team india

કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરા કર્યા 12 વર્ષ, જાણો કેવી રહી તેની સફર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 12 વર્ષ પૂરા કરી લીધા છે. કોહલીએ 18 ઓગસ્ટ 2008ના શ્રીલંકા વિરુદ્ધ વનડે રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.

Aug 18, 2020, 12:46 PM IST

ધર્મની દિવાર તોડી ઉથપ્પાએ કર્યા હતા ટેનિસ પ્લેયર સાથે લગ્ન, આ લવ સ્ટોરી છે કંઈક અલગ

ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન રોબિન ઉથપ્પા (Robin Uthappa)એ વર્ષ 2006માં તેના ઇન્ટરનેશનલ કેરિયરની શાનદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2007માં તેમણે બે વર્લ્ડ કપ, ટી-20 વર્લ્ડ કપ અને વન ડે વર્લ્ડ કપ રમવાની તક મળી હતી. જો કે ઉથપ્પા ઘણા સમયથી ટીમથી બહાર છે અને તેના કારણે કહેવું મુશ્કેલ છે કે, તે ફરી ટીમ માટે ક્યારે રમી શકશે.

Jul 29, 2020, 04:25 PM IST

16 વર્ષ બાદ મોહમ્મદ કેફે ભારતના આ ખેલાડીની માગી માફી, જાણો કારણ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કેફે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી એક શાનદાર કેચનો વીડિયો પોસ્ટ કર્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ 2004મા રમાયેલી આ મેચમાં શાનાદર કેચ ઝડપનાર કેફે હેમાંગ બદાણીની માફી માગી છે. 

Jul 26, 2020, 10:28 AM IST

16 વર્ષની ઉંમરમાં પણ સચીન તેંડુલકરથી નહતો ડર આ બોલરને, જાતે કર્યો ખુલાસો

માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)ના બેટે ક્રિકેટના મેદાન પર ખૂબ આગ લગાવી દીધી છે અને દુનિયાની સૌથી મોટા બોલરોને માત્ર તેમની બેટિંગના આધારે જ તારા દેખાડ્યા હતા. 

Jun 26, 2020, 09:27 PM IST

ડેબ્યૂ પહેલાં વિરાટે કેવી રીતે જીત્યું હતું સિલેક્ટર્સનું દિલ? વેંગસકરે ખોલ્યું રહસ્ય

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે દુનિયાના બેસ્ટ ક્રિકેટર્સમાં ગણતરી થાય છે. વિરાટે ટીમ ઇન્ડીયા માટે પોતાની ડેબ્યૂ 12 વર્ષ પહેલાં 2008માં કર્યું હતું.

Jun 17, 2020, 02:46 PM IST

T20 World Cup અંગે BCCIએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગતવાર માહિતી 

ભલે કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને જોતા હજુ એ નક્કી ન થઈ શક્યું હોય કે આગામી ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) નું આયોજન થશે કે નહીં. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન (Scott Morrison)ના ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ ખાલી સ્ટેડિયમની જગ્યાએ દર્શકોની હાજરી વચ્ચે રમાવવાની આશા પર કહ્યું કે તેનો નિર્ણય ભારત સરકાર લેશે. હકીકતમાં મોરિસનના આ નિવેદન બાદ ટી-20 વર્લ્ડ કપનું આયોજન થવાની શક્યતા વધી ગઈ હતી. પરંતુ બીસીસીઆઈનું કહેવું છે કે સરકારની મંજૂરી વગર ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. 

Jun 14, 2020, 02:04 PM IST

BCCI એ લખ્યું મોટો નિર્ણય, હાલ આ 2 દેશોનો પ્રવાસ નહી કરે ટીમ ઇન્ડીયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યું કે ઓગસ્ટમાં 3 મેચોની વનડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહી કરે. તો બીજી તરફ શ્રીલંકા ક્રિકેટ (SLC)એ ગુરૂવારે કહ્યું હતું કે ભારત સાથે જૂનમાં પ્રસ્તાવિત સીમિત ઓવરોની સીરીઝ કોરોના વાયરસના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. 

Jun 12, 2020, 05:57 PM IST

આ શાનદાર વર્લ્ડ રેકોર્ડ છે ટીમ ઇન્ડિયાના નામે, શું તમે જાણો છો તેના વિશે?

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના ખેલાડીઓએ અત્યારસુધી એવા રેકોર્ડ બનાવ્યા છે જેનો કોઈ જવાબ નથી. એટલા માટે ટીમ ઈન્ડિયા (Team India) સમગ્ર દુનિયાની સારી ટીમોમાંથી એક માનવામાં આવે છે. આજે ટીમ ઇન્ડિયાનો ડંકો સમગ્ર દુનિયામાં વાગે છે. ત્યારે ભારતની ક્રિકેટ ટીમ આજના સમયમાં આઈસીસી વન-ડે રેંકિંગમાં બીજા નંબર પર છે, પરંતુ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર આંકડા જણાવે છે કે, તેઓ કેટલા દમદાર છે.

Jun 1, 2020, 06:00 PM IST

Cricket Australiaના કાર્યક્રમની જાહેરાત, જાણો Team India સાથે ક્યારે રમશે

ઓસ્ટ્રેલિયા (australia) એ અટકળોનો દોર ખતમ કરતા ગુરુવારે પુષ્ટિ કરી કે ભારતીય ટીમ (Team India) 4 ટેસ્ટ, 3 વનડે અને 3 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ માટે આ વર્ષ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાનો ઉનાળું કાર્યક્રમ જાહેર કર્યો. જે 9 ઓગસ્ટના રોજ ઝિમ્બાબવેના પ્રવાસથી શરૂ થશે. 

May 28, 2020, 06:51 PM IST

હિટમેને વાપસી માટે આપવી પડશે ફિટનેસ ટેસ્ટ, ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર થયો હતો ઈજાગ્રસ્ત

કોરોના વાયરસને કારણે લાગૂ લૉકડાઉનને કારણે તે આમ કરી શક્યો નથી અને હવે તેણે રાષ્ટ્રીય ટીમમાં પરત ફરતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવી પડશે. 

May 24, 2020, 01:53 PM IST

કરાર કરાયેલા ખેલાડીઓ માટે ટ્રેનિંગ શિબિરનું આયોજન નહીંઃ બીસીસીઆઈ

બોર્ડે સ્પષ્ટ કર્યું કે કરાર કરાયેલા એટલે કે કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓ માટે ટ્રેનિંગ હજુ શરૂ કરશે નહીં. પરંતુ રાજ્ય બોર્ડોને કહેવામાં આવ્યું છે કે તે સ્થાનીક સ્તર પર પ્રેક્ટિસ શરૂ કરવાની યોજના બનાવે. 

May 18, 2020, 12:15 PM IST

બકવાસ છે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમઃ માઇકલ હોલ્ડિંગ

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત ઓગસ્ટ-2019થી થઈ હતી, જેમાં ટેસ્ટ રેન્કિંગની ટોપ-9 ટીમ ભાગ લઈ રહી છે. તેની ફાઇનલ જૂન 2021માં લોર્ડ્સમાં રમાશે. 
 

May 4, 2020, 10:54 AM IST

આ મેચના પરિણામ બદલવા માગે છે ભારતીય ક્રિકેટ ફેન્સ, ICCએ પૂછ્યો હતો સવાલ

ભારતીય ક્રિકેટ પ્રેમીઓનો આ રમત પ્રત્યેનો જુસ્સો આખી દુનિયાથી છુપાયેલ નથી. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પણ ઘણી વખત આ વાતથી સંમત થઈ છે કે દુનિયામાં આ રમતના ચાહકોની અડધાથી વધુ સંખ્યા એકલા ભારતમાં છે

Apr 29, 2020, 08:14 PM IST

વિરાટ કોહલીનો કોરોના વાયરસથી બચાવ માટે સંદેશ, સુરક્ષિત અને સાવધાન રહો

દક્ષિણ આફ્રિકા વિરુદ્ઘ વનડે સિરીઝની બાકી બે મેચોને કોરોના વાયરસને કારણે રદ્દ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર મેસેજ લખ્યો છે. 

Mar 14, 2020, 03:15 PM IST

IND vs SA: ભારતીય ટીમ જાહેર, હાર્દિક પંડ્યા સહિત 3 દિગ્ગજોની વાપસી, રોહિતને આપ્યો આરામ

ન્યૂઝિલેન્ડમાં સીરીઝ હારીને પરત ફરેલી ભારતીય ટીમમાં મોટો ફેરફાર થઇ ગયો છે. બીસીસીઆઇ (BCCI)એ દક્ષિણ આફ્રીકના વિરૂદ્ધ થનાર વનડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર અને શિખર ધવનની વાપસી થઇ છે. આ ટીમમાં રોહિત શર્મા અને મોહમંદ શમીને સામેલ કર્યો નથી.

Mar 8, 2020, 05:54 PM IST

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત ટોપ પર યથાવત, કોહલી બીજા સ્થાન પર

ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સિરીઝમાં ક્લીનસ્વીપ છતાં ટીમ ઈન્ડિયા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે. ભારતના 116 પોઈન્ટ છે, જે બીજા સ્થાને રહેલી ન્યૂઝીલેન્ડથી 6 વધુ છે. 
 

Mar 3, 2020, 05:31 PM IST

IND vs NZ: ટીમ ઈન્ડિયાની કારમી હારથી વિરાટ કોહલી દુ:ખી થઈ ગયો, જાણો શું કહ્યું?

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં 0-2થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી આ બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 7 વિકેટે હરાવી. આ મેચ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમની હારના કારણો અંગે જણાવ્યું. 

Mar 2, 2020, 10:27 AM IST

IND vs NZ: ભારતે બીજી ટેસ્ટ પણ ગુમાવી, 17 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે 2-0થી ટીમ ઈન્ડિયાને માત આપી

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે એકવાર ફરીથી બંને ઈનિંગમાં શાનદાર બોલિંગ કરી અને ટીમ ઈન્ડિયાની હાર પાક્કી કરી દીધી અને સિરીઝમાં ભારતને ક્લિન સ્વીપ કરવામાં સફળતા મેળવી. 

Mar 2, 2020, 08:54 AM IST

IND vs NZ : ક્રાઇસ્ટચર્ચમાં ચાલ્યો પૃથ્વીનો જાદુ, બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ

ક્રાઇસ્ટચર્ચમાં પૃથ્વી શોએ ટીમ ઇન્ડિયા માટે શાનદાર શરૂઆત કરીને ધમાકેદાર હાફ સેન્ચુરી મારી છે

Feb 29, 2020, 11:01 AM IST

IND vs NZ 1st Test Day 3: ટીમ ઈન્ડિયાએ તક ગુમાવી, જાણો કેવો રહ્યો દિવસ

ટીમ ઈન્ડિયા પાસે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેચમાં વાપસીની ભરપૂર તક હતી પરંતુ ગુમાવી દીધી. ભારતે પહેલા દાવમાં 165 રન કર્યાં હતાં અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડે 216 રનમાં 5 વિકેટ ગુમાવી દેતા એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા વાપસી કરશે પરંતુ એવું બન્યું નહીં કારણ કે ન્યૂઝીલેન્ડે પોતાના પહેલા દાવમાં 348 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો.

Feb 23, 2020, 01:08 PM IST