sourav ganguly

વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયામાં ચોથા ક્રમ પર બેટ્સમેનની જગ્યા ખાલીઃ ગાંગુલી

પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે, વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયામાં ચોથા ક્રમના બેટ્સમેનની જગ્યા ખાલી છે. ગાંગુલીએ કહ્યું કે, આ ક્રમ પર બેટિંગ માટે સ્પર્ધા ચાલી રહી છે. 
 

Mar 12, 2019, 03:18 PM IST

બંગાળ ક્રિકેટ સ્ટેડિયમમાંથી ક્યારે હટશે ઇમરાન ખાનની તસ્વીર, ગાંગુલીએ આપ્યો આ જવાબ

પુલવામા આતંકી હુમલા બાદ દેશના ઘણા ક્રિકેટ એસોસિએશને પોતાની ઓફિસમાંથી પાકિસ્તાનના ખેલાડીઓની તસ્વીરો હટાવવાનું શરૂ કરી દીધું છે. 
 

Feb 23, 2019, 07:14 PM IST

કૃણાલ પંડ્યાએ જેકબ માર્ટિનની મદદ માટે આપ્યો બ્લેંક ચેક, કહ્યું- જેટલી જરૂર હોય તેટલા ભરી લો 

પૂર્વ ભારતીય ક્રિકેટર જેકમ માર્ટિન વડોદરાની એક હોસ્પિટલમાં જીંદગી સામે લડી રહ્યો છે. 

Jan 22, 2019, 07:34 PM IST

મુશર્રફે પૂછ્યું, ‘ધોની ક્યાંથી લાવ્યા’, ગાંગુલીએ કહ્યું-‘વાઘા પર ફરી રહ્યો હતો અમે ખેચી લીધો’

સૌરવ ગાંગુલીના એ વાક્યને યાદ કરીએ જ્યારે પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને પૂછ્યું હતું કે તમે ધોનીને ક્યાંથી લાવ્યા છો. 

Nov 26, 2018, 03:53 PM IST

સૌરવ ગાંગુલીએ BCCI પર ઉઠાવ્યા સવાલ, #MeToo મામલે કાર્યવાહી પર વ્યક્ત કરી ચિંતા

સૌરવ ગાંગુલીએ બોર્ડને ઇમેલ મોકલ્યો છે. તેમાં રાહુલ જૌહરીનું નામ લીધા વગર તેના પર કાર્યવાહી ન કરવાના સવાલ ઉઠાવ્યો છે. 
 

Oct 30, 2018, 08:06 PM IST

કોહલીની ગેરહાજરીમાં પણ એશિયા કપમાં જીતનું પ્રબળ દાવેદાર ભારતઃ ગાંગુલી

ભારત આ ટૂર્નામેન્ટમાં પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે ત્રણવાર (જો બંન્ને ટીમ ફાઇનલમાં પહોંચી) ટકરાઈ શકે છે. એશિયા કપના પ્રથમ મેચમાં શ્રીલંકાનો સામનો બાંગ્લાદેશ સામે થશે. 

Sep 15, 2018, 01:27 PM IST

શાસ્ત્રીના નિવેદન પર ગાંગુલી બોલ્યો- અપરિપક્વ વાત કરે છે કોચ, ધ્યાન ન આપો

ગાંગુલીએ એક ખાનગી ટીવી ચેનલને વાતચીતમાં કહ્યું, આવી વાતો કરવી યોગ્ય નથી. આ માત્ર તેમની અપરિપક્વતા દર્શાવે છે.

Sep 9, 2018, 03:58 PM IST

ગાંગુલીએ ઇમરાનને આપી શુભેચ્છા, કહ્યું- લાંબા સમયથી લડી રહ્યાં હતા લડાઇ

દિગ્ગજ ક્રિકેટર ઇમરાન ખાનને કહ્યું કે, ચૂંટણીમાં સફળતા મેળવવા પર શુભેચ્છા, જેના વડાપ્રધાન બનવાની પ્રબળ સંભાવના છે. 

Jul 28, 2018, 02:20 PM IST

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય બેટ્સમેનો પર રહેશે જવાબદારીઃ સૌરવ ગાંગુલી

ગાંગુલીએ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે એક ઈનિંગમાં 400 રન બનાવવા જરૂરી છે. 

Jul 22, 2018, 11:39 AM IST

મોહમ્મદ કેફનો સંન્યાસ: આ ખેલાડીઓનો ઉલ્લેખ કરી આપ્યો ભાવુક સંદેશ

મોહમ્મદ કૈફે પોતાના સન્યાસ લેવા માટેના સંદેશમાં પોતાના ક્રિકેટ જીવન સાથે જોડાયેલા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો

Jul 13, 2018, 07:58 PM IST

100- બોલ ક્રિકેટના પક્ષમાં નથી સૌરવ ગાંગુલી

ક્રિકેટમાં સતત નાના થઈ રહેલા ફોર્મેટ પર સૌરવ ગાંગુલીએ ચિંતા વ્યક્ત કરી છે. ઈંગ્લેન્ડના 100 બોલ ટૂર્નામેન્ટની જાહેરાતને ધ્યાનમાં રાખીને ગાંગુલીએ આ ચિંતા વ્યક્ત કરી છે. 

May 12, 2018, 04:30 PM IST

વિશ્વકપ 2019માં ટીમ ઈન્ડિયા છે ફેવરિટઃ સૌરવ ગાંગુલી

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું, અમે 2003 અને 2007માં પણ જીતના પ્રબળ દાવેદારના રૂપમાં  ગયા હતા અને 2011માં અમે જીત હાસિલ કરી હતી. 

May 1, 2018, 03:43 PM IST

કોઈપણ કિંમતે જીત મેળવવાને કારણે ઓસ્ટ્રેલિયાના આ હાલઃ ગાંગુલી

સૌરવ ગાંગુલીએ વાતચીતમાં કહ્યું, સ્ટીવ સ્મિથને બોલ સાથે છેડછાડ કરવાની જરૂરીયાત ન હતી. 

 

Mar 27, 2018, 06:09 PM IST

દાદાના મનમાં આજે પણ છે દુઃખ, 2003ના વિશ્વકપમાં ધોની મારી ટીમમાં હોત તો

સૌરવ ગાંગુલીએ પોતાની આત્મકથા એ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ  ('A Century is Not Enough')માં ધોનીની ખૂબ પ્રશંસા કરી છે. 

 

Mar 1, 2018, 09:15 PM IST

B'DAY SPECIAL: ટીમ ઈન્ડિયાનો સૌથી 'SEXY' ક્રિકેટર, અનેકવાર સચિન-ગાંગુલીને પડ્યો ભારે

ભારતીય ક્રિકેટના એક મહાન ખેલાડી, બેટ્સમેનનો આજે જન્મદિવસ છે. 

Jan 11, 2018, 10:43 AM IST

સૌરવ ગાંગુલીથી થઈ ગઈ ભુલ, જાહેરમાં માફી માગી ભજ્જીની

હરભજનની ફોટો પર એવું શું કહ્યું ગાંગુલીએ કે તરત વાળી લેવી પડી વાત 

Nov 21, 2017, 05:01 PM IST