sourav ganguly

વિરાટે પોતાના ખેલાડીઓને સતત તક આપવી પડશેઃ ગાંગુલી

પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ખેલાડીઓને વધુમાં વધુમાં તક આપવી પડશે. જેથી તે પોતાને સાબિત કરી શકે. 

Aug 25, 2019, 03:53 PM IST

World Cup 2019: ગાંગુલીએ વિરાટની આગેવાની પર ઉઠાવ્યા સવાલ, જણાવ્યું ક્યાં કરી ભૂલ

ન્યૂઝીલેન્ડે આઈસીસી વિશ્વ કપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતને 18 રનથી પરાજય આપીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. 

Jul 10, 2019, 09:20 PM IST

સચિને 'દાદા'ને બર્થ ડે વિશ કરતા લખ્યું દાદી, સોશિયલ મીડિયા પર લોકો થયા પરેશાન

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને યુવરાજ સિંહની દાદાને શુભેચ્છા ચર્ચાનો વિષય બની ગઈ છે. હકીકતમાં સચિને સૌરવ ગાંગુલીને વિશે કરતા તેને દાદાની જગ્યાએ દાદી લખ્યું.

Jul 8, 2019, 08:20 PM IST

સૌરવ ગાંગુલી જન્મદિવસ સ્પેશિયલ: એક ભૂલ કે જેણે દાદાની કેરિયર ખતમ કરી...

Sourav Ganguly Birthday Special: સૌરવ ગાંગુલી જ એક માત્ર એવા ક્રિકેટર હતા કે જેમની દાદાગીરી બધાને પસંદ હતી. દાદાના હુલામણા નામથી જાણીતા સૌરવ ગાંગુલી એક સફળ કેપ્ટન હતા કે જેમણે ટીમ ઇન્ડિયાને વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ સામે આંખ મિલાવી રમતા શીખવાડ્યું હતું. પરંતુ એક એવી ભૂલ થઇ કે જેણે આખી કેરિયર ખતમ કરી...

Jul 8, 2019, 01:00 PM IST

ઈંગ્લેન્ડ સામે હારઃ ધોનીની ઈનિંગથી ગાંગુલી અને નાસિર હુસેન હેરાન

એમએસ ધોની એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયાની 31 રનથી હાર બાદ પૂર્વ ક્રિકેટરોના નિશાન પર આવી ગયો છે. પૂર્વ કેપ્ટન ગાંગુલી અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને મેચમાં ધોનીની ઈનિંગ પર સવાલ ઉઠાવ્યા છે. 
 

Jul 1, 2019, 05:04 PM IST

લક્ષ્મણ-ગાંગુલી સલાહકાર સમિતિ અથવા આઈપીએલમાંથી કોઈ એક પદને પસંદ કરેઃ BCCI

નવી દિલ્હીઃ બીસીસીઆઈના નૈતિક અધિકારીએ સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણને કહ્યું કે, તે એક સમય પર બે કામ ન સંભાળી શકે. હકીકતમાં ગાંગુલી અને લક્ષ્મણે સુપ્રીમ કોર્ટ ગ્વારા રચાયેલી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ના સભ્યો છે. આ સાથે તે આઈપીએલમાં પણ અલગ-અલગ ટીમોના મેન્ટરની જવાબદારી સંભાળી રહ્યાં છે. 

Jun 21, 2019, 03:30 PM IST

દાદા બોલ્યા- ઈન્ડિયા સારી ટીમ, શિખર બહાર થવાથી નહીં પડે ફેર

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે શિખર ધવન બહાર થવાથી ટીમ ઈન્ડિયાને વધુ ફેર પડશે નહીં. ટીમ ઈન્ડિયા ફોર્મમાં છે અને સારૂ રમી રહી છે. 

Jun 19, 2019, 10:09 PM IST

World Cup 2019: રોહિત-કોહલીના નિશાન પર હશે ગાંગુલીનો 20 વર્ષ જૂનો રેકોર્ડ

સૌરવ ગાંગુલીના 20 વર્ષ જૂના ભારતીય રેકોર્ડને તોડવા કેપ્ટન કોહલી અને રોહિત શર્મા પ્રયત્ન કરશે. શિખર ધવન પણ મોટી ઈનિંગ રમીને વિશ્વકપમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કરવાની તક નહીં ચુકે. 
 

May 18, 2019, 03:25 PM IST

સૌરવ ગાંગુલી કરશે વર્લ્ડકપમાં કોમેંટ્રી, ગત વખતે વિજેતા કેપ્ટન આપશે સાથ

ઇંગ્લેંડ એન્ડ વેલ્સમાં 30મેથી શરૂ થનાર વર્લ્ડકપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ કોમેંટટરોની યાદી જાહેર કરી દીધી છે. સાથે જ પોતાની બ્રોડકાસ્ટ રણનીતિ પણ તૈયાર કરી લીધી છે. આ યાદીમાં ભારતના સૌથી ખાસ અને ટીમ ઇન્ડીયના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ છે. સૌરવ ગાંગુલી ઉપરાંત બે અન્ય ભારતીયોના નામ યાદીમાં છે. આ ઉપરાંત રસપ્રદ નામ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કનું છે.

May 17, 2019, 04:43 PM IST

World Cup 2019: સૌરવ ગાંગુલીએ જણાવ્યું સેમીફાઇનલમાં પહોંચનારી 4 ટીમ કઈ હશે

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટની આગેવાનીનો બચાવ કરવાની સાથે તે પણ જણાવ્યું કે, તેમના પ્રમાણે આગામી વિશ્વ કપની ચાર સેમીફાઇનલિસ્ટ ટીમ કઈ હશે. 
 

May 15, 2019, 11:34 AM IST

હિતોના ટકરાવનો મામલોઃ BCCI લોકપાલ સમક્ષ રજૂ થયા તેંડુલકર અને લક્ષ્મણ

સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ હિતોના ટકરાવના મામલામાં મંગળવારે બીસીસીઆઈ નૈતિક અધિકારી અને લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) ડી કે જૈનની સામે પોતાના નિવેદનો નોંધાવ્યા હતા.
 

May 15, 2019, 10:56 AM IST

ICC World Cup 2019: વિશ્વ કપ 2019 માટે સૌરવ ગાંગુલીનું યુવા ખેલાડીને લઇને મોટું નિવેદન

વિશ્વ કપ 2019 : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલા વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાને એલર્ટ કરી છે. ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમને ઋષભ પંતની ખોટ વર્તાશે. પંતને પસંદગી સમિતિએ વિશ્વ કપ ટીમમાં સમાવ્યો નથી

May 14, 2019, 11:43 AM IST
Ricky Ponting as coach of Team India in future says sourav ganguly PT56S

રવિ શાસ્ત્રીનું સ્થાન લેશે રિકી પોંટિંગ, ટીમ ઇન્ડીયાના કોચ મજબૂત દાવેદાર

એકસમયે રિકી પોંટિંગ વિરૂદ્ધ ભારત તરફથી કેપ્ટનશિપ કરનાર સૌરવ ગાંગુલીને લાગે છે કે પોંટિંગ ભારતીય ટીમ માટે એક સારા કોચ સાબિત થશે. આ બંને કેપ્ટન આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સમાં સાથે કામ કરે છે. રિકી પોંટિંગ ટીમના કોચની ભૂમિકામાં છે તો બીજી તરફ સૌરવ ગાંગુલી સલાહકાર તરીકે ટીમની સાથે જોડાયેલા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડીયાને આપેલા એક નિવેદન અનુસાર જ્યારે સૌરવ ગાંગુલીને પૂછવામાં આવ્યું કે શું પોંટિંગ ભારતીય ટીમના કોચની ભૂમિકા ભજવી શકે છે તો તેમણે કહ્યું કે 'આ વિશે તમારે પોંટિંગને પૂછવું પડશે શું તે વર્ષના આઠ થી નવ મહિના પોતાના દેશથી બહાર રહેવા માટે તૈયાર છે. જ્યાં સુધી ક્ષમતાની વાત છે તો ચોક્કસ પોંટિંગ એક સારા કોચ બનશે.

May 2, 2019, 11:55 AM IST

રિષભ પંત આગામી 15 વર્ષો સુધી ભારત માટે રમશેઃ સૌરવ ગાંગુલી

પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રિષભ પંતને વિશ્વ કપમાં જનારી ભારતીય ટીમમાં જગ્યા ન મળવી નિરાશાજનક હોઈ શકે છે, પરંતુ આ 21 વર્ષનો ખેલાડી ઘણા વિશ્વ કપ રમશે અને ઓછામાં ઓછા 15 વર્ષો સુધી રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરશે.
 

Apr 24, 2019, 10:15 PM IST

શિખર ધવન ફોર્મમાં આવવું ખુશીની વાત છેઃ ગાંગુલી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું કે, એકવાર શિખર ધવન સેટ થઈ જાય તો મેચ તમારાથી દૂર લઈ જાય છે. તે શાનદાર બેટ્સમેન છે. 
 

Apr 13, 2019, 03:04 PM IST

રબાડાએ કહ્યું હતું સુપર ઓવરમાં તમામ બોલ યોર્કર કરીશઃ શ્રેયસ અય્યર

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયર અય્યરે કહ્યું કે, તેના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ સુપર ઓવરમાં 10 રનનો બચાવ કરવા માટે માત્ર યોર્કર બોલિંગ કરવાનું વચન આપ્યું હતું. 

Mar 31, 2019, 04:18 PM IST

DC vs KKR: ગાંગુલી બોલ્યો- રબાડાએ રસેલને ફેંકેલો યોર્કર 'બોલ ઓફ ધ આઈપીએલ' બનશે

દિલ્હીમાં રમાયેલા આ રોમાંચક મેચમાં કોલકત્તા નાઇટરાઇડર્સે સુપર ઓવરમાં જીત માટે 11 રનની જરૂર હતી પરંતુ રબાડાની બોલિંગની સામે કેકેઆરના બેટ્સમેન માત્ર સાત રન બનાવી શક્યા હતા. 

Mar 31, 2019, 03:11 PM IST

World Cup 2019: ગાંગુલી બોલ્યો- મેચમાં ઓપનિંગ કરવા માટે રાહુલ એક વિકલ્પ છે પરંતુ....

શિખર હાલમાં ઓસ્ટ્રેલિયાની સાથે રમાયેલી પાંચ મેચોની વનડે સિરીઝમાં થોડો આઉટ ઓફ ફોર્મ રહ્યો હતો. 

Mar 19, 2019, 04:27 PM IST

IPL 19: સૌરવ ગાંગુલી બન્યા દિલ્હી કેપિટલ્સના સલાહકાર, પોન્ટિંગ સાથે કરશે કામ

સૌરવ ગાંગુલીને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રેયસ અય્યરની આગેવાનીવાળી દિલ્હી કેપિટલ્સ પોતાના સિઝનની શરૂઆત 24 માર્ચથી વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ વિરુદ્ધ કરશે. 
  

Mar 14, 2019, 03:29 PM IST

ટેસ્ટ ક્રિકેટ પણ બનશે રસપ્રદ! ફ્રી હિટ અને શૉટ ક્લોક માટે MCCની ભલામણ

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇક ગેટિંગની અધ્યક્ષતાવાળી સમિતિએ ટેસ્ટ ક્રિકેટ માટે કેટલાક ફેરફારોને લઈને સૂચન આપ્યા છે. 
 

Mar 13, 2019, 04:24 PM IST