Skin Tanning Removal Tips: ખાંડ ખાવાથી નુકસાન કરી શકે છે પણ જો તમે ખાંડને આ રીતે સ્કિન પર અપ્લાય કરશો તો તેનાથી નુકસાન નહીં ફાયદો થશે. ખાસ કરીને જો તમારે તમારા હાથની સ્કિન મેનીક્યોર વિના ક્લીન કરવી છે તો ખાંડનો આ રીતે યુઝ કરો.
Sugar Scrub: સ્કિન કેરમાં ખાંડ ઉપયોગી છે. ખાંડના કેટલાક ઉપાય સ્કિન પર નેચરલ નિખાર વધારે છે. ખાંડનો ઉપયોગ સ્ક્રબ તરીકે પણ કરી શકાય છે. ખાંડનો ઉપયોગ કરવાથી સ્કિનને થતા લાભ વિશે આજે તમને જણાવીએ.