t20

INDvsSA ક્રિકેટ સિરીઝ : ભારતીય ટીમ આગામી 6 મહિનામાં છ ટીમો સામે રમશે 36 મેચ, જુઓ કાર્યક્રમ

ભારતીય ક્રિકટ ટીમ આગામી છ મહિનામાં સૌથી વધુ ટી-20 મેચ રમનાર છે. આગામી વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે આ સિરીઝને જોવાઇ રહી છે.

Sep 3, 2019, 02:35 PM IST

રોહિત શર્મા : ટી-20માં મોટો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે આ હિટમેન !

રોહિતના નામે ટી20 મેચોમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે

Aug 2, 2019, 05:01 PM IST

આઇપીએલ 2019: પંજાબે દિલ્હીના હાથમાંથી જીત પડાવી, આ રીતે પલટાઇ મેચ

આઇપીએલ સિઝન 12નો સૌથી રોમાંચક મુકાબલો સોમવારે જોવા મળ્યો. દિલ્હીના હાથમાં આવી રહેલી મેચ પંજાબે જાણે પડાવી લીધી. પંજાબના ખેલાડીઓએ એવું કૌતુક બતાવ્યું કે દિલ્હીએ છેવટે મેચ પંજાબને આપી દેવી પડી. 

Apr 2, 2019, 12:41 PM IST

IPL 2019 : વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેનું એક જ લક્ષ્ય, આ મહારથી સાથે ઉતરશે મેદાને જંગમાં

આઇપીએલ 2019 (IPL 2019) સિઝન 12 નો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વધુ એક મોટી ટક્કર થવાની છે. આ બંને દિગ્ગજ ખેલાડીઓનું આ મેચને લઇને કોમન લક્ષ્ય છે. અગાઉની મેચમાં જીત મળી ન હોવાથી આ બંને ખેલાડીઓ જીતનું ખાતું ખોલવા મરણીયો જંગ ખેલશે.

Mar 28, 2019, 03:28 PM IST

ક્રિકેટ રેકોર્ડઃ ટી20 આંતરરાષ્ટ્રીયમાં છેલ્લા બોલે સિક્સ ફટકારી વિજય અપાવનાર બેટ્સમેન

મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે નિદહાસ ટ્રોફીમાં છેલ્લા બોલે સિક્સ ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો. 

Feb 21, 2019, 07:10 AM IST

ઓસ્ટ્રેલિયાએ ભારત પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, બે ખેલાડી નહી રમે

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને ઇજાના લીધે 24 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલા ભારત પ્રવાસ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. આ પ્રવાસ પર ઓસ્ટ્રેલાઇ ટીમ પાંચ વનડે અને બે ટી-20 મેચ રમશે. આ મહત્વપૂર્ણ સીરીઝમાં એરોન ફિંચ જ ટીમની કેપ્ટનશિપ કરશે.

Feb 7, 2019, 05:26 PM IST

IND vs AUS : બીજી ટી20 વરસાદમાં ધોવાઈ, ભારતની સતત 8મી ટી20 શ્રેણી જીતવાની આશા પણ સમાપ્ત

મેલબોર્ન ટી20માં વરસાદને કારણે ત્રણ વખત ટીમ ઈન્ડિયા માટે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો, આખરે મેચ જ રદ્દ કરવી પડી 

Nov 23, 2018, 09:11 PM IST

ભારત વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, સ્ટાર્ક અને લિયોનને અપાયો આરામ

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત ટી-20 શ્રેણીથી કરશે. ત્રણ ટી-20 મેચોની શ્રેણીનો પ્રથમ મુકાબલો 21 નવેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. 
 

Nov 8, 2018, 02:37 PM IST

IND vs WI : વિન્ડિઝ 109/8, ભારતનો 5 વિકેટે વિજય

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટી20 મેચની શ્રેણીની આજથી શરૂઆત થઈ રહી છે, અગાઉ ભારત ટેસ્ટ અને વન ડે શ્રેણી જીતી ચૂક્યું છે 

Nov 4, 2018, 07:10 PM IST

ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે પાકિસ્તાન ટીમની જાહેરાત

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ ટી-20 મેચોની શ્રેણી માટે પાકિસ્તાન ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. 
 

Oct 30, 2018, 05:41 PM IST

આજે ઓસ્ટ્રેલિયા અને ભારતીય મહિલા ટીમ વચ્ચે ટી20 મેચ, વર્લ્ડ કપની તૈયારીઓ પર નજર

ભારતીય ટીમમાં એ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે વિશ્વ કપ માટેની ટીમ નક્કી કરવામાં આવી છે. 

Oct 22, 2018, 09:14 AM IST

દૃષ્ટિહીન ક્રિકેટરે ટી20માં 78 બોલમાં બનાવ્યા 205 રન, અનોખો રેકોર્ડ બનાવ્યો

દક્ષિણ આફ્રિકાના ફ્રેડરિક બોએર ટી20માં બેવડી સદી ફટકારનારો પ્રથમ દૃષ્ટિહીન ક્રિકેટર બન્યો છે

Oct 9, 2018, 07:24 PM IST

ક્રિસ ગેલે પોતાની અંતિમ મેચમાં ફટકારી સદી, 8 છગ્ગા લગાવીને યાદગાર બનાવી વિદાય

વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટ્સમેન ક્રિસ ગેલે પોતાની અંતિમ મર્યાદિત ઓવરની ઘરેલુ મેચમાં સદી ફટકારીને વિદાય લીધી હતી 

Oct 7, 2018, 07:29 PM IST

ડબલિન T20: ભારતે બીજી મેચમાં આયરલેન્ડને 143 રનથી પરાજીત કર્યું

આયરલેન્ડની મેજબાની ટીમ 214 રનનાં વિશાળ લક્ષ્યાંકની સામે 12.3 ઓવરમાં 70 રન પર જ ઓલ આઉટ થઇ ગઇ હતી

Jun 29, 2018, 09:29 PM IST

LIVE BANvsIND: અંતિમ બોલે સિક્સ ફટકારીને હીરો બન્યો દિનેશ કાર્તિક, ભારતને અપાવી જીત

શબ્બીર રહેમાનના 77 રનની મદદથી નિદહાસ ટ્રોફીની ફાઇનલમાં બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 167 રનનો ટાર્ગેટ આપ્યો છે. બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 166 રન બનાવ્યા છે. 

Mar 18, 2018, 06:40 PM IST

INDvsSA T20 LIVE: સાઉથ આફ્રિકાનો સ્કોર 50ને પાર, ક્લાસેન અને ડ્યુમિની રમતમાં

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. 

Feb 21, 2018, 09:16 PM IST

ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને હરાવી ઘરમાં જીતનો બનાવ્યો નવો રેકોર્ડ

આ પહેલા ન્યૂઝીલેન્ડે વનડે શ્રેણીમાં 5-0થી હરાવી વ્હાઇટવોશ કર્યો હતો. 

 

Jan 22, 2018, 05:00 PM IST

T20 ઇન્ટરનેશનલમાં રાહુલનો રેકોર્ડ તોડી રોહિતની 35 બોલમાં સદી

કે.એલ રાહુલનાં નામે રહેલો રેકોર્ડ તોડીને કેપ્ટન રોહિત શર્માએ સૌથી ઝડપી સદી ફટકારી

Dec 22, 2017, 08:42 PM IST

ભારતનો લંકા વિજય : T20ની સૌથી મોટી જીત પ્રાપ્ત કરી

કે.એલ રાહુલે સૌથી વધારે રન બનાવ્યા તો યજુવેન્દ્ર ચહલે સૌથી વધારે વિકેટ ઝડપી ભારતને 1-0થી લીડ અપાવી

Dec 20, 2017, 11:07 PM IST