t20 series

બ્રિસ્બેન T20: રમત પહેલા બહાર આવી ટીમ ઇન્ડિયાની તૈયારી અને મસ્તી, જુઓ વીડિયો

ભારતે હાલમાં જ તેમના ઘરે ટી-20ની વિશ્વ વિજેતા ટીમ વેસ્ટઇન્ડિઝને હરાવ્યું હતું. આ સીરીઝમાં પણ તેઓ તેમના વિજય ક્રમને જાળવી રાખવા માંગશે. વેસ્ટઇન્ડિઝની સામે વિરાટ કોહલીએ આરામ કર્યો હતો

Nov 21, 2018, 11:48 AM IST

IND vs WI : આવતીકાલથી T20ના નવા યુગની શરૂઆત, ધોની વગર રમશે ટીમ ઈન્ડિયા

કેપ્ટન વિરાટ કોહલીને ત્રણ મેચ માટે આરામ આપવામાં આવ્યો છે, રોહિત શર્મા ટી20 ટીમનો કેપ્ટન રહેશે 

Nov 3, 2018, 06:07 PM IST

ભારત અને વિન્ડિઝ વચ્ચેની ટી-20 સીરીઝમાં રોહિત શર્મા પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવાની તક

છેલ્લા 16 દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો આવી રહ્યો છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલમાં 20 પૈસાનો ઘટાડો આવવાથી પેટ્રોલના ભાવ 80 રૂપિયાની નીચે આવી ગયા હતા.

Nov 2, 2018, 10:18 AM IST

પાકિસ્તાન સામેની શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં એન્ડરસન અને ફિલિપ્સની વાપસી

ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાન વિરુદ્ધ યૂએઈણાં ત્રણ ટી20, ત્રણ વનડે અને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. 
 

Oct 23, 2018, 05:10 PM IST

NZvsAUS : ડીઆર્સી શોર્ટે 28 બોલમાં ફટકારી ફિફ્ટી, ટી-20 ફાઇનલમાં સૌથી ઝડપી ઇનિંગ

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એશ્ટન અગરની ધારદાર બોલીંગ અને ત્યારબાદ ડી આર્સી શોર્ટની તોફાની ઇનિંગના લીધે ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેંડને ફાઇનલમાં 19 રનથી હરાવી સીરીઝ પર કબજો કરી લીધો. મેચનો ફેંસલો ડકવર્થ-લુઇસના નિયમ આધારે કરવામાં અવ્યો. આ ખિતાબી જીત સાથે ઓસ્ટ્રેલિયાએ આઇસીસી ટી-20 રેકિંગમાં બીજું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. તેની સત્તાવાર જાહેરાત ગુરૂવારે થશે. 

Feb 22, 2018, 08:45 AM IST

દક્ષિણ આફ્રિકાએ ટી20 ટીમની કરી જાહેરાત, ડ્યુમિની સંભાળશે સુકાન

ફાસ્ટ બોલર મોર્ને મોર્કલ, કાગિસા રબાડા અને લુંગી એનગિડીને આરામ આપવામાં આવ્યો છે. 

Feb 14, 2018, 04:50 PM IST