Cricket Record : T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક એવો વિશ્વ રેકોર્ડ છે જેને તોડવો લગભગ અશક્ય છે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1,488 રન બનાવવા લગભગ અશક્ય લાગે છે, છતાં આ રેકોર્ડ બન્યો છે. આ ધાકડ બેટ્સમેને T20માં 1,488 રન બનાવ્યા હતા.
Unbreakable Cricket Records: ક્રિકેટ એક એવી રમત છે, જેમાં કઈ પણ થઈ શકે છે. જે તમે ક્યારેય વિચાર્યું ન હોય તેવું બને છે. એમાં પણ ખાસ કરીને જ્યારે T20ની વાત આવે છે, ત્યારે એવા રેકોર્ડ બને છે જે અસંભવ લાગે છે. આવો જ એક રેકોર્ડ બન્યો છે, જેના વિશે કોઈપણ ક્રિકેટ ફેન્સે ક્યારેય પણ સપનામાં પણ નહીં વિચાર્યો હોય. T20 ક્રિકેટના ઇતિહાસમાં એક એવી મેચ પણ રમાઈ હતી, જે શરૂ થતાની સાથે જ પૂરી થઈ ગઈ હતી. આ રેકોર્ડ વિશે જાણીને તમે પણ ચોંકી જશો કે, આવું પણ થઈ શકે છે.
Fastest 50 in T20 : ક્રિકેટ અનિશ્ચિતાનો ખેલ છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. આ ખતરનાક બેટ્સમેને માત્ર 9 બોલમાં અડધી સદી ફટકારીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી છે.
Unbreakable Cricket Record: ટેસ્ટ ક્રિકેટ એ ક્રિકેટનું સૌથી જૂનું ફોર્મેટ છે. આ ફોર્મેટમાં જો સૌથી ઘાતક અને સફળ કોઈ બોલર થયો હોય તો તે એક શ્રીલંકન છે, જેણે પોતાના કરિયરમાં એકથી ચઢિયાતા એક રેકોર્ડ બનાવ્યા છે. આ દિગ્ગજે ટેસ્ટ મેચમાં 22 વખત 10-10 વિકેટ લેવાની કમાલ પોતાના નામે કરી છે.
Unbreakable Cricket Record : IPL 2026ની શરૂઆત શાનદાર રીતે થઈ. પહેલી જ મેચમાં રેકોર્ડનો વરસાદ જોવા મળ્યો, પરંતુ આજે અમે તમને એક એવા IPL રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હજુ પણ અતૂટ છે. એક ધમાકેદાર 'ડબલ સેન્ચુરી' જેને તોડવી તો દૂરની વાત બરાબરી કરવી પણ લગભગ અશક્ય છે.
Unbreable Cricket Record: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક રોમાંચક T20 સિરીઝ ચાલી રહી છે, જેના કારણે દરેક જગ્યાએ આ ફોર્મેટની ચર્ચા ચાલી રહી છે. આ સિરીઝની ચોથી મેચ 6 નવેમ્બરના રોજ રમાશે. પરંતુ તે પહેલાં અમે તમને એક T20 રેકોર્ડનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેને તોડવો અશક્ય લાગે છે.
ENG vs SA : દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાના જ ઘરમાં ઈંગ્લેન્ડ સામે પ્રભુત્વ જમાવી રહી હોય તેવું લાગી રહ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ ODI શ્રેણીમાં ઐતિહાસિક વિજય નોંધાવ્યો. આ પછી T20 શ્રેણીની શરૂઆત પણ વિજય સાથે કરી. પરંતુ કરો યા મરો મેચમાં, ઈંગ્લેન્ડે આફ્રિકન બોલરોને એવી રીતે હરાવ્યા કે એક અવિશ્વસનીય રેકોર્ડ બન્યો.
Unique Cricket Record : ક્રિકેટ એક એવી રમત છે, જેમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. ક્રિકેટમાં એવા ઘણા રેકોર્ડ છે, જેને તોડવા મુશ્કેલ છે. આવો જ એક રેકોર્ડ ભારતીય મૂળના બોલરના નામે છે, જેણે સતત 6 બોલમાં 6 વિકેટ લીધી હતી.
Unbreakable Cricket Record : ક્રિકેટ અનિશ્ચિતતાઓનો ખેલ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઘણા રેકોર્ડ આ વાક્યને સાબિત કરે છે. પરંતુ આજે આપણે બ્રાયન લારાના 400 રન કે ડોન બ્રેડમેનની ત્રેવડી સદી વિશે વાત નથી કરી રહ્યા, અમે તમને એક એવા બેટ્સમેન વિશે જણાવીશું, જેણે એક મેચમાં 1009 રન ફટકારીને મહાન રેકોર્ડ બનાવ્યો હતો.
Unbreakable Cricket Record: જો આપણે ક્રિકેટ ઇતિહાસના અદ્ભુત રેકોર્ડ્સની વાત કરીએ તો ક્યારેક આપણને સચિન તેંડુલકરની 100 સદીઓ યાદ આવે છે તો ક્યારેક બ્રાયન લારાના 400 રન. પરંતુ અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે આનાથી પણ મોટો છે, આ રેકોર્ડ એક ઓવરમાં 39 રનનો છે.
Unique Cricket Records: ક્રિકેટને અનિશ્ચિતતાઓનો રમત કહેવામાં આવે છે. ક્રિકેટના ઇતિહાસમાં ઘણી અજાયબીઓ જોવા મળ્યા છે. મહાન સચિન તેંડુલકરની 100 સદી આ અજાયબીઓમાંથી એક છે. પરંતુ અમે તમને તેનાથી પણ મોટા જાદુઈ આંકજા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ક્રિકેટમાં ભાગ્યે જ કોઈ આ રેકોર્ડ તોડી શકે છે.
Unique Cricket Records: ક્રિકેટ એ હંમેશાં અનિશ્ચિતતાઓની રમત છે, આ કહેવતને સાચી થતાં ઘણાએ નજરો સામે જોઈ હશે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો, આપણને ઘણી રોમાંચક જીત જોવા મળે છે. પરંતુ અમે તમને એક એવી જીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રોમાંચક નહીં પણ અવિશ્વસનીય કહેશો તો પણ ઓછું પડશે.