srh

IPL 2020: CSKના ખેલાડીએ કર્યો બાયો-બબલના નિયમનો ભંગ, મળી સજા

ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર કેએમ આફિસે બાયો બબલનો પ્રોટોકોલ તોડ્યા બાદ છ દિવસ એકાંતવાસમાં રહેવું પડ્યું. ત્યારબાદ તે ટીમની સાથે પ્રેક્ટિસમાં જોડાઈ ગયો. પરંતુ આ ભૂલ અજાણતા થઈ હતી પરંતુ નિયમોનું પાલન કરવું જરૂરી હતું. 

Oct 1, 2020, 04:02 PM IST

KXIP vs MI IPL 2020: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે મુંબઈ-પંજાબ

આજે સાંજે અબુધાબીમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની ટીમ આમને-સામને હશે. કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોતાની પાછલી મેચમાં હારનો સામનો કર્યો છે. 
 

Oct 1, 2020, 03:17 PM IST

IPL 2020, RRvsKKR: રાજસ્થાનનો વિજય રથ રોકાયો, કોલકત્તાનો 37 રને વિજય

કોલકત્તા નાઇટ રાઇડર્સે બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દુબઈમાં રમાયેલી આઈપીએલ-2020ની 12મી મેચમાં રાજસ્થાનને 37 રને પરાજય આપ્યો છે. 

Sep 30, 2020, 11:22 PM IST

યૂએઈમાં રમાશે મહિલા આઈપીએલ, 4થી 9 નવેમ્બર યોજાશે મુકાબલા

Women Challenger Series 2020 Schedule: મહિલા ક્રિકેટની 'મિની આઈપીએલ' કહેવાતી ચેલેન્જર સિરીઝ સંયુક્ત અરબ અમીરાતમાં ચારથી નવ નવેમ્બર વચ્ચે રમાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગના એક ઉચ્ચ અધિકારીએ બુધવારે તેની પુષ્ટિ કરી.
 

Sep 30, 2020, 10:43 PM IST

કાળા ચશ્મા, ટોપી અને માસ્ક લગાવીને મેચ જોવા દુબઈ પહોંચ્યો શાહરૂખ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

કોલકત્તા ટીમના કાર્યકારી અધિકારી બૈંકી મૈસૂરે તે વાતની પુષ્ટિ કરી હતી કે શાહરૂખ ખાન મેચ જોવા માટે હાજર રહેશે. 
 

Sep 30, 2020, 10:34 PM IST

RR vs KKR Prediction Playing: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે બંન્ને ટીમો

 ઈન્ડિયન પ્રીમિયરલીગની 12મી મેચમાં આજે સાંજે કોલકત્તા નાઇટરાઇડર્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે થવાનો છે. સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ અને રાહુલ તેવતિયાએ પાછલી મેચમાં જેવો ધમાલ મચાવ્યો છે, ત્યારબાદ કોલકત્તાની ટીમે આ મેચમાં સાવધાની રાખવી પડશે.

Sep 30, 2020, 03:20 PM IST

KKRvsRR Match Preview: શાનદાર ફોર્મમાં રહેલી રાજસ્થાન રોયલ્સને પડકાર આપવા ઉતરશે કોલકત્તા

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી મેચમાં શાનદાર ફોર્મમાં રહેલી રાજસ્થાન રોયલ્સનો સામનો કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે થવાનો છે. રાજસ્થાને પ્રથમ બંન્ને મેચમાં 200થી વધારેનો સ્કોર કર્યો છે. 

Sep 30, 2020, 09:00 AM IST

IPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત

સનરાઇઝર્સ હૈદરાબાદે આખરે આઈપીએલ 2020ની સીઝનમાં પોતાની પ્રથમ જીત મેળવી છે. તો દિલ્હીનો આ સીઝનમાં પ્રથમ પરાજય થયો છે. 

Sep 29, 2020, 11:26 PM IST

IPL 2020: શ્રેયસ અય્યરે ઉતારી આ સ્ટાર ખેલાડીની નકલ, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે સિમરન હેટમાયરની ઉતારી નકલ. ફેન્સ વીડિયો પર કરી રહ્યાં છે કોમેન્ટ. 
 

Sep 29, 2020, 07:48 PM IST

IPL 2020 Points Table: દિલ્હી સૌથી ઉપર તો હૈદરાબાદ સૌથી નીચે, જાણો અન્ય ટીમોની સ્થિતિ

દિલ્હી કેપિટલ્સની ટીમ હજુ પણ આઈપીએલ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે, પરંતુ મુંબઈને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈની ટીમ ટોપ-4માથી બહાર થઈ ગઈ છે. 

Sep 29, 2020, 03:25 PM IST

DC vs SRH Playing xi: વિલિયમસનની થશે વાપસી? આ છે બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન

દિલ્હીની ટીમે પાછલા મુકાબલામાં ચેન્નઈ જેવી ટીમને પરાજય આપ્યો છે. ત્યાર બાદ પણ ટીમમાં એક ફેરફાર જોવા મળી રહ્યો છે. અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ફિટ હશે તો આવેશ ખાનના સ્થાને તેને સામેલ કરવામાં આવી શકે છે.

Sep 29, 2020, 03:04 PM IST

IPL 2020: શાનદાર ફોર્મમાં રહેલી દિલ્હી કેપિટલ્સ આજે હૈદરાબાદ સામે ટકરાશે

DC vs SRH Match Preview And prediction: ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. દિલ્હીએ જ્યાં પોતાની બંન્ને મેચ જીતી છે તો હૈદરાબાદ પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. 

Sep 29, 2020, 09:00 AM IST

IPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું

આઈપીએલની સીઝન-13મા રોમાંચ ચરમ પર છે. ટૂર્નામેન્ટમાં બીજી વખત મેચ ટાઈમાં પરિણમી હતી. જેમાં આરસીબીએ મુંબઈને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં બીજો વિજય મેળવ્યો છે. 

Sep 28, 2020, 11:26 PM IST

IPL 2020: હરિયાણાના સીહીથી શારજાહની ધમાલ સુધી... જાણો, કોણ છે રાહુલ તેવતિયા

IPL 2020: રાજસ્થાન રોયલ્સને શારજાહમાં પંજાબ વિરુદ્ધ અંતિમ ત્રણ ઓવરોમાં જીત માટે 51 રનની જરૂર હતી. ત્યારે રાહુલ તેવતિયાએ ઈનિંગની 18મી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલની ધોલાઈ કરી. તેણે તે ઓવરમાં 5 સિક્સ ફટકારી. 
 

Sep 28, 2020, 05:14 PM IST

IPLમા રોહિત શર્મા બનાવશે મોટો રેકોર્ડ, આજે પૂરા કરી શકે છે 5 હજાર રન

IPL Latest News: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આજે આરસીબી વિરુદ્ધ મેચમાં એક મોટો કીર્તિમાન બનાવી શકે છે. રોહિત આ મુકાબલામાં 5 હજાર રન પૂરા કરી શકે છે. જબરદસ્ત લયમાં રહેલા રોહિતને આ મુકામ હાસિલ કરવા માટે 10 રનની જરૂર છે. 
 

Sep 28, 2020, 03:26 PM IST

RCB vs MI Playing XI Predection: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે બંન્ને ટીમો

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સાંજે જોવા મળશે બે મોટા ખેલાડીની ટીમની ટક્કર. વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ 10મી મેચમાં આમને-સામને હશે.

Sep 28, 2020, 03:14 PM IST

IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સમાં મોટો 'જંગ' કોહલીની સામે હશે હિટમેન રોહિત

RCB vs MI Preview And Prediction: ઈન્ડિયન પ્રીમિયર લીગના મોટા મુકાબલો સોમવારે રમાશે. રોહિત શર્માની આગેવાની વાળી મુંબઈ ઈન્ડિયન્સ અને વિરાટ કોહલીની આગેવાની વાળી આરસીબી આમને-હામને હશે. 

Sep 28, 2020, 09:00 AM IST

RRvsKIXP:રાજસ્થાને આઈપીએલના ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું

શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આઈપીએલની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબને 4 વિકેટે પરાજય આપીને સતત બીજી જીત મેળવી છે. 

Sep 27, 2020, 11:15 PM IST

IPL 2020: શારજાહમાં મયંક-રાહુલનું વાવાઝોડું, પંજાબ માટે બનાવ્યો સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ વચ્ચે 183 રનની ભાગીદારી થઈ.
 

Sep 27, 2020, 09:19 PM IST

IPL 2020: મયંક અગ્રવાલની તોફાની ઈનિંગ, ફટકારી આઈપીએલ કરિયરની પ્રથમ સદી

મયંકે પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ સદી 45 બોલ પર પૂરી કરી હતી. 

Sep 27, 2020, 09:00 PM IST