south korea

અમદાવાદની બે કિશોરીએ એશિયા રોલર સ્કેટિંગમાં અપાવ્યો ગોલ્ડ-સિલ્વર મેડલ

ભાવિતા મધુએ નામવાન-સાઉથ કોરીયા ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત એશિયન રોલર સ્કેટીંગ ચેમ્પિયનશિપ 2018ની જૂનિયર કેટેગરીમાં ( 13થી 19 વર્ષ)  વિજેતા બનીને રજત ચંદ્રક હાંસલ કર્યો છે.

Sep 13, 2018, 08:46 AM IST

ISSF World Championship: હૃદય હજારિકાએ જૂનિયર 10 મીટર એર રાયફલમાં જીત્યો ગોલ્ડ

ભારતીય ટીમ 1872.3 અંક સાથે ચૌથા સ્થાન પર છે જેમાં હજારિકા, દિવ્યાંશ પંવાર અને અર્જુન બાબુટા સામેલ છે

Sep 7, 2018, 01:54 PM IST

15 ઓગસ્ટે ભારતની સાથે આ 3 દેશ પણ મનાવે છે આઝાદીનો જશ્ન

15 ઓગસ્ટની તારીખ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના બીજા ત્રણ દેશોને પણ આઝાદી મળી હતી. 
 

Aug 12, 2018, 01:10 PM IST

દ.કોરિયાના રાષ્ટ્રપતિએ કરી ભવિષ્યવાણી, મોદી ફરીથી બનશે PM

'હું 2020માં વડાપ્રધાન નરેંદ્ર મોદીની કોરિયા યાત્રાનો આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યો છું અને ત્યાં સુધી મને આશા છે કે અમે વિભિન્ન બહુપક્ષીય સંમેલનોમાં પોતાની ઘનિષ્ઠ વાતચીત ચાલુ રાખીશું.'

Jul 10, 2018, 04:51 PM IST

આ છે વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફેક્ટ્રી, જાણો તેની ખાસિયતો

કંજ્યુમર ઇલેક્ટ્રોનિક્સ મુદ્દે વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફેક્ટ્રી હોવાનો ટેગ ચીન કે અમેરિકા નહી પરંતુ ભારત પાસે છે

Jul 9, 2018, 08:03 PM IST

કોરિયન ટેક્નોલોજી અને ભારતનું સોફ્ટવેર બંન્નેથી તૈયાર થશે વિશ્વશ્રેષ્ઠ પ્રોડક્ટ: PM મોદી

દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી દ્વારા જે ડિજિટલક્રાંતિ માટેના પ્રયાસ થયા તેના ખુબ વખાણ કર્યા હતા

Jul 9, 2018, 07:25 PM IST

Live: મેટ્રો દ્વારા નોએડા પહોંચ્યા PM મોદી અને દ.કોરિયન રાષ્ટ્રપતિ

દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જે ઇન અને PM મોદી નોએડા ખાતે મોબાઇલ ફેક્ટ્રીનું ઉદ્ધાટન કરશે

Jul 9, 2018, 05:27 PM IST

FIFA World Cup 2018: સ્વીડને સાઉથ કોરિયાને 1-0થી હરાવ્યું, કેપ્ટન આંદ્રેસ રહ્યો જીતનો હિરો

આ વિજય સાથે સ્વીડનને ત્રણ પોઇન્ટ મળ્યા છે અને વિશ્વકપમાં વિજયી શરૂઆત કરી છે. 

Jun 18, 2018, 08:10 PM IST

કિમને મળીને અમેરિકા પહોંચ્યા ટ્રમ્પ કહ્યું, ઉત્તર કોરિયાથી કોઇ ખતરો નહી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વદેશ પરત ફર્યા બાદ કિમ જોંગ ઉન સાથે સિંગાપુરમાં યોજાયેલી પોતાની બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઉત્તર કોરિયાને હવે કોઇ પરમાણુ ખતરો નથી જેવો પહેલા સમજવામાં આવતો હતો. તેમણે સાથે જ પોતાનાં પુર્વવર્તી બરાક ઓબામા પર વ્યંગ કરતા કહ્યું કે, મારી અગાઉના લોકોએ કહ્યું હતું કે ઉતર કોરિયા સૌથી મોટી સમસ્યા છે પરંતુ હવે એવું નથી. સિંગાપુરમાં યોજાયેલી બેઠક બાદ એવું નથી. 

Jun 13, 2018, 05:48 PM IST

કિમ સાથે રદ્દ કરાયેલી મીટિંગ હજી પણ શક્ય છે: નોર્થ કોરિયા બાદ ટ્રમ્પ પણ કુણા પડ્યા

કોરિયા દ્વારા મીટિંગ રદ્દ થયાની અમેરિકાની જાહેરાત બાદ ખેદ વ્યક્ત કરતા ગમે ત્યારે મીટિંગ માટે તૈયાર હોવાની તૈયારી દર્શાવાઇ હતી

May 25, 2018, 09:25 PM IST

અમે કિમ જોંગ ઉનને મળવાનો સમય અને સ્થાન નક્કી કરી લીધા છે: ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે ટેક્સાસના પ્રવાસ માટે વ્હાઈટ હાઉસથી રવાના થવા દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે અમે તારીખ અને સ્થાન નક્કી કરી લીધુ છે અને આ અંગે બહુ જલદી તેની જાહેરાત કરવામાં આવશે.

May 5, 2018, 07:00 AM IST

ઐતિહાસિક પળ: આ ખુબસુરત મહિલાના કારણે દક્ષિણ કોરિયા પહોંચ્યા 'તાનાશાહ'

ઉત્તર અને દક્ષિણ કોરિયાના સંબંધોનો નવો અધ્યાય શરૂ થઈ ગયો છે. ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ અનના દક્ષિણ કોરિયન જમીન પર પગ મૂકતા જ આ પળ ઈતિહાસના પાનામાં હંમેશા માટે નોંધાઈ ગઈ છે.

Apr 27, 2018, 05:45 PM IST

બે ખતરનાક દુશ્મનો બનશે દોસ્ત? કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત

આ અહેવાલની પુષ્ટિ સાઉથ કોરિયાના નેશનલ સિક્યોરિટી એડવાઝરે કરી છે. સાઉથ કોરિયાના નેશનલ સિક્યોરિટી એડવાઈઝરે કહ્યું છે કે વાતચીતની દિશામાં પ્યોંગયાંગ દ્વારા વ્હાઈટ હાઉસને પત્ર લખવામાં આવ્યો હતો, જેને મંજૂર કરી લેવાઈ છે.

Mar 9, 2018, 10:30 AM IST

ઉત્તર કોરિયાએ અમેરિકા સાથે વાતચીત કરવા માટે તૈયારી દર્શાવી: દ.કોરિયા

વિંટર ઓલમ્પિક પહેલા નોર્થ અને સાઉથ કોરિયા નજીક આવ્યા તો તેનાં સમાપન પ્રસંગે અમેરિકા અને નોર્થ કોરિયાની વચ્ચે વાતચીતનો રસ્તો ખુલી ગયો છે

Feb 25, 2018, 07:58 PM IST

પ્યોંગચાંગમાં ફેલાયો વાયરસ, વિન્ડર ઓલંમ્પિક પર સંકટ

દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગમાં રમાનારા વિન્ટર ઓલંમ્પિકથી વાયરસને કારણે 1200થી વધુ સુરક્ષાકર્મીઓને હટાવી દેવામાં આવ્યા છે. આ સુરક્ષાકર્મીઓમાંથી 41ને રવિવારે અચાનક ઝાડા-ઉલ્ટી અને અતિસારની ફરિયાદ થઈ. તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં નોરો વાયરસ છે તેની જાણ થઈ. 

 

Feb 6, 2018, 04:09 PM IST

દક્ષિણ કોરિયા : મોટેલમાં રોકાવા માટે ન આપ્યો રૂમ તો ગુસ્સે થઈને લગાવી આગ, 5ના મોત

આરોપી ડિલીવરી બોયનું કામ કરે છે અને તેની વય 53 વર્ષની આસપાસ છે

Jan 20, 2018, 03:24 PM IST