team india

Ind Vs Aus: ત્રણ વાર ઘાયલ થયા બાદ પણ યોદ્ધા બનીને Cheteshwar Pujara એ રંગ રાખ્યો, ફટકારી અડધી સદી

India vs Australia 4th Test: મેચના છેલ્લાં દિવસે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ એક યોદ્ધાની જેમ બેટિંગ કરી. ત્રણ વાર ઘાયલ થવા છતાં પણ પુજારા ટીમ ઈન્ડિયા માટે મજબૂત દિવાલ બનીને ઉભા રહ્યાં.

Jan 19, 2021, 01:02 PM IST

પુત્રીના જન્મ પછી Virat Kohli એ મેળવી આ સિદ્ધિ, 90 Million ફોલોઅર્સ મેળવનારા  Asia ના પહેલાં વ્યક્તિ બન્યા

વિરાટ કોહલી  (Virat Kohli) એ ઈંસ્ટાગ્રામમાં મચાવી ધમાલ. ઈંસ્ટાગ્રામ (Instagram) માં વિરાટ કોહલીના ફોલોઅર્સની સંખ્યા 90 મિલિયનથી પણ વધી ગઈ. આવું કરનારા વિરાટ કોહલી એેશિયાના પહેલાં વ્યક્તિ બની ગયા છે. સાથે જ 90 મિલિયન ફોલોઅર્સ ધરાવતા લોકોની યાદીમાં વિરાટ દુનિયાના ચોથા વ્યક્તિ બની ગયા છે.

Jan 17, 2021, 11:35 AM IST

IND vs AUS Sydney Test: ભારત સામે મેચ બચાવવાનો પડકાર, ચોથા દિવસની રમત પૂરી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 98/2

ભારત અને ઓસ્ટ્રેલિયા(IND vs AUS) વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border-Gavaskar Trophy)ની ત્રીજી  ટેસ્ટ સિડની (Sydney)માં રમાઈ રહી છે. આજે મેચનો ચોથો દિવસ હતો. ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતના 2 વિકેટના ભોગે 92 રન થયા હતા. ભારત સામે જીત માટે ઓસ્ટ્રેલિયાએ 407 રનનો ટાર્ગેટ રાખ્યો છે. 

Jan 10, 2021, 01:27 PM IST

ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવનો આજે 62મો જન્મદિવસ

દુનિયાના બેસ્ટ ઓલરાઉન્ડરમાંથી એક અને ભારતીય ક્રિકેટ ટીમમાં જીતનું જૂનૂન જગાડનારા પૂર્વ કેપ્ટન કપિલ દેવની કહાની પણ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટથી કમ નથી. કપિલ દેવે પોતાના જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરીને સફળતાના શિખરો સર કર્યાં છે. 

Jan 6, 2021, 02:22 PM IST

IND vs AUS: Sydney Test માટે ટીમ ઈન્ડિયાની Playing XI ની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું કપાયું પત્તું

મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરાઈ છે. આ મેચમાં રોહિત શર્મા પર ઓપનિંગની જવાબદારી રહેશે.

Jan 6, 2021, 01:22 PM IST

શું Team India ના ખેલાડીઓએ બીફ અને પોર્ક ખાધું? સોશિયલ મીડિયામાં ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને

પાંચ ભારતીય ક્રિકેટરો એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. વાત જાણે એમ છે કે જે રેસ્ટોરન્ટમાં ટીમ ઈન્ડિયા (Team India) ના ખેલાડીઓએ ભોજન કર્યું હતું તેનું બિલ એક પ્રશંસકે ચૂકવ્યું હતું અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે બિલમાં બીફ અને પોર્કનો પણ ઉલ્લેખ હતો.

Jan 3, 2021, 09:54 AM IST

Year Ender 2020: ભારતે આ વર્ષે જીતી એક ટેસ્ટ મેચ, આ ખેલાડીએ ફટકારી એકમાત્ર સદી

કોરોનાની અસર આ વર્ષે ક્રિકેટ પર પણ પડી છે. ભારતીય ટીમ 2020માં માત્ર ચાર ટેસ્ટ મેચ રમી શકી. જેમાં તેને એક મેચમાં વિજય મળ્યો તો ત્રણમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

Dec 31, 2020, 04:53 PM IST

રોહિત શર્માએ શરૂ કરી ટ્રેનિંગ, BCCIએ કહ્યું- એન્જિન સ્ટાર્ટ થઈ ગયું

Rohit Sharma Training: ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન ટેસ્ટ બાદ બે દિવસ આરામ કર્યો. ગુરૂવારે ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. 

Dec 31, 2020, 03:41 PM IST

Highest Scoring Players in 2020: કોહલી કોઈ ફોર્મેટમાં ન ફટકારી શક્યો સદી, જાણો 2020માં ક્યા બેટ્સમેનોએ મચાવી ધૂમ

Sports Year Ender 2020: વર્ષ 2020 હવે ભારતીય ક્રિકેટ ટીમ માટે સમાપ્ત થઈ ગયું છે. આ વર્ષે કોરોના વાયરસને કારણે લાંબા સમય સુધી ક્રિકેટ પર બ્રેક લાગી અને તેની અસર થઈ કે ખેલાડીઓના નામે વધુ રન ન આવ્યા. 
 

Dec 30, 2020, 03:44 PM IST

IND vs AUS: અંતિમ બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, વોર્નરની વાપસી

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાલી રહેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ બે મેચ માટે પોતાની ટીમ જાહેર કરી છે. સતત ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ઓપનર જો બર્ન્સને બહાર કરી દેવામાં આવ્યો છે. 

Dec 30, 2020, 03:24 PM IST

India vs Australia Boxing Day Test: મેલબર્નમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતના આ છે 5 મોટા કારણ

આવો જાણીએ એવા 5 મહત્વના કારણ જેના લીધે ટીમ ઈન્ડિયાએ આ જીત મેળવી. 

Dec 29, 2020, 10:49 AM IST

IND vs AUS Boxing Day Test: 35 વર્ષ બાદ Team India એ કરી બતાવ્યો જાદૂ

આ પહેલાં 1985-86માં ભારતે એડિલેડમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં પણ બઢત લીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયા દ્વારા બનાવવામાં આવેલા 381 રનના જવાબમાં 520 રન બનાવ્યા હતા.

Dec 27, 2020, 02:49 PM IST

Boxing Day Test: અજિંક્ય રહાણેની શાનદાર સદી, ભારતે ઓસ્ટ્રેલિયા પર મેળવી 82 રનની લીડ

મેલબર્ન ક્રિકેટ ગ્રાંઉડ (Melbourne Cricket Ground) પર ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) મેચના બીજા દિવસ અજિંક્ય રહાણેએ શાનદાર બેટિંગ કરી. બીજા દિવસના અંતે ભારત-277/5

Dec 27, 2020, 01:21 PM IST

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલે મંગેતર ધનશ્રી સાથે લીધા સાત ફેરા, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે આજે મંગળવારે મંગેતર ધનશ્રી સાથે સાત ફેરા લીધા છે. ક્રિકેટર ચહલ અને ધનશ્રી વર્મા બન્નેએ પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્નની જાહેરાત કરી છે. થોડા મહિના પહેલા બંન્ને વચ્ચે સંબંધનો ખુલાસો થયો હતો.

Dec 22, 2020, 09:47 PM IST

ટીમને પ્રોત્સાહન આપ્યું, ખેલાડીઓનો જુસ્સો વધાર્યો, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાથી ભારત રવાના

ઓસ્ટ્રેલિયાથી ઉડાન ભરતા પહેલા વિરાટ કોહલીએ ટીમના સાથીઓ સાથે મુલાકાત કરી અને સિરીઝની બાકી મેચોમાં સારૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. હવે તેની ગેરહાજરીમાં અંજ્કિય રહાણે ટીમની કમાન સંભાળશે. 

Dec 22, 2020, 07:41 PM IST

India vs Australia: પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા playing XI ની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન, કોનું પત્તું કપાયું?

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય પ્લેઈંગ ઈલેવન (India XI for 1st test) ની જાહેરાત કરી દેવાઈ છે. પહેલી ટેસ્ટમાં શુભમન ગીલ અને ઋષભ પંત જેવા ખેલાડીઓને પ્લેઈંગ XI માં જગ્યા મળી નથી. 

Dec 16, 2020, 02:47 PM IST

ICC Women’s World Cup 2022નો કાર્યક્રમ જાહેર, જાણો ભારતીય ટીમ કોની સામે ટકરાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આગામી 2022મા રમાનાર મહિલા વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ ટૂર્નામેન્ટ ન્યૂઝીલેન્ડમાં રમાશે. જેમાં કુલ આઠ ટીમો ભાગ લેવાની છે. 
 

Dec 15, 2020, 03:35 PM IST

અનેકવાર Team India ના સંકટમોચક બનેલા Ravindra Jadeja નો આજે જન્મદિવસ, જાણો આ 3 મહત્વની ઈનિંગ વિશે

ટીમ ઈન્ડિયા (Team India) ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) આજે પોતાનો 32મો બર્થડે ઉજવી રહ્યો છે. તેનો જન્મ 6 ડિસેમ્બરે 1988ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો. તેણે ભારત માટે 49 ટેસ્ટ, 168 વનડે અને 50 ટી20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. હાલ તે માથામાં થયેલી ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાંથી બહાર છે. 

Dec 6, 2020, 02:38 PM IST

Boyfriend મામલે આ ભારતીય મહિલા ક્રિકેટરે ખોલ્યો રાઝ, જુઓ Video

ભારતીય ટીમની મહિલા ક્રિકેટર પ્રિયા પુનિયા (Priya Punia)એ હાલમાં યૂએઈમાં આયોજિત મહિલા ટી-20 ચેલેન્જ (Women's T20 Challenge)માં ભાગ લીધો હતો અને તે હરમનપ્રીત કોર (Harmanpreet Kaur)ની ટીમ સુપરનોવાજ (Supernovas)નો ભાગ હતી

Nov 21, 2020, 03:43 PM IST

સિડનીમાં પ્લેન ક્રેશના કારણે દહેશત, આ શહેરમાં રોકાઇ છે ટીમ ઇન્ડીયા

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) સિડની શહેરની જે હોટલમાં કોરન્ટાઇન છે ત્યાં ગત શનિવારે તેનાથી લગભગ 30 કિલોમીટર દૂર ક્રોમર પાર્ક પાસે એક પ્લેન ક્રેશ થયું છે. તેનાથી તે રમી રહેલા સ્થાનિક ક્રિકેટર અને ફૂટબોલર પરેશાન થઇ ગયા. 

Nov 15, 2020, 10:14 AM IST