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને CISFના જવાનોને દિશાનિર્દેશ, સરકારની નીતિની ટીકાને મંજૂરી નહીં

CISF કર્મીઓને ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવાતી પોતાની યૂઝર આઈડીનો ખુલાસો સંબંધિત એકમની સામે જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
 

Aug 1, 2020, 10:04 PM IST

આ અભિનેત્રીની PHOTOS જોઇ દીવાના થયા ફેન, સાડી સ્ટાઇલ ગાઉનમાં પાથર્યો જાદૂ

અભિનેત્રી લક્ષ્મી માંચૂ (Lakshmi Manchu) એ મેડિટેશનને લઇને મોટી વાત કહી છે. 

Jul 21, 2020, 07:14 PM IST

પોલીસનો ગ્રેડ વધારવાનો મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર છે, ઉશ્કેરણી કરનારને છોડાશે નહિ : પોલીસવડા

પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે વધારવા માટેના આંદોલને વેગ પકડ્યું છે. આવામાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા (Shivanand Jha) એ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સોશિયલ મીડિયામાં પોલીસનો ગ્રેડ વધારવા અંગેના મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર છે. પોલીસ કર્મીઓની ઉશ્કેરણી કરનારને છોડવામાં નહિ આવે. 

Jul 21, 2020, 03:14 PM IST

ગ્રેડ પે આંદોલનની ઈફેક્ટ, પોલીસ જવાનોના સોશિયલ મીડિયા ઉપયોગમાં આચારસંહિતા લાગુ

પોલીસ ફોર્સના જવાનો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટેની આચાર સહિતા પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. જે મુજબ, સોશિયલ મીડિયાનો ઉપયોગ પોલીસ ફોર્સ દ્વારા નહિવત કરી શકાય. આ ઉપરાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવા માટે આચાર સહિતામાં કડક અમલની વાત કરાઈ છે. ગુજરાત પોલીસમાં આચાર સંહિતાનો ભંગ કરનાર સામે કાયદાકીય પગલાં અને ખાતાકીય તપાસની પણ જોગવાઇ કરતો પરિપત્ર રાજ્ય પોલીસ વડાએ બહાર પાડ્યો છે. 

Jul 21, 2020, 07:45 AM IST

PICS: દિશા પટણીની આ 10 સુંદર તસવીરોના દિવાના થયા ફેન્સ

દિશા પટણી (Disha Patani)ને છેલ્લી વાર ફિલ્મ 'મલંગ'માં જોવા મળી હતી, જેમાં અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને કુણાલ ખેમૂ પણ મહત્વપૂર્ણમાં હતા.

Jul 20, 2020, 04:29 PM IST

ભારત-પાક બોર્ડર પર સૈનિકોનો જબરદસ્ત ડાન્સ, વીડિયો શેર કરવા મજબૂર થયા વીરેન્દ્ર સેહવાગ

ભાંગડા કરતા સૈનિકોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો ભારત-પાકિસ્તાન સરહદની નજીકનો છે. આ વીડિયો વીરેન્દ્ર સેહવાગે (Virendra Sehwag) તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે લખ્યું છે કે ભારત-પાક સરહદની નજીકના સૈનિકોના ભાંગરા વિચિત્ર છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આવા પડકારજનક સંજોગોમાં પણ આ લોકો કેટલા ખુશ છે. હું તેમની હિંમતને સલામ કરું છું.

Jul 18, 2020, 06:56 PM IST

Birthday Girl કેટરીના કૈફની આ તસવીરોને વારંવાર જોશો પણ તમારું મન ભરાશે નહી

બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફ (Katrina Kaif) સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની લેટેસ્ટ તસવીરો અહીં શેર કરતી રહે છે. ઇંસ્ટાગ્રામ પર શેર કરતાં જ કેટરીનાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

Jul 16, 2020, 03:21 PM IST

પાયલ રોહતગીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, ફેન્સ પાસે મદદ માગી તો #BringBackPayal શરૂ થયો ટ્રેન્ડ

Payal Rohatgi's Twitter account suspended : જૂન બાદ એકવાર ફરી પાયલ રોહતગીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. હવે પાયલ પોતાના ફેન્સ પાસે એકાઉન્ટ પરત લાવવાની વાત કહી રહી છે. 

Jul 8, 2020, 03:14 PM IST

Ratan Tata એ નફરત અને ડરાવવા-ધમકાવનાર પોસ્ટ પર કરી ટિપ્પણી, કહી દિલને સ્પર્શી જાય તેવી વાત

ટાટા સન્સ (Tata Sons)ના ચેરમેન અને જાણિતા ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)એ ઓનલાઇન નફરત અને ધમકાવવાને રોકવાનું આહવાન કર્યું છે. ટાટાએ આ પડકારો ભરેલા વર્ષોમાં તમામને એકબીજાનું સમર્થન કરવા માટે કહેવામાં આવ્યું છે.

Jun 21, 2020, 09:18 PM IST

રાજકોટઃ જાહેર સ્થળોએ માસ્ક વગર સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં અપલોડ કરશો તો દંડ

માસ્કની કડક અમલવારી થાય તે માટે શહેરમાં સાયબર સેલની ટીમ એક્ટીવ કરવામાં આવી છે. હવે જે વ્યક્તિ સોશિયલ મીડિયામાં જાહેર સ્થળે માસ્ક વગર સેલ્ફી અપલોડ કરશે તો તેના ઘરે ઈ-મેમો આવી જશે. 

Jun 17, 2020, 05:52 PM IST

Facebook એ ભારતીય કંપની વિરૂદ્ધ દાખલ કર્યો કેસ, કરોડોનો થઇ શકે છે દંડ

સોશિયલ સાઇટ ફેસબુકે ભારતની એક કંપની વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કંપની વિરૂદ્ધ આરોપ છે કે મુંબઇ સ્થિત આ કંપનીએ ફેસબુકના નામનો ઉપયોગ કરી છેતરપિંડી સાથે મુદ્દો લાગે છે. કંપની પર 12 એવા ડોમેન નેમ ઉપયોગ કરવાનો આરોપ છે. 

Jun 10, 2020, 11:33 AM IST