surat municipal corporation

સુરતમાં કોરોનાનો પગ પેસારો, 10 થી 14 વર્ષના ત્રણ બાળક સહિત પાંચનો રિપોર્ટ પોઝિટિવ

સુરત (Surat) માં કોરોનાએ પગ પેસારો કર્યો છે. ત્યારે સુરતના પાલ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં બાળકો કોરોના પોઝિટિવ (Child Corona Positive) આવતા તંત્ર દોડતું થયું છે. સુરતમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકો કોરોના (Coronavirus) પોઝિટિવ આવ્યા છે

Sep 27, 2021, 10:08 AM IST

Corona Vaccine: સુરતમાં પ્રથમ ડોઝનું 80% વેક્સિનેશન પૂર્ણ, 25% લોકોને મળ્યા રસીના બંને ડોઝ

સુરતમાં રસી લેવા માટે લોકોને જાગૃત કરવા મહાનગર પાલિકા દ્વારા નોક ધ ડોર કેમ્પેન શરૂ કરવામાં આવશે. જે લોકોએ વેક્સિન લીધી નથી તેને ઘરે-ઘરે જઈને સમજાવવામાં આવશે. 

Aug 24, 2021, 09:42 AM IST

સુરતના નેચર પાર્કમાં વ્હાઇટ ટાઈગર જોડી, શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા

જંગલના પ્રાણીઓને જોવાનું દરેકને ગમતું હોય છે, ત્યારે સુરત અને આસપાસના લોકોને હવે સફેદ વાઘ અને વાઘણની જોડી જોવા મળશે, સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં હાલમાં જ રાજકોટથી સફેદ વાઘની એક જોડી લાવવામાં આવી છે

Aug 2, 2021, 05:25 PM IST

Surat: રવિવારે મુખ્યમંત્રીએ પાલ ઉમરા બ્રીજનું લોકાર્પણ કર્યું, માત્ર ચાર દિવસમાં ટાઇલ્સ ઉખડી ગઈ

સુરતમાં 90 કરોડના ખર્ચે બનેલા પાલ ઉમરા બ્રીજનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ માત્ર ચાર દિવસમાં બ્રીજની ટાઇલ્સ ઉખડી જતાં અધિકારીઓ દોડતા થઈ ગયા છે. 

Jul 14, 2021, 04:43 PM IST

Surat Municipal Corporation એ 'વેસ્ટમાંથી બેસ્ટ' નું ઉદાહરણ પુરૂ પાડ્યું, આ રીતે ઉભી કરી વધારાની આવક

પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ (Pandesara industries) એસ્ટેટ મહત્વનું ટેક્ષટાઇલ (Textile) ક્લસ્ટર છે, જ્યાં ૧૨૫ થી વધુ ડાઈંગ અને પ્રિન્ટીંગ યુનિટો આવેલા છે. જેમને દૈનિક ૬૦ એમ.એલ.ડી. પાણીની જરૂરિયાત રહે છે.

Jul 8, 2021, 09:26 PM IST

સુરતમાં ત્રીજા વેવની ભીતી: 14 CHC સેન્ટર પર 650 બેડ સાથે 1000 લિટરના ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

રાજ્યમાં કોરોનાના ત્રીજા વેવને લઇને સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનાના સંભવિત ત્રીજા વેવને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લામાં પણ તાડમાર તૈયારીઓ કરાઈ રહી છે

Jun 15, 2021, 11:29 AM IST

Surat Municipal Corporation ની મોટી જાહેરાત, શહેરમાં City Bus અને BRTS નહીં દોડાવાય

સુરતમાં કોરોના કેસમાં (Surat Corona Case) સતત વધારો થતો હોવાને પગલે સુરત મનપા (Surat Municipal Corporation) દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

Mar 16, 2021, 04:15 PM IST

સુરતમાં કોંગ્રેસ ફરી તૂટી, દિનેશ કાછડીયાએ આપ્યું રાજીનામું, આ પક્ષમાં જોડાઈ શકે છે

કોંગ્રેસ (Congress)  આ વખતે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) ની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો  છે. પાર્ટીને સમ ખાવા પૂરતી પણ સીટ મળી નથી. એવામાં હવે કોંગ્રેસને વળી પાછો મોટો આંચકો લાગ્યો છે. નેતા દિનેશ કાછડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામું આપતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તરફથી છેલ્લી ચૂંટણી લડ્યા પછી મને મળેલી હારના પરિણામો જોઈને દિલથી એવું લાગ્યું કે આ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને જે તકો કે અવસર આપ્યા તેના પ્રમાણમાં મારી ક્યાંક કયાસ રહી ગઈ અને પાર્ટીને તેના પ્રમાણમાં હું પરત આપી શક્યો નથી. 

Mar 1, 2021, 03:31 PM IST

Surat: 22 વર્ષની ઉંમરે પાયલ સાકરીયાની રાજકારણમાં એન્ટ્રી સાથે જ મેળવ્યો શાનદાર વિજય

સુરત મહાનગર પાલિકમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બની ગઇ છે અને ભાજપે 93 સીટ પર જીત નોંધાવી છે. જોકે આમ આદમી પાર્ટી (AAP) ને કોંગ્રેસને પછાડતાં 27 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. કોંગ્રેસ સુરતમાં એક પણ સીટ જીતી શકી નથી.

Feb 23, 2021, 07:31 PM IST

Arvind Kejriwal 26 ફેબ્રુઆરીએ કરશે Road Show, ગુજરાતમાં નવા રાજકારણની શરૂઆત

પાર્ટીના પ્રદર્શનને જોતાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ કેજરીવાલે જાહેરાત કરી છે કે તે 26 ફેબ્રુઆરીના રોજ સુરતમાં રોડ શો કરશે અને ગુજરાતની જનતાઓ આભાર વ્યક્ત કરશે. 

Feb 23, 2021, 07:05 PM IST

Surat: કોંગ્રેસ શૂન્યમાં સમાઇ, આપની 27 બેઠકો સાથે એન્ટ્રી, ભાજપને મળી 93 બેઠકો

ભાજપ (BJP) ની 30 વોર્ડમાંથી 22 વોર્ડમાં આખી પેનલ જીતી છે, ભાજપે (BJP) 93 બેઠક પર અને આપ (AAP) ને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે

Feb 23, 2021, 06:06 PM IST

SMC Result: સુરતમાં આંચકાનજક પરિણામ બાદ કોંગ્રેસ શહેર પ્રમુખ બાબુભાઈ રાયકાએ આપ્યુ રાજીનામુ

GujaratLocalBodyPolls: છ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવવાની સાથે કોંગ્રેસમાં રાજીનામુ આપવાની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસ માટે સુરતમાં ચોંકાવનારુ પરિણામ આવ્યું છે. અહીં પાર્ટી ખાતુ ખોલાવી શકી નથી. ત્યારબાદ શહેર પ્રદેશ પ્રમુખે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. 

Feb 23, 2021, 04:34 PM IST

સુરતમાં AAP નું અત્યંત ચોંકાવનારું પ્રદર્શન, હાર્દિક પટેલને મોટો ઝટકો, જાણો કેટલી જીતી બેઠકો?

સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઈ રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ છે પરંતુ સૌથી વધુ ચોંકાવનારું પ્રદર્શન અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP નું જોવા મળી રહ્યું છે. જેનું કોંગ્રેસ કરતા પણ સારું પ્રદર્શન છે. 

Feb 23, 2021, 11:38 AM IST

Surat: Minister of Environment of France ની રીક્ષા ડ્રાઈવ, લોકો આશ્ચર્યમાં મુકાયા

ફ્રાન્સના મંત્રીનું પ્રતિનિધિમંડળ (Delegation Of France Minister) એરપોર્ટથી સીધુ મનપા કચેરી પહોંચ્યું હતું. ત્યારબાદ મનપાના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી મુલાકાત દરમિયાન તેઓએ સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) કચેરી ખાતે એક ઓટો રીક્ષામાં બેસી રીક્ષા ચલાવી હતી

Feb 1, 2021, 12:02 PM IST

દેશના બીજા નંબરના સ્વચ્છ શહેર સુરત કચરાના નિકાલ માટે કરી ખાસ વ્યવસ્થા

સમગ્ર સુરત શહેરમાંથી ઉઘરાવેલા કચરામાંથી ડ્રાય વેસ્ટ અલગ કરીને તેને એકત્ર કરી તેનું વેચાણ કરવામા આવશે

Sep 4, 2020, 12:03 PM IST

સુરત પાલિકાની તિજોરી તળીયા ઝાટક, રાજ્ય સરકાર પાસેથી 128 કરોડની માંગ કરી

શહેરમાં કોરોનાના કહેર વચ્ચે ડિસેમ્બર મહિના સુધી ચાલે તેવી ધારણા મુકીને સુરત મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસેથી 128 કરોડની માંગણી કરી છે. હાલમાં સુરત પાલિકાની તિજોરી ખાલી થઇ જતા પાલિકાએ કોરોનાને નાથવા માટે ડિસેમ્બર સુધીમાં 130 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેવો અંદાજ લગાવીને રાજ્ય સરકાર પાસેથી ભંડોળની માંગ કરી છે. 

Jul 30, 2020, 06:13 PM IST

સુરત: ડસ્ટબિન ખરીદીમાં મોટું કૌભાંડ!, ટેન્ડર વગર લાખોની ખરીદી કરી નાખી

સુરતમાં ડસ્ટબિન ખરીદીમાં મોટું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. ટેન્ડર વગર જ 44 લાખ રૂપિયાની ડસ્ટબિન ખરીદવામાં આવી. ખાનગી એજન્સી પાસેથી ડસ્ટબિન ખરીદ કરવામાં આવી છે. હલકી કક્ષાના ડસ્ટબિન ઊચા ભાવે ખરીદી કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે.

Mar 2, 2020, 10:41 AM IST

સુરત: મચ્છરજન્ય રોગચાળાને નાથવા તંત્રના હવાતિયા, કમિશ્નરે તમામ કર્મચારીઓને રજા રદ્દ કરી

વાતાવરણના કારણે મચ્છરોના બ્રિડિંગને કાબુમાં લેવાનો મોટો પડકાર તંત્ર સામે છે, તો બીજી તરફ મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે

Oct 26, 2019, 06:29 PM IST
 Surat Municipal Corporation: Repair or remove dilapidated buildings PT2M23S

જૂની ઈમારતો અને મકાનો રિપેરીંગ અથવા ઉતારી લેવા કરવામાં આવી તાકીદ

સુરત: પારલે પોઇન્ટ ઘટના બાદ મહાનગરપાલિકા કમિશનર જાગ્યા, જોખમી બિસમાર મિલ્કતોને નોટિસ આપવાનું શરૂ કરવામાં આવ્યું. જૂની ઈમારતો અને મકાનો રિપેરીંગ અથવા ઉતારી લેવા તાકીદ કરવામાં આવી. શહેરમાં એક હજારથી વધુ મિલકતોને રિપેરીંગ જરૂર.

May 14, 2019, 04:10 PM IST

સુરત મનપાને હુડકોનો રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રની કામગીરીનો એવોર્ડ

સુરતા મહાનગર પાલિકાને હુડકો દ્વારા તેની રીન્યુએબલ એનર્જી અંગે કરેલી કામગીરી માટે આગામી 25મી એપ્રિલના રોજ એવોર્ડ આપવામાં આવશે.

Apr 11, 2019, 11:39 AM IST