sports

International marathon held in Vadodara, video PT5M21S

વડોદરામાં યોજાઈ ઈન્ટરનેશનલ મેરેથોન, વહેલી સવારે દોડ્યા લોકો, Video

વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા... રાજ્યના રમત ગમત મંત્રી ઇશ્વર પટેલે મેરેથોનની શરૂઆત કરાવી હતી.,,ફૂલ, હાફ અને કવાર્ટર કેટેગરી માટે 99 હજાર 903 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું... 5, 10, 21 અને 42 કિલોમીટરની અલગ અલગ મેરેથોનમાં દિવ્યાંગ રન, સ્વચ્છતા રન, જવાન રન, પ્લેજ અને રિલે રનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના અનેક દોડવીરો પણ જોડાયા હતાં. શહેરના રોનીત જોશી નામના યુવકે આંખે પાટા બાંધીને દોડમાં જોડાયો હતો.. દોડ દરમિયાન આઁખે પાટા બાંધીને સ્કેટિંગ કરતાં રોનીત 5 કિલોમીટરમાં ભાગ લીધો છે..

Jan 6, 2019, 09:35 AM IST

ક્રિકેટ રેકોર્ડ 2018: ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-10 બેટ્સમેન

2018મા રમાયેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય બેટ્સમેનોની બોલબાલા રહી અને સૌથી વધુ રન બનાવનાર ટોપ બે બેટ્સમેનો ભારતના છે. આ વર્ષે શિખર ધવને સૌથી વધુ 689 રન બનાવ્યા અને આ એક વર્ષમાં કોઈપણ બેટ્સમેનના સૌથી વધુ રનનો રેકોર્ડ છે. બીજા સ્થાન પર રોહિત શર્મા છે, જેણે આ વર્ષે 590 રન બનાવ્યા છે. 
 

Dec 26, 2018, 07:15 AM IST

વિજય હજારે ટ્રોફીઃ દિલ્હી, મુંબઈ, ઝારખંડ અને હૈદરાબાદ સેમીફાઇનલમાં પહોંચ્યા

17 ઓક્ટોબરથી મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને ઝારખંડ વચ્ચે સેમીફાઇનલનો જંગ શરૂ થશે. 

Oct 16, 2018, 01:31 PM IST

#Me Too: 4 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન જિમ્નાસ્ટ બાઈલ્સનું પણ થયું હતું જાતીય શોષણ

બીબીસી રિપોર્ટ અનુસાર, સિમોન બાઈલ્સ એ 160 મહિલાઓમાંની એક છે, જેમનું લેરી નાસરે જાતીય શોષણ કર્યું હતું, નાસરને આ વર્ષે જાન્યુઆરીમાં 175 વર્ષ સુધીની જેલની સજા થઈ હતી 

Oct 12, 2018, 07:01 PM IST

કોણ છે ધોની માફક લાંબા વાળવાળો ખેલાડી, સોશિયલ મીડિયા પર મચાવી દીધો હંગામો

લાંબા વાળવાળા ખેલાડીનો ઉલ્લેખ આવતાં જ ક્રિકેટર મહેંદ્ર સિંહ ધોનીનું નામ મનમાં આવે છે. પાકિસ્તાના પૂર્વ રાષ્ટ્ર અધ્યક્ષ પરવેઝ મુશર્રફ પણ ધોનીને અપીલ કરી ચૂક્યા છે કે તે પોતાના લાંબા વાળ ન કપાવે. જોકે બદલતા સમયની સાથે લુક ચેંજ કરવા મઍટે ધોનીએ પોતાની હેર સ્ટાઇલ ચેંજ કરી લીધી છે. સોમવારે સાંજે (27 ઓગસ્ટ)ના રોજ અચાનક એક ખેલાડી ચર્ચામાં આવ્યો. તેના પણ વાળ લાંબા છે. એમ કહેવું ખોટું નથી કે પોતાના લુકના લીધે આ ખેલાડી લાંબા વાળવાળા છોકરા તરીકે ઓળખાવા લાગ્યો, જેણે એશિયાઇ રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

Aug 28, 2018, 02:41 PM IST

અમદાવાદના 7 ખેલાડીઓએ મેળવ્યું ટીમ ઇન્ડીયાની ફૂટબોલ ટીમમાં મેળવ્યું સ્થાન

સરકારી શાળામાં ભણીને રમત ગમતના ક્ષેત્રમાં આગળ આવવું એ વાત લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પણ, અમદાવાદની સરકારી શાળાના ૨ વિધાર્થીઓ અને ૬ વિદ્યાર્થીનીઓએ આ લોઢાના ચણા ચાવીને સાબિત કરી દીધું છે કે, ઈચ્છાશક્તિ હોય તો અશક્ય વાતને શક્ય બનાવી શકાય છે.

Jul 11, 2018, 04:09 PM IST

ખેલ મંત્રાલયે બમણું કર્યું આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતાઓનું પેન્શન

હાલના પેન્શનધારકોના સંદર્ભમાં પેન્શનની સંશોધિત રકમ એક એપ્રિલ 2018થી લાગૂ થશે. 

Jun 9, 2018, 03:05 PM IST

અલ જજીરા સ્ટિંગઃ ફિક્સિંગમાં ફસાયેલા ખેલાડીઓને શ્રીલંકા ક્રિકેટે કર્યા બહાર

શ્રીલંકન બોર્ડે સ્થાનિક પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી જેણે દોહા સ્થિત ટેલીવિઝન નેટવર્કના ખુલાસાની ક્રિમિનલ તપાસ શરૂ કરી છે. 

May 28, 2018, 06:57 PM IST

બાંગ્લાદેશે માત્ર 10 ક્રિકેટરોને આપ્યો નેશનલ કોન્ટ્રાક્ટ, પગાર પણ ન વધાર્યો

જે ચાર ખેલાડીઓનો કરાર ન વધારવામાં આવ્યો તેમાં મોસાદેક હુસૈન, શબ્બીર રહમાન, તસ્કિન અહમદ અને કમરૂલ ઇસ્લામ રબ્બી સામેલ છે. 

Apr 19, 2018, 09:52 PM IST

ફેક ટ્વિટર એકાઉન્ટની માયાજાળમાં ફસાયો હાર્દિક પંડ્યા?

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતે ટ્વિટર પર બાબાસાહેબ આંબેડકર વિશે કોઈ પણ પ્રકારની અપમાનજનક ટિપ્પણી કરી હોવાની વાતનો ઈન્કાર કર્યો છે.

Mar 23, 2018, 12:43 PM IST

હીરા વેપારીનો 12 વર્ષીય પુત્ર લેશે દીક્ષા, ફરારીમાં નીકળી મુહૂર્ત યાત્રા

12 વર્ષની ઉંમરમાં સંસારમાં ભૌતિક સુખોને ક્ષણિક માનનાર હીરા વેપારીનો પુત્ર વૈભવી જીવનનો ત્યાગ કરી વૈરાગ્યનું જીવન જીવવા જઈ રહ્યો છે. 19 મી એપ્રિલના રોજ ભવ્ય શાહ દીક્ષા લેવા જઈ રહ્યો છે. ભવ્ય શાહ સ્પોર્ટ્સ કારનો ચાહક છે આજ કારણ છે કે ભવ્યની મુહૂર્ત યાત્રામાં તેની પસંદગીની ફરારી કારમાં યાત્રા કાઢવામાં આવી હતી.

Mar 16, 2018, 05:42 PM IST

BCCIએ તમામ યુનિટને કહ્યું, ખેલાડીઓને સુદામા પ્રીમિયર લીગમાં ભાગ લેવાથી રોકો

ગ્રેટર નોઇડાના આ સ્ટેડિયમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેમાં નોઇડા પ્રીમિયર લીગ ટી20 નામથી ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. 

Feb 16, 2018, 12:56 PM IST