sourav ganguly

BCCI: આજે અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળશે ગાંગુલી, સીઇઓનું અસ્તિત્વ પણ થશે ખતમ

ગાંગુલી ટીમ ઇન્ડીયાની કેપ્ટનશિપ કરનાર બીસીબીઆઇ અધ્યક્ષ ચૂંટાનારા બીજા ખેલાડી હશે. આ પહેલાં 1954-1957 વિજયાનગરમના મહારાજા આ પદ પર રહ્યા હતા જોકે તે પહેલાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન રહી ચૂક્યા હતા. તો બીજી તરફ ગુજરાત ક્રિકેટ સંઘના પૂર્વ સંયુક્ત સચિવ જય શાહ બોર્ડના નવા સચિવ હશે.

Oct 23, 2019, 10:45 AM IST

બીસીસીઆઈના 39મા અધ્યક્ષ બનશે સૌરવ ગાંગુલી, સીઓએનું શાસન સમાપ્ત

ભારતના સૌથી સફળ કેપ્ટનોમાથી એક સૌરવ ગાંગુલી બુધવારે વાર્ષિક સામાન્ય સભામાં બીસીસીઆઈના 39મા અધ્યક્ષ બનશે, જેથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિનું 33 મહિનાથી ચાલી રહેલું શાસન પૂર્ણ થઈ જશે. 
 

Oct 22, 2019, 11:03 PM IST

બીસીસીઆઈ પ્રમુખની જેમ વિરાટ કોહલીને મળીશઃ સૌરવ ગાંગુલી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મળવા પર સૌરવ ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખની જેમ વાત કરશે. પૂર્વ ભારતીય કેપ્ટન અને નવા ચૂંટાયેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ અહીં સોમવારે કહ્યું, 'હું વિરાટ કોહલીને 24 ઓક્ટોબરે મળીશ. 

Oct 21, 2019, 11:01 PM IST

સૌરવ ગાંગુલીનું નિવેદન, કહ્યું- આ બે વ્યક્તિ કરાવી શકે છે ભારત-પાક મેચ

ગાંગુલીને અહીં જ્યારે ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય સિરીઝ પુનઃ શરૂ કરવા વિશે પૂછવામાં આવ્યું, તેણે કહ્યું 'તમારે આ સવાલ મોદી જી અને પાકિસ્તાનના વડાપ્રધાનને પૂછવો જોઈએ.'
 

Oct 17, 2019, 04:05 PM IST

ધોનીના ભવિષ્ય પર સિલેક્ટરો સાથે 24 ઓક્ટોબરે વાત કરીશઃ ગાંગુલી

બીસીસીઆઈના ભાવી અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તે પણ જોવાનું રહેશે કે પૂર્વ કેપ્ટન ધોની આ વિશે શું વિચારે છે. ગાંગુલી પણ તેની સાથે વાત કરીને જાણવા ઈચ્છશે કે તે શું ઈચ્છે છે અને શું નહીં. 

Oct 16, 2019, 11:20 PM IST

સચિને ગાંગુલીને પોતાના અંદાજમાં આપી શુભેચ્છા, દાદા નહીં, કર્યું આ સંબોધન

BCCI President: સચિન તેંડુલકરે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયામાં તેના પાર્ટનર રહેલા સૌરવ ગાંગુલીને અધ્યક્ષ બનવા પર ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. 

Oct 16, 2019, 02:58 PM IST

BCCI અધ્યક્ષ પદ સંભાળતાં પહેલાં ગાંગુલીએ વિરાટને લઇને આપ્યું મોટું નિવેદન

મુંબઇમાં ઉમેદવારી દાખલ કર્યા બાદ કલકત્તા પહોંચેલા સૌરવ ગાંગુલીએ અહીં ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સંવાદદાતાઓને કહ્યું ''અમે આ મોટી ટૂર્નામેન્ટ્સ જીતવા પર ધ્યાન આપીશું. હું જાણુ છું કે આ લોકો દરેક ટૂર્નામેન્ટ જીતી શકતા નથી પરંતુ એ પણ સાચું છે કે આ લોકોએ ઘણી ટૂર્નામેન્ટમાં નિષ્ફળતા પણ મેળવી છે.''

Oct 16, 2019, 08:36 AM IST

BCCI અધ્યક્ષ બન્યા પહેલા ગાંગુલીએ કરી વિરાટની પ્રશંસા, કહ્યું- તે ભારતની શાન

બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા પહેલા સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે, તે ભારતની શાન છે અને ટી3. વિશ્વકપમાં તેને ખુલીને રમવા કહીશ. તેનું બિનહરીફ અધ્યક્ષ બનવાનું નક્કી છે. 

Oct 15, 2019, 04:57 PM IST

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની નવી ટીમ આવી સામે, જાણો કોણ-કોણ છે સામેલ

ભારતીય ક્રિકેટ ટીમને નવી ઉંચાઈ પર પહોંચાડનાર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના હાથમાં ભારતીય ક્રિકેટની કમાન સોંપવામાં આવી છે. 

Oct 15, 2019, 04:20 PM IST

બીસીસીઆઈના અધ્યક્ષ બનવાથી સૌરવ ગાંગુલીને થશે 7 કરોડનું નુકસાન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈ પ્રમુખનું પદ સંભાળ્યા બાદ કોમેન્ટ્રી છોડવી પડશે. એટલું જ નહીં, તેણે મીડિયા કોન્ટ્રાક્ટ અને કોમર્શિયલ કરારને પણ એક બાજુ રાખવા પડશે. 

Oct 15, 2019, 03:29 PM IST

શાહનો પુત્ર બનશે BCCIના સચિવ! અનુરાગ ઠાકુરના ભાઇ બની શકે છે ખજાનચી

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ની આગામી ચૂંટણીના સમીકરણ નક્કી થતા જોવા મળી રહ્યાં છે. બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ના અધ્યક્ષ તેમજ દિગ્ગજ કપ્ટન રહેલા સૌરવ ગાંગુલીને અધ્યક્ષ બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

Oct 14, 2019, 02:38 PM IST

BCCI Elections: અધ્યક્ષ માટે નામ નક્કી થવા પર બોલ્યા ગાંગુલી, આ કામ કરીશું પહેલા

ટીમ ઇનિડ્યાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ક્રિકેટની સૌથી મોટી સંસ્થા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે તે નક્કી છે. જ્યારે ચૂંટણી પ્રક્રિયા પૂરી થવામાં ઓછામાં ઓછો એક અઠવાડીયાનો સમય પણ સમય બાકી છે

Oct 14, 2019, 12:49 PM IST

કેપ્ટનોની 'એલીટ ક્લબ'માં સામેલ થયો કોહલી, 50 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનાર બીજો ભારતીય

વિરાટ કોહલી  (Virat Kohli)એ પુણે ટેસ્ટ મેચ પહેલાં સૌરવ ગાંગુલી (કેપ્ટન તરીકે 49 ટેસ્ટ) સાથે સંયુક્ત રીતે બીજા સ્થાન પર હતા. ભારતીય કેપ્ટનોમાં તેમની આગળ ફક્ત મહેંદ્વ સિંહ ધોની (MS Dhoni) જ છે. ધોનીએ 2008થી 2014 સુધી 60 ટેસ્ટ મેચોમાં ભારત માટે કેપ્ટનશિપ કરી હતી.

Oct 11, 2019, 12:08 PM IST

INDvsSA : વિરાટ કોહલીએ તોડ્યો દિલીપ વેંગસરકર નો રેકોર્ડ, હવે સૌરવ ગાંગુલી નિશાને

India vs South Africa: વિરાટ કોહલી (Virat Kohli) પોતાની કેરિયરની 81મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે જેમાંથી તેણો 50 મેચમાં કપ્તાની કરી છે. વિરાટે દિલીપ વેંગસરકરનો (Dilip Vengsarkar) રેકોર્ડ (Records) તોડ્યો છે અને હવે બેંગાલ ટાઇગર સૌરવ ગાંગુલી (Sourav Ganguly) નિશાને છે...

Oct 11, 2019, 12:01 PM IST

સૌરવ ગાંગુલી CABના પ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયો, જુલાઈ 2020 સુધી રહેશે પદ પર

બંગાળ ક્રિકેટ સંઘના ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, સૌરવ ગાંગુલીને બિનહરીફ સીએબીના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. 

Sep 27, 2019, 03:29 PM IST

સૌરવ ગાંગુલીની ભારતીય ટીમને સલાહ, વિશ્વકપ-2020ની જગ્યાએ આ વસ્તુ પર આપો ધ્યાન

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ભારતીય ટીમે અત્યારે આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વ કપને જોવાની જગ્યાએ પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કરવો પડશે. 
 

Sep 18, 2019, 04:34 PM IST

સ્મિથનો રેકોર્ડ અદ્ભુત, પરંતુ વિરાટ પણ સર્વશ્રેષ્ઠઃ સૌરવ ગાંગુલી

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલીની તુલના પર કહ્યું કે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેનનો રેકોર્ડ અદ્ભુત છે, પરંતુ ભારતીય કેપ્ટન સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. 
 

Sep 17, 2019, 02:54 PM IST

INDvsWI: ભારતે કર્યા વેસ્ટ ઇન્ડિઝના સૂપડા સાફ, 2-0થી જીતી ટેસ્ટ સીરીઝ

ભારતે જમૈકાના સબીના પાર્કમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 257 રનના મોટા અંકોથી હરાવી સીરીઝ 2-0થી જીતી લીધી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયામાં હનુમા વિહારીને નાબાદ 111 અને વિરાટ કોહલીના 76 તેમજ ઇશાંત શર્માની 57 રનનોની ઇનિંગના કારણે ભારતનો 416 રનનો સ્કોર બન્યો હતો

Sep 3, 2019, 09:35 AM IST

INDvsWI: વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ટેસ્ટ જીતશે તો દેશનો નંબર-1 કેપ્ટન બની જશે કોહલી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ 30 ઓગસ્ટથી રમાશે. ભારત પ્રથમ મેચ જીતી ચુક્યું છે. 
 

Aug 28, 2019, 03:00 PM IST

વિરાટ કોહલી અને અંજ્કિય રહાણેએ મળીને તોડ્યો સચિન-ગાંગુલીનો આ રેકોર્ડ

આ ઈનિંગમાં ચોથી વિકેટ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ 100થી વધુ રનની ભાગીદારી કરી એક રેકોર્ડ બનાવી દીધો છે.

Aug 25, 2019, 04:06 PM IST