ગુજરાતમાં 20 સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી તેમજ ગ્રામ્ય સ્તરે 27 ખાનગી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત છે. 2023-24માં SHC પોર્ટલના આધારે 1,78,634 માટીના નમૂના એકત્રિત, જેમાંથી 1,78,286 નમૂનાઓનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે.