Viral News: દુનિયાના દરેક ખૂણામાં અલગ અલગ રિવાજો, કૌટુંબિક પરંપરાઓ અને સામાજિક વ્યવસ્થાઓ જોવા મળે છે. પરંતુ ક્યારેક, કેટલીક એવી જગ્યાઓ પ્રકાશમાં આવે છે, જ્યાં પરંપરાઓ અને જીવનશૈલી માત્ર આઘાતજનક જ નથી હોતી પણ તેના ગંભીર પરિણામો પણ આવે છે.