team india

બે બેટ્સમેનોએ મળીને બનાવ્યાં 1500થી વધારે રન, 46 સિક્સ અને 175 ચોક્કા, છતાં ટીમ ઈન્ડિયામાં ન મળી જગ્યા

કર્ણાટકના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા, ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પહેલીવાર ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

Mar 21, 2021, 01:37 PM IST

Ind vs Eng: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિરાટની સેનાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ જીતીને બનાવ્યો આ અદભૂત રેકોર્ડ

બાંગ્લાદેશ વિરુદ્ધ વર્ષ 2019માં રમાયેલી ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝથી લઈને અત્યાર સુધી ટીમ ઈન્ડિયા સતત 6 સિરીઝ જીતી ચૂકી છે. 

Mar 21, 2021, 11:42 AM IST

Ind vs Eng: મેચમાં ઈંગ્લેન્ડની મજબૂત સ્થિતિ જોતા વિરાટે તાબડતોબ લીધો હતો એક નિર્ણય, જે બન્યો 'ગેમચેન્જર'

ટીમ ઈન્ડિયાએ શનિવારે રમાયેલી છેલ્લી અને નિર્ણાયક ટી20 મેચમાં 36 રનથી માત આપીને 5 મેચોની ટી20 સિરીઝ 3-2થી પોતાના નામે કરી લીધી. ભારતે પહેલા બેટિંગ કરતા બે વિકેટ પર 224 રનનો વિશાળ સ્કોર કર્યો અને પછી ઈંગ્લેન્ડને 20 ઓવરમાં આઠ વિકેટ પર 188 રન પર સમેટી લીધું. 

Mar 21, 2021, 10:01 AM IST

IND vs ENG: ભારતનો શાનદાર વિજય, નિર્ણાયક મેચમાં ઈંગ્લેન્ડને હરાવી 3-2થી કબજે કરી સિરીઝ

Englend vs india T20I: વિરાટ કોહલી અને રોહિત શર્માની ધમાકેદાર અડધી સદી બાદ ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરની મદદથી ભારતીય ટીમે 'ફાઇનલ'માં ઈંગ્લેન્ડને 36 રને પરાજય આપી સિરીઝ 3-2થી કબજે કરી છે. 

Mar 20, 2021, 10:53 PM IST

સૂર્યકુમારને મોબાઈલમાં આ વીડિયો જોતા પત્નીએ પકડ્યો, સોશિયલ મીડિયામાં થયો Video Viral

ટીમ ઇન્ડિયાના (Team India) બેટ્સમેન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની (International Cricket Career) શાનદાર શરૂઆત કરી છે

Mar 20, 2021, 07:07 PM IST

Ind vs Eng: T20 ફાઇનલમાં England માટે કાળ બનશે Team India નો આ બોલર!

ભારત અને ઇંગ્લેન્ડની (India vs England) વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની છેલ્લી અને ફાઇનલ મેચ આજે એટલે શનિવાર સાંજે 7 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટી20 સિરીઝમાં હાલ બંને ટીમો 2-2 ની બરાબર પર છે

Mar 20, 2021, 02:14 PM IST

અમદાવાદમાં આજે T20 સીરીઝની ફાઇનલ, આ 2 ખેલાડીઓ થઇ શકે છે બહાર

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચોની T20 સીરીઝની અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે એટલે કે શનિવારે સાંજે 7 વાગે અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટી20 સીરીઝમાં હાલ બંને ટીમો 2-2ની બરાબરી પર છે. 

Mar 20, 2021, 09:20 AM IST

IND vs ENG: ચોથી T20 દરમિયાન મેદાનથી બહાર કેમ થયો Virat Kohli? સામે આવ્યું કારણ

ભારત અને ઇંગ્લેન્ડની (India vs England) વચ્ચે ચોથી ટી-20 મેચ ઇન્ટરનેશનલમાં ટીમ ઇન્ડિયાએ (Team India) કાંટાની ટક્કર બાદ અંગ્રેજોને 8 રનથી હરાવ્યું છે. આ સાથે જ ટી-20 સિરીઝમાં મેજબાનોને 1-1 થી બરાબરી કરી હતી

Mar 19, 2021, 11:10 PM IST

Ind vs Eng: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની વનડે ટીમની જાહેરાત, ક્રુણાલ પંડ્યાને મળી તક, જાણો કોણ અંદર અને કોણ બહાર

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સિરીઝની શરૂઆત 23 માર્ચથી થવા જઈ રહી છે. આ માટે પસંદગી સમિતિએ ભારતની વનડે ટીમની જાહેરાત કરી દીધી છે.

Mar 19, 2021, 11:21 AM IST

IND vs ENG: 'કરો યા મરો' મુકાબલામાં ઈંગ્લેન્ડને 8 રને હરાવી ભારતે શ્રેણી સરભર કરી

સૂર્યકુમાર યાદવની અડધી સદી બાદ બોલરોની દમદાર બોલિંગની મદદથી ભારતે ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડને 8 રને પરાજય આપી સિરીઝ 2-2થી સરભર કરી લીધી છે. 

Mar 18, 2021, 11:19 PM IST

IND vs ENG: પ્રથમ મેચમાં હાર બાદ શ્રેયસ અય્યરે જણાવ્યું ઈંગ્લેન્ડ વિરુદ્ધ શું રહેશે ટીમનો પ્લાન

ભારતીય ટીમ આ મેચમાં પોતાના ત્રણ ફ્રંટલાઇન સ્પિનરો વોશિંગટન સુંદર, અક્ષર પટેલ અને યુજવેન્દ્ર ચહલ સાથે મેદાન પર ઉતરી હતી, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ચાર ફાસ્ટ બોલર સેમ કરન, ક્રિસ જોર્ડન, માર્ક વુડ અને જોફ્રા આર્ચરની સાથે મેદાન પર ઉતરી હતી. 

Mar 13, 2021, 03:51 PM IST

Two Match: આજે મેદાનમાં બે-બે ટીમ ઇન્ડિયા, મિતાલી અને વિરાટ બ્રિગેડનો જોવા મળશે દમ

શુક્રવારના ભારતની બે-બે ટીમો (Team India) મેદાનમાં ઉતરશે. અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની (T20 Series) પ્રથમ મેચ રમાશે

Mar 12, 2021, 08:57 AM IST

Sanjana Ganesan ની 10 ગ્લેમરસ તસવીરો, સુંદરતામાં હીરોઇન્સને આપે છે માત

ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને સંજના ગણેશન (Sanjana Ganesan) જલદી લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. જોકે બંનેએ અત્યાર સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી અને ના પણ પાડી નથી. 

Mar 11, 2021, 10:46 PM IST

આ ખેલાડી વિશે વીવીએસ લક્ષ્મણે કહ્યું, 'ભારતના યુવાનો માટે મહાન રોલ મોડલ છે'

ગત આઇપીએલની સિઝનમાં શાનદાર પ્રદર્શન કરતાં પોતાની ટીમને રેકોર્ડ પાંચ ખિતાબ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે આખી ટૂર્નામેન્ટમાં જોરદાર રન ફટકાર્યા હતા. ટૂર્નામેન્ટ ખતમ થયા બાદ આશા વ્યક્ત કરી હતી કે તેમણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ જનાર ભારતીય ટીમમાં સિલેક્ટ કરવામાં આવે, પરંતુ એવું થઇ શક્યું નથી. 

Mar 11, 2021, 10:10 PM IST

Photos: કોણ છે સંજના ગણેશન, જેના બુમરાહ સાથે લગ્નની થઈ રહી છે ખુબ જ ચર્ચા

મીડિયામાં ચાલી રહેલા સમાચાર અનુસાર બુમરાહનું નામ હવે ક્રિકેટ એન્કર/ પ્રેઝેન્ટર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે જોડવામાં આવી રહ્યું છે અને બંનેના લગ્નની (Marriage) અટકળો શરૂ થઈ ગઈ છે.

Mar 8, 2021, 07:40 PM IST

Wriddhiman Saha ના પુત્રની બર્થ ડે પાર્ટીમાં મસ્તી કરતા નજરે પડ્યા Virat અને Anushka, વાયરલ થઈ આ તસવીર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) અને તેની પત્ની અનુષ્કા શર્મા તાજેતરમાં જ ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહાના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં મસ્તી કરતા જોવા મળ્યા

Mar 8, 2021, 06:47 PM IST

IND vs ENG: ઈંગ્લેન્ડને હરાવી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બની ટીમ ઈન્ડિયા

ICC Test Team rankings: વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ફરી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ભારતના 122 પોઈન્ટ થઈ ગયા છે. 
 

Mar 6, 2021, 04:39 PM IST

ICC World Test Championship ની ફાઇનલમાં ભારત, હવે જૂનમાં ન્યૂઝીલેન્ડ સામે ટક્કર

ICC એ શરૂ કરેલી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમ હવે જૂન મહિનામાં ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડસના ઐતિહાસિક ગ્રાઉન્ડમાં જૂન મહિનામાં ફાઇનલ મેચ રમશે. 
 

Mar 6, 2021, 03:57 PM IST

Team India ને મોટો ઝટકો, ટી-20 સિરીઝમાંથી બહાર થઈ શકે છે આ મિસ્ટ્રી સ્પિનર, જાણો કેમ

ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટી-20 સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. ભારતના મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી (Varun Chakravarthy) ઇંગ્લેન્ડ (England) સામે ટી-20 સિરીઝમાં રમશે કે નહીં તે નક્કી નથી. ભારતીય ટીમને (Team India) 12 માર્ચથી અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી-20 સિરીઝ રમવાની છે.

Mar 1, 2021, 07:27 PM IST

Virat Kohli ને 10 વર્ષ પછી કોની નજર લાગી, વધુ 2 ઈનિંગ્સમાં નહીં ચાલે તો બની જશે સૌથી ખરાબ રેકોર્ડ

નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટમાં વિરાટ કોહલીએ 136 રન બનાવ્યા હતા. તેના પછી કોહલી કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી.

Mar 1, 2021, 10:00 AM IST