srh

સંજય માંજરેકર ફરી વિવાદમાં, પીયૂષ ચાવલા અને અંબાતી રાયડૂને ગણાવ્યા 'લો પ્રોફાઇલ ક્રિકેટર'

આઈપીએલની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટે હરાવ્યું. આ મુકાબલામાં રાયડૂએ 71 રન બનાવ્યા અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. માંજરેકરે રાયડૂને લો પ્રોફાઇલ ક્રિકેટર ગણાવ્યો, જેથી ફેન્સ ભડકી ગયા હતા. 
 

Sep 20, 2020, 06:04 PM IST

IPL 2020: SRHના કેપ્ટન ડેવિડ વોર્નરની યુવાઓને મહત્વની સલાહ, કહ્યું- જીત-હારની ચિંતા ન કરો

વોર્નરે કહ્યુ કે, મધ્યમક્રમમાં યુવાઓનું હોવુ સારૂ છે. તે ટીમમાં ઉત્સાહ લાવે છે અને સારૂ વલણ દેખાડે છે. મેં સોશિયલ મીડિયા પર તેના વિશે સારી વાતો સાંભળી છે અને આશા કરુ કે તે પોતાની પ્રતિભાને પ્રદર્શનમાં પરિવર્તિત કરશે. 

Sep 20, 2020, 05:01 PM IST

IPL 2020 DC vs KXIP: આ છે બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

દિલ્હી અને પંજાબની ટીમમાં ઘણા એવા ખેલાડી છે જે એકબીજાની ટીમમાં રમી ચુક્યા છે. આ ખેલાડી એકબીજાની રણનીતિથી વાકેફ છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં આ મુકાબલો રમાશે. 

Sep 20, 2020, 03:41 PM IST

KXIP vs DC Match preview: બે યુવા કેપ્ટનો વચ્ચે જંગ, દિલ્હી અને પંજાબ આમને-સામને

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની બીજી મેચમાં દુબઈના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર કિંગ્સ ઇલેવન પંજાબનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. ત્યારે બધાની નજર ભારતીય સ્ટારથી ભરેલી દિલ્હી કેપિટલ્સ પર રહેશે. 

Sep 20, 2020, 09:00 AM IST

જાણો, કઈ રીતે થાય છે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી, 5 મહત્વની વાતો

USA President Election Process: અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. આવો જાણીએ, તેની સાથે જોડાયેલી પ્રક્રિયા અને નિયમો વિશે ખાસ વાતો.

Sep 19, 2020, 10:29 PM IST

IPL 2020, MIvsCSK: ફાફ-રાયડૂની અડધી સદી, ચેન્નઈએ મુંબઈને પાંચ વિકેટ હરાવ્યું

અંબાતી યારડૂ અને ફાફ ડુ પ્લેસિસની શાનદાર અડધી સદીની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટે હરાવી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. 

Sep 19, 2020, 09:27 PM IST

IPL 2020: સચિન તેંડુલકરની ભવિષ્યવાણી, આ ટીમ જીતશે આઈપીએલ

સચિને આકાષ ચોપડાને કહ્યુ કે, મેં હંમેશા બ્લૂ જર્સી પહેરી છે અને જ્યારે મુંબઈ તથા ઈન્ડિયન્સ સાથે આવે તો મુંબઈ ઈન્ડિયન્સ બની જાય છે. 
 

Sep 19, 2020, 08:49 PM IST

IPL: નવા લુક સાથે 436 દિવસ બાદ મેદાન પર ઉતર્યો મહેન્દ્ર સિંહ ધોની

આઈપીએલની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 
 

Sep 19, 2020, 07:53 PM IST

IPL 2020: આ વર્ષે પ્રાઇઝ મનીમાં સૌથી મોટો ઘટાડો, જાણો આઈપીએલની તમામ માહિતી એક ક્લિકમાં

કોરોના સંકટ વચ્ચે આજથી વિશ્વની સૌથી મોટી ટી20 લીગ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ યૂએઈમાં થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. 

Sep 19, 2020, 04:37 PM IST

IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગની 12 સીઝનમાં બન્યા છે આ રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત આજથી થશે. તેની પહેલા એક નજર કરીએ વિશ્વની સૌથી મોંઘી લીગના રેકોર્ડસ પર. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન. સૌથી વધુ વિકેટ લેનાર બોલર. 

Sep 19, 2020, 04:30 PM IST

IPL ઈતિહાસઃ તસવીરોમાં જુઓ અત્યાર સુધીના તમામ આઈપીએલ રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવામાં હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે. શનિવાર 19 સપ્ટેમ્બર, સાંજે 7.30 કલાકે યૂએઈની ધરતી પર વિશ્વની સૌથી મોટી ટી-20 લીગનો પ્રારંભ થવાનો છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. 
 

Sep 17, 2020, 09:33 PM IST

IPL 2020: UAEની ગરમીથી બચવા ખેલાડીઓ સ્વીમિંગ પૂલના સહારે, જુઓ PHOTOS

વિરાટ કોહલી સહિત ઘણી ટીમના ખેલાડીઓએ સ્વિમિંગ પૂલ અને દરિયા કિનારે પસાર કર્યો સમય, યૂએઈની ગરમીથી બચવા શાનદાર ઉપાય. 
 

Sep 17, 2020, 05:04 PM IST

IPL ઈતિહાસઃ આઈપીએલમાં સૌથી વધુ 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ જીતનાર બેટ્સમેન

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હંમેશા વિદેશી ખેલાડીઓનો દબદબો રહ્યો છે. દર વર્ષે આ ખેલાડીઓ ટૂર્નામેન્ટની શાનમાં વધારો કરે છે. તો આઈપીએલના અનેક રેકોર્ડ પણ આ વિદેશી ખેલાડીઓના નામે નોંધાયેલા છે. 

Sep 16, 2020, 07:38 PM IST

IPL 2020: આઈપીએલ માટે તૈયાર UAE, રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા અબુધાબી અને દુબઈના મેદાન

વિશ્વની સૌથી મોટી ટી20 ટૂર્નામેન્ટ આગામી શનિવાર એટલે કે 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થવાનો છે. 

Sep 16, 2020, 03:17 PM IST

IPL 2020: આ છે ટૂર્નામેન્ટના સૌથી મોંઘા 15 ખેલાડીઓ, 7 ભારતીયો સામેલ

આઈપીએલ 2020મા સૌથી વધુ સેલેરી મેળવનાર 15 ખેલાડીઓમાં 7 ખેલાડી ભારતના છે, જ્યારે 8 ખેલાડી અન્ય દેશોના છે. 

Sep 14, 2020, 03:51 PM IST

IPL ઈતિહાસઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ બોલરોએ ફેંકી છે સૌથી વધુ મેડન ઓવર

ટી-20 ક્રિકેટને હંમેશા બેટ્સમેનોની રમત કહેવામાં આવે છે, પરંતુ ઘણા બોલરોએ તે સાબિત કર્યું છે કે, આ ફોર્મેટ તેના વગર અધુરૂ છે. 

Sep 13, 2020, 05:15 PM IST

Reliance Jio ક્રિકેટ પેક, દરરોજ 1.5GB ડેટા અને ફ્રી ઓફર

રિલાયન્સ જીયોની પાસે ક્રિકેટ પેક હેઠળ માત્ર ડેટા, પેક વિથ વોઇસ અને ડેટા એડ ઓન પેક હાજર છે. 499 રૂપિયા વાળા Jio Cricket Packની વેલિડિટી 56 દિવસ છે. 

Sep 13, 2020, 05:07 PM IST

IPL 2020: શું વોર્નર અપાવશે હૈદરાબાદને બીજીવાર ટ્રોફી? જાણો ટીમની તાકાત અને નબળાઇ

પ્રતિષ્ઠિત ટી20 લીગ આઈપીએલની 13મી સીઝન શરૂ થવાની છે, જેની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. પૂર્વ ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદની નજર આ સીઝનમાં બીજીવખત ચેમ્પિયન બનવા પર રહેશે. તો જાણો હૈદરાબાદની ટીમની શું છે તાકાત અને નબળાઇ. 

Sep 13, 2020, 03:02 PM IST

IPL 2020: ચાર વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સનો માર્ગ આ વખતે મુશ્કેલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત (UAE)માં થવા જઇ રહી છે. દરેક ક્રિકેટ ચાહકો આતુરતાથી આઈપીએલ શરૂ થવાની રાહ જોતા હોય છે. આ ઉપરાંત ઘણા દર્શકો આ ચર્ચાને ગરમ કરી રહ્યા છે કે આ વર્ષની આઇપીએલ સીઝન 13માં કઈ ટીમ પોતાનું જોર બતાવી શકશે અથવા યુએઈના મેદાન પર નબળી સાબિત થશે. જો આ યાદીમાં કોઈ આઈપીએલ ટીમનું નામ છે, જે ચેમ્પિયન તરીકે ઓળખાય છે, પરંતુ યુએઈમાં, તે ટીમ ક્યારેય તેના જૂના પ્રદર્શનને પુનરાવર્તિત નહીં કરે. તે ટીમ 4 વખત આઈપીએલ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ છે. જો આપણે આંકડાઓને ધ્યાનમાં લઈએ તો યુએઈમાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું છે. યુએઈમાં મુંબઈ ઈન્ડિયન્સની એક પણ જીત નથી.

Aug 8, 2020, 02:10 PM IST

IPL 2020: ઓસ્ટ્રેલિયા પૂર્વ ખેલાડી બ્રેડ હેડિને આઈપીએલમાં કરી વાપસી, આ ટીમ સાથે જોડાયો

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે બ્રેડ હેડિનને ટીમનો સહાયક કોચ નિયુક્ત કર્યો છે. 

Aug 19, 2019, 06:15 PM IST