tauktae cyclone

તૌકતે વાવાઝોડાનો સામનો કરવા તંત્ર સજ્જ, 1.50 લાખ નાગરિકોનું 930 શેલ્ટર હોમમાં સ્થળાંતર

તૌકતે વાવાઝોડું સંભવતઃ આજે મોડી સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરવાની શકયતા છે. આ વાવાઝોડું દિવથી 20 કિમી પૂર્વમાં સ્થિર થઈને મહુવા તથા ઉનાની વચ્ચેના વિસ્તારમાં ટકરાવાની શક્યતા છે.

May 17, 2021, 04:20 PM IST

વાવાઝોડાથી કેટલો ખતરો તે જણાવે છે આ સિગ્નલ, જાણો ક્યારે વપરાય છે ક્યા નંબરનું સિગ્નલ

આપણે હંમેશા સાંભળતા કે જોતા આવ્યાં છીએકે, આ બંદર પર હવે આ નંબરનું સિગ્નલ લાગ્યું. તો શું તમને ખ્યાલ છે ક્યા નંબરનું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે. અને ક્યા સિગ્નલનો શું અર્થ હોય છે. ત્યારે સિગ્નલનો શું અર્થ હોય છે એ પણ જાણી લઈએ...

May 17, 2021, 03:49 PM IST

Tauktae Cyclone શું પોતાની દિશા બદલશે? દીવથી આટલા કિમી દૂર, આ સમયે ગુજરાતમાં ટકરાશે

ભારતીય હવામાન ખાતા (Indian Meteorological Department) દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તૌકતે (Tauktae Cyclone Storm) સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે.

May 17, 2021, 02:14 PM IST

ગુજરાત તરફ આગળ વધી રહેલા વિનાશકારી વાવાઝોડાએ અન્ય રાજ્યોમાં કેવી તબાહી મચાવી છે, જુઓ PHOTOS

તૌકતે વાવાઝોડાએ રવિવારે ગોવામાં તબાહી સર્જી હતી. ગોવા બાદ મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું તો સુરક્ષા કારણોસર બાંદ્રા-વરલી સી લિંક બંધ કરી દેવાયો. જ્યારે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, અને તમિલનાડુ સહિત તમામ કાંઠાના રાજ્યોમાં તેનો કહેર જોવા મળ્યો છે.

May 17, 2021, 01:25 PM IST

રાજ્યનો આરોગ્ય વિભાગ કોરોના અને વાવાઝોડાનો સામનો કરવા સજજ: જયપ્રકાશ શિવહરે‌

રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે‌એ ZEE 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં ગુજરાત કોરોના સાથે વાવાઝોડા માટે સજ્જ હોવાનો દાવો કર્યો છે.

May 15, 2021, 01:53 PM IST

વાવાઝોડાની દિશા બદલાઈ, સૌરાષ્ટ્ર-કચ્છ નહિ પણ ગુજરાતના આ વિસ્તારોમાં ટકરાવાની સંભાવના

 • 18 મેના સૌરાષ્ટ્ર-કચ્છમાં રોજ ટકરાવાનું હતું. તેને બદલે દક્ષણ ગુજરાતથી ખંભાતના અખાતમા પ્રેવશ કરશે તેવુ વેબસાઈટના આધારે જણાવાયું
 • 17 તારીખે ગુજરાતમાં 70 થી 75 પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે, જે 18 મેના રોજ તેની ગતિ વધીને 100 કિમી થઈ જશે

May 15, 2021, 08:15 AM IST

ગુજરાત પર ત્રાટકનાર તૌકતે વાવાઝોડાનું નામ એક ગરોળી સાથે જોડાયેલું છે, જાણો કેમ

ગુજરાતના દરિયાકાંઠે 18 મેના રોજ વાવાઝોડું તૌકતે ટકરાશે. હાલ વવાઝોડું દક્ષિણ-દક્ષિણ પૂર્વ વેરાવળથી દરિયામાં 990 કિલોમીટર દૂર છે. પણ ત્રણ દિવસમાં તે ગુજરાતના દરિયાકાઁઠે આવી પહોંચશે. ત્યારે આ તૌકતે વાવાઝોડા (Tauktae cyclone) ની ફોઈનું નામ જાણવુ તમને ગમશે.

May 15, 2021, 07:39 AM IST

વાવાઝોડાની અસર, ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્લન લગાવાયું

 • પોરબંદરમાં તૌકતે વાવાઝોડાની આગાહીને લઇ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પોરબંદરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
 • આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં ડિપ્રેશન બની ગયું છે. આગામી 12 કલાકમાં ડિપ-ડિપ્રેશન બનશે અને આવતીકાલે સાયક્લોનમાં તબદીલ થશે

May 14, 2021, 03:30 PM IST

તૌકતે વાવાઝોડાની તાકાત વધી, ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે

 • વાવાઝોડાની અસરરૂપે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા
 • 18 તારીખે ગુજરાતના દરિયાઈ વિસ્તારની આસપાસ 100 ની ગતિથી પવનો ફૂંકાશે
 • જાફરાબાદની 700 જેટલી બોટો હજુ પણ મધદરિયામા છે. જેમનો સંપર્ક નથી થઈ રહ્યો

May 14, 2021, 02:04 PM IST

કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે, જહાજ અને હેલિકોપ્ટરથી માછીમારોને અપાઈ સૂચના

 • સરકાર દ્વારા ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. જેથી વાવાઝોડાની દરેક પળના અપડેટ મળી શકે
 • 18 મે સાંજ સુધીમાં ગુજરાતના દરિયા કિનારા નજીક વાવઝોડું પહોંચશે. 18 મેના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે

May 13, 2021, 03:14 PM IST

કોરોના કહેર વચ્ચે વધુ એક સંકટ, હવે આ નામનું વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાની શક્યતા

ગુહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં આગામી તા.૧૪/૦૫/૨૦૨૧ના રોજ લૉ પ્રેસર સર્જાય તેવી સંભાવના છે

May 12, 2021, 09:56 PM IST

ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, જાણો ક્યારે અને કયા શહેરને ધમરોળશે

 • આ વર્ષનું પહેલુ વાવાઝોડું 20 મેના રોજ ગુજરાતના કચ્છ વિસ્તારમાંથી પસાર થઈ શકે છે
 • વાવાઝોડાંના કારણે ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે

May 12, 2021, 12:12 PM IST