close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

triple talaq

અમદાવાદમાં સામે આવ્યો ત્રિપક તલાકનો કિસ્સો, જાણો શું છે સમગ્ર ઘટના

એક બાજુ જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા ત્રિપલ તલાકનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક 22 વર્ષીય યુવતીને તેના જ પતિ દ્વારા રાત્રે અઢી વાગે માર મારી 3 વાર તલાક બોલી ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

Jul 20, 2018, 11:24 AM IST

મહોબા : બળેલી રોટલી જમવા આપતા પત્નીને આપ્યો ત્રિપલ તલાક

ઉતરપ્રદેશમાં મહિલાને રોટલી મુદ્દે ત્રિપલ તલાક આપી દેવાતા પોલીસ ફરિયાદ દાખલ કરી દેવાઇ

Jul 9, 2018, 04:52 PM IST

ત્રણ તલાક મુદ્દે મોદી સરકારે સોનિયા ગાંધી, મમતા, માયાનો સાથ માંગ્યો

મહિલાઓનાં વિકાસ માટે થઇ રહેલા કામમાં રાજનીતિ ન થવી જોઇએ, તમામ રાજનીતિક મહિલાઓ આગળ આવે

Jun 25, 2018, 08:00 PM IST

અસદુદ્દીન ઓવૈસીનું વિવાદાસ્પદ નિવેદન, પીએમ મોદી પર સાધ્યું નિશાન

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

Mar 11, 2018, 02:44 PM IST

ગુજરાતના ગૃહ મંત્રીનું નિવેદન, ત્રણ તલાક કાયદાના વિરોધીઓ અને કસાઇઓએ ભાજપને વોટ ન આપ્યા

ગુજરાતના ગૃહ મંત્રી રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ ગુરૂવારે (22 ફેબ્રુઆરી)એ કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સીટો ઘટીને 99 થઇ ગઇ કારણ કે કસાઇઓ, મત્સકરો અને પ્રસ્તાવિત ત્રણ તલાક સંબંધી વિધેયકના વિરોધીઓએ આ ભગવા પાર્ટીને વોટ આપ્યા નથી. ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીના આકરા મુકાબલામાં છઠ્ઠીવાર પોતાની સત્તા તો બચાવવામાં સફળ રહી, પરંતુ તેમની સીટો ઘટીને 99 થઇ ગઇ. કોંગ્રેસે 182 સભ્યોવાળી વિધાનસભામાં 77 સીટો જીતી. 

Feb 23, 2018, 09:34 AM IST

ભારતીય મુસ્લિમોને 'પાકિસ્તાની' કહેનારાઓને થાય ત્રણ વર્ષની જેલ, સાંસદે કરી ડિમાન્ડ

ઓવૈસીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવમાં વખતે લોકસભામાં મૂકી આ માંગ

Feb 7, 2018, 10:45 AM IST

ના ફાવે તો ભાજપને ત્રિપલ તલાક આપી દે શત્રુઘ્ન સિન્હા: બાબુલ સુપ્રીયો

જો પક્ષ સાથે ન ફાવતું હોય તો પાર્ટી મુકી દેવી જોઇએ સંસદમાં બેસવું પણ છે અને પક્ષને વખોડવો પણ છે

Feb 3, 2018, 10:00 PM IST

ત્રિપલ તલાક મુસ્લિમો વિરુદ્ધનું કાવત્રું: કાયદાથી ગુન્હા નહી અટકે

ત્રિપલ તલાક બિલ દ્વારા મુસ્લિમ પુરૂષોને જેલ મોકલવાનાં કાવત્રા કરવામાં આવી રહ્યા છે

Jan 27, 2018, 07:04 PM IST

ઓવૈસીનો વધુ એક આરોપ : ટ્રિપલ તલાકના બહાને મોદીએ શરીયત સામે નિશાન તાક્યું

ઓવૈસીની માગણી છે કે સરકારે ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાઓ માટે બજેટમાં મહિને 15 હજાર રૂપિયા સહાયની વ્યવસ્થા કરવી જોઈએ

Jan 23, 2018, 10:30 AM IST

ત્રિપલ તલાક મુદ્દે સંસદ બહાર મુસ્લિમ મહિલાઓએ હોબાળો કર્યો

ત્રિપલ તલાક વિરોધી બિલ લાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે કોંગ્રેસનો બહિષ્કાર કર્યો

Jan 5, 2018, 09:46 PM IST

શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ; ટ્રિપલ તલાક બિલ RSમાં થશે પાસ? સરકાર માટે કપરા ચઢાણ

સંસદના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર ખુબ હોબાળો મચી રહ્યો છે. લોકસભામાં આ બિલ પર સરકારને પડખે રહેલી કોંગ્રેસ રાજ્યસભામાં વિરોધ કરી રહી છે. કોંગ્રેસના વિરોધના પગલે સરકાર ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા પણ કરાવી શકતી નથી. કોંગ્રેસ આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગણી પર અડી છે. કોંગ્રેસે પોતાના સભ્યોને વ્હિપ જારી કરીને સદનમાં હાજર રહેવાના નિર્દેશ જારી કર્યા છે. કોંગ્રેસે ટ્રિપલ તલાક બિલ પર સરકારને પછાડવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. 

Jan 5, 2018, 11:26 AM IST

મોદી સરકારની 'અગ્નિપરીક્ષા', ટ્રિપલ તલાક બિલ આજે રાજ્યસભામાં રજુ થશે

સરકારે કોંગ્રેસને ભલામણ કરી છે કે મુસ્લિમ મહિલાઓને એક વારમાં ટ્રિપલ તલાકના ચલણને ફોજદારી ગુનો બનાવવાની જોગવાઈવાળા બિલને જ્યારે રાજ્યસભામાં રજુ કરવામાં આવે તો કોઈ પણ સંશોધન પર દબાણ ન કરે. 

Jan 3, 2018, 09:08 AM IST

ટ્રિપલ તલાક બિલ આજે રાજ્યસભામાં રજુ કરાશે, કોંગ્રેસ પર બધાની નજર

મુસ્લિમોમાં એકવારમાં ત્રણવાર તલાક કહેવાના ચલણને ફોજદારી ગુનો બનાવવા સંબંધી બિલ આજે રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. લોકસભામાં આ બિલ પસાર થઈ ચૂક્યું છે. 

Jan 2, 2018, 08:45 AM IST

'ટ્રિપલ તલાક બિલ' મુદ્દે કોંગ્રેસના પૂર્વ મંત્રીએ કર્યો મોટો ખુલાસો!

આરિફ મોહમ્મદ ખાને 'ધ પ્રિન્ટ'ને જણાવ્યું કે પીએમ મોદી સાથે તેમની મુલાકાત એક કલાક ચાલી હતી. જેમાં તેમની સલાહ પીએમ મોદીને ગમી હતી

Jan 1, 2018, 03:40 PM IST

ટ્રિપલ તલાક વિરુદ્ધ જંગ લડનાર ઈશરત જહાં ભાજપમાં જોડાઈ

ભારતમાં ટ્રિપલ તલાક વિરુદ્ધ લડાઈ લડનારી પશ્ચિમ બંગાળની મુસ્લિમ મહિલા ઈશરત જહા ભાજપમાં જોડાઈ ગઈ છે.

Jan 1, 2018, 02:11 PM IST

કોઇ પણ સંશોધિત સુધારા વગર ત્રિપલ તલાકનું બિલ પાસ પાસ પાસ

ઓવૈસી દ્વારા રજુ સંશોધિત બિલને 2 જ મત્ત મળ્યા તો અન્ય ત્રણ સંશોધિત બિલોને પણ ફગાવી દેવામાં આવ્યા

Dec 28, 2017, 08:32 PM IST

બરેલી: મહિલાએ PM મોદીની 'ધન્યવાદ રેલી'માં ભાગ લેતા પતિએ આપ્યા ટ્રિપલ તલાક

ટ્રિપલ તલાક પર સરકારે ભલે કડક કાયદો બનાવી દીધો હોય પરંતુ વાસ્તવમાં મુસ્લિમ મહિલાઓએ હજુ પણ પરેશાનીઓ ભોગવવી પડે છે. બરેલીમાં એક મહિલાને તેના પતિએ એટલા માટે ટ્રિપલ તલાક આપી દીધા  કારણ કે તે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રિપલ તલાક પર બનાવવામાં આવેલા કાયદા બદલ ધન્યવાદ રેલીમાં સામેલ થઈ હતી. 

Dec 10, 2017, 01:48 PM IST