આ વૈશાખ અમાસ પર કંઈક મોટું થવા જઈ રહ્યું છે. એક તરફ ગ્રહોના રાજા સૂર્ય અને ચંદ્ર મંગળની રાશિ (મેષ)માં યુતિ કરી રહ્યા છે, તો બીજી તરફ ન્યાયના દેવતા શનિ નક્ષત્ર પદ ગોચર કરી રહ્યા છે. આ સ્થિતિ 4 રાશિઓનું નસીબ બદલી શકે છે, શું તમારી રાશિ તેમાં સામેલ છે? જાણો.
નવા વર્ષના પહેલા મહિને એટલે કે જાન્યુઆરી 2026માં અનેક શુભ યોગનો સંયોગ છે પરંતુ આ સાથે એક અશુભ યોગ પણ બની રહ્યો છે. જો કે આ અશુભ યોગ કેટલીક રાશિના જાતકોને બંપર ફાયદો કરાવી શકે છે. જ્યોતિષમાં વ્યક્તિપાત યોગને ખુબ જ અશુભ યોગ ગણવામાં આવ્યો છે. આ યોગ ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે 13 જાન્યુઆરીએ બનશે.
Surya Chandra Vyatipat Yog: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની યુતિ અને નક્ષત્રોની સ્થિતિથી બનતા યોગોનો ઊંડો પ્રભાવ પડે છે. જ્યોતિષીય ગણતરી અનુસાર, 13 જાન્યુઆરી 2026ના રોજ સૂર્ય અને ચંદ્રની વિશેષ સ્થિતિથી 'વ્યતિપાત યોગ'નું નિર્માણ થશે. આ યોગ રાશિચક્રની 5 રાશિઓ માટે અત્યંત મંગળકારી સાબિત થશે.
Surya Chandra Vaidhriti Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આવનારી 8 ડિસેમ્બર 2025નો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્રની યુતિથી વૈધૃતિ યોગ બની રહ્યો છે. આ યોગ ખૂબ જ શુભ અને સૌભાગ્ય પ્રદાન કરનારો માનવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં વૈધૃતિ યોગને સફળતા, ઉન્નતિ, ધન પ્રાપ્તિ અને બાધાઓના અંતનું પ્રતીક માનવામાં આવે છે.
Surya Chandra Yuti Vyatipat Yog: વૈદિક જ્યોતિષમાં ગ્રહોની યુતિથી બની રહેલા યોગ-સંયોગનું વિશેષ મહત્વ છે. જેવી રીતે ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તનની અસર બધી રાશિઓ પર પડે છે, તેવી જ રીતે ગ્રહોના યોગની અસર પણ દરેક મનુષ્ય પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ સૂર્ય અને ચંદ્રનો વ્યતિપાત યોગ 5 મેના રોજ સવારે 10:12 વાગ્યે બનશે.