traffic rules

હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: હવે અભણ વાહન ચાલકોને નહી મળે લાયસન્સ, હશે તેના રદ્દ કરાશે

અભણ લોકો રસ્તા પર લગાવેલ બોર્ડ વાંચી શકતા નથી અને અન્ય વાહન ચાલકો માટે પણ ખતરનાક સાબિત થાય છે માટે તેમના લાયસન્સ રદ્દ કરવા હાઇકોર્ટનો આદેશ

May 29, 2019, 04:32 PM IST

દમણ નગર પાલિકાના કાઉન્સીલરનો બાઇક પર સ્ટંટનો વીડિયો વાયરલ

દમણ નગર પાલિકાના કાઉન્સીલર ટ્રાફિક નિયમનો છડે ચોક છેદ ઉડાડી રહ્યા છે. મોડી રાત્રે દમણના મુખ્ય માર્ગો પર બાઈક પર સ્ટંટ અને કરતબો કરી અન્ય વાહન ચાલકોની ઝીંદગી સાથે કરી કેટલીક બાઇકર્સ ગેંગના લોકો ચેડા કરી રહ્યા છે. અને ટ્રાફિકના નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરી રહ્યા છે. 
 

May 28, 2019, 10:05 PM IST

વડોદરા: બાળકો ટ્રાફિક નિયમ જાણે તે માટે કમાટીબાગમાં બન્યો ટ્રાફિક પાર્ક

વડોદરામાં નાનાં બાળકોને ટ્રાફિક અંગેની સમજ મળી રહે તેવાં હેતુસર કમાટીબાગમાં રાજ્યનું પ્રથમ ટ્રાફિક પાર્ક ઉભું કરવામાં આવ્યું હતું. જોકે, છેલ્લાં 15 વર્ષથી ટ્રાફિક પાર્કની હાલત બિસ્માર હતી. 30માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત લગભગ 15 વર્ષ બાદ ટ્રાફિક પાર્કને પુનઃ શરૂ કરવામાં આવ્યું છે.

Feb 4, 2019, 07:54 PM IST
If you violate the traffic rules, this Yamraaja will catch you PT33S

ટ્રાફિક નિયન તોડ્યો તો ઝડપી લેશે આ ‘યમરાજા’

If you violate the traffic rules, this Yamraaja will catch you

Jan 16, 2019, 06:05 PM IST

અમદાવાદ: જો ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો આ યમરાજા તમને પકડી લેશે

શહેરના રોડ પર યમરાજ ટ્રાફીકના નિયમનો ભંગ કરતા લોકોને પકડી લઈ જતા નજરે પડ્યા હતા. યમરાજને જોઈ કેટલા લોકો ચોંકી ગયા ત્યારે કેટલા લોકો ડરી પણ ગયા હતા. પરંતુ યમરાજે બધાને ટ્રાફિકના નિયમોનું પાલનની ચેતવણી આપીને જવા દીધા હતા. કોણ છે આ યમરાજ અને કેમ લોકોને પકડી રહ્યો તે તમામ માહિતી નીચે મુજબ છે. 

Jan 16, 2019, 06:02 PM IST

સુરત: હવે ટ્રાફિકના દંડ પર લાગશે જીએસટી ટેક્સ, ટ્રાફિક પોલીસની જાહેરાત

લોકસભાની ચૂંટણીને લઇને એક બાજુ સરકાર અમુક વસ્તુઓ પર જીએસટી ટેક્સ ઘટાડવાની તૈયરી દેખાડી રહી છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખુ નિયમ માળખુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિકના દંડ પર પણ હવે જીએસટી ટેક્સ લાગશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 
 

Jan 1, 2019, 07:50 PM IST

વડોદરા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, પરંતુ કોર્પોરેશન બન્યું અવરોધરૂપ

વડોદરા ટ્રાફીક પોલીસ લોકોનો પાર્કિગમાં વાહનો પાર્ક ન કરે તેમજ રોડ રસ્તા પર આડેધડ વાહનો પાર્ક ન કરે તે માટે શહેરના રસ્તાઓ પર નો પાર્કિગના બોર્ડ અને પીળા કલરના પટ્ટા મારી રહી છે. 

Dec 28, 2018, 11:18 PM IST
woman miss behave with traffic police video goes viral PT38S

મહિલાએ કર્યું ટ્રાફિક પોલીસ સાથે અસભ્ય વર્તન, Video

સુરત શહેરમાં આવેલા અઠવાલાઈન્સ વિસ્તારમાં રસ્તા પર પાર્ક થયેલી કારને ટ્રાફિક પોલીસ દ્વારા લોક મારી દેવામાં આવ્યો હતો. જેથી અકળાયેલી મહિલાએ પોલીસના જવાન સાથે ઉગ્ર બોલાચાલી કરી ધક્કામૂક્કી કરી હતી. સાથે જ અભદ્રભાષાનો ઉપયોગ કર્યો હતો. જેનો હાજર સ્થાનિક લોકોએ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.

Dec 22, 2018, 01:00 PM IST

31 ડિસેમ્બર પહેલા ગાડી પર લગાવી લો HSRP નંબર પ્લેટ, નહિ તો થશે આટલો દંડ

જો તમે તમારા વ્હીકલમાં HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો તમારા માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. કારણ કે ત્યાર બાદ તમારે નંબરપ્લેટ લગાવવા માટે પણ દંડ ચૂકવવો પડશે. હાલમાં RTO કચેરી તરફથી નંબર પ્લેટ લગાવવાની ફી નિર્ધારિત કરવામાં આવી છે. 

Dec 8, 2018, 01:03 PM IST

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કર્યો ટ્રાફિકના નિયમનો ભંગ, હેલ્મેટ વગર બાઇક ચલાવતો વીડિયો વાયરલ

પરેશ ધાનાણીનો આ વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. 

 

Jun 10, 2018, 04:00 PM IST

અમદાવાદ ટ્રાફિક પોલીસ કર્મીઓએ રોડ સેફ્ટી વીકની કરી અનોખી રીતે ઉજવણી

ટ્રોમાના કેસિસમાં ઘટાડો લાવવાના ઉદ્દેશથી અમદાવાદ ટ્રાફિક પોલિસ અને  કોલંબિયા એશિયા હોસ્પિટલ્સે સાથે મળીને રોડ સેફ્ટી વીક દરમિયાન એક વિશેષ અભિયાનની શરૂઆત કરી છે, ૨૩ થી ૨૯ એપ્રિલ ૨૦૧૮ વચ્ચે ચાલનાર આ અભિયાનમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતતા લાવવા, ટ્રોમેટિક ઈન્જરીના ખતરાને ઓછો કરવા માટે અને જીવન બચાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યુ. આ માટે હોસ્પિટલે ક્રુશિયલ પોઈન્ટ, પકવાન ક્રોસરોડ પર ટુ-વ્હીલર ચાલકોને રેડિયમ સ્ટિકર લાગેલાં હેલમેટ અને ગુલાબના ફૂલ વ્હેંચ્યા. અહીં હેલમેટ ન પહેરેલા દ્વિચક્રી વાહનચાલકોને પકડીને તેમને દંડ ફટકારવામાં આવ્યો તેમજ તેમને હેલમેટની ભેટ આપીને રોડ સેફ્ટી અંગે માહિતગાર કરવામાં આવ્યા.

Apr 25, 2018, 07:40 PM IST

જાણો શું છે પોલીસનો માસ્ટર પ્લાન? નહિ છોડે પોલીસની ત્રીજી આંખ

રાજકોટ પોલીસ કમિશ્નર દ્રારા 15 એપ્રિલથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ઇ મેમોથી દંડ વસૂલવાની જાહેરાત કરી છે. સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટ શહેરમાં લગાવવામાં આવેલા સાડા પાંચસોથી વધારે સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને તેમના વાહનના નંબરના આધારે તેમના ઘરે ઇ ચલણ મોકલવામાં આવશે. ટ્રાફિક શાખા દ્વારા ઇ મેમોમાં દંડની સાથે સાથે તેના નિયમો પણ કડક કર્યા છે. 

Apr 13, 2018, 10:48 AM IST