space

2022 સુધી ભારતના ગગનયાન વડે અંતરિક્ષમાં મોકલશે 1 મહિલા અને 2 પુરૂષ

જો ભારત આ માનવયુક્ત અભિયાનમાં સફળ થાય છે તો આપણે તે અમેરિકા, રૂસ અને ચીન બાદ ચોથા સફળ દેશ બની જઇશું. ઇસરોએ પણ જણાવ્યું કે આ માનવયુક્ત અંતરિક્ષ અભિયાનની તૈયારી 2004થી ચાલી રહી હતી. 

Aug 29, 2018, 12:54 PM IST

મંગળનાં હૃદયને વાંચવાની તૈયારીમાં નાસા: આ અઠવાડીયે શરૂ કરશે મિશન

ભૂકંપ અને જમીનની તપાસ ઉપરાંત ઉષ્માનાં ઉપયોગ સહિતનાં મહત્વનાં પાસાઓ પર અભ્યાસ કરવામાં આવશે

Apr 30, 2018, 06:17 PM IST

ભારત પર નજર રાખવા તૈયારી કરી રહ્યું છે પાકિસ્તાન, શું છે પ્લાન? જાણો

મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનો ઇરાદો ભારતની ગતિવિધિઓ પર નજર રાખવાનો છે અને એ માટે અંતરિક્ષનો સ્પેશિયલ પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યું છે. 

Apr 30, 2018, 02:43 PM IST

મિશનને ઝાટકો: સેના માટે મોકલેલ સેટેલાઇટ GSAT-6Aનો સંપર્ક તૂટ્યો

415.6 ટન વજન ધરાવતી તથા 49.1 મીટર લાંબી જીએ,એલવી રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડથી 29 માર્ચની સાંજે 4.56 કલાકે પ્રક્ષેપણ કરવામાં આવી હતી. 

Apr 1, 2018, 04:47 PM IST

જાપાનના વૈજ્ઞાનિકોએ શોધ્યા 15 નવા ગ્રહ, ત્રણને કહેવામાં આવી રહ્યા છે 'સુપર અર્થ'

સુદૂર અંતરિક્ષમાં જીવનની શોધ કરવા એકઠા થયેલા વૈજ્ઞાનિકોને મોટી સફળતા લાગી છે. જાપાનના વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં નવા 15 ગ્રહો શોધ્યાનો દાવો કર્યો છે. તેમાંથી ત્રણને સુપર અર્થ કહેવામાં આવી રહ્યા છે. તેમાંથી એકમાં વૈજ્ઞાનિકોને પાણી હોવાની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. 

Mar 13, 2018, 11:19 AM IST

VIDEO: ઈસરોની અંતરિક્ષમાં શાનદાર સદી

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે પોતાનો 100મો ઉપગ્રહ અંતરિક્ષમાં લોન્ચ કરીને ઈતિહાસ સર્જી નાખ્યો. ચેન્નાઈથી 110 કિમી દૂર સ્થિત શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી તે આ 100માં ઉપગ્રહની સાથે 30 અન્ય ઉપગ્રહ પણ અંતરિક્ષમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યાં. પોતાના આ 42માં મિશન માટે ઈસરો ભરોસાપાત્ર Polar satellite launch vehicle (PSLV) સી40ને મોકલ્યું છે જેણે કાર્ટોસેટ-2 શ્રેણીના ઉપગ્રહ અને 30 પેટા ઉપગ્રહો (જેનું કુલ વજન લગભગ 613 કિગ્રા છે)ને લઈને આજે સવારે 9 વાગ્યે 28 મિનિટ પર ઉડાણ ભરી. આ મિશનમાં 28 વિદેશી અને 3 સ્વદેશી ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યાં. જેમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અમેરિકાના ઉપગ્રહો સામેલ છે. 

Jan 12, 2018, 11:26 AM IST