Unique Cricket Record : વિશ્વમાં એક એવો ખતરનાક બેટ્સમેન છે જેણે એક સમયે ક્રિકેટના મેદાન પર એટલી બધી તબાહી મચાવી દીધી હતી કે વિરોધી બોલરો દયાની ભીખ માંગતા જોવા મળતા હતા. એક મેચમાં આ બેટ્સમેને એક જ ઓવરમાં અડધી સદી ફટકારી હતી. ત્યારે આ બેટ્સમેન કોણ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
ક્રિકેટમાં કેટલાક એવા રેકોર્ડ બન્યા છે કે ચાહકો તેના પર વિશ્વાસ કરી શકતા નથી. આવો જ એક રેકોર્ડ એક એવા ખેલાડીનો છે જેણે T20 ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું છે. ત્યારે આ ખેલાડી કોણ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Unique Cricket Record: ટી20 ફોર્મેટમાં સદી ફટકારવી તો સામાન્ય છે પરંતુ બેવડી સદી કરવી એ તો દરેક ખેલાડીનું સપનું હોય છે. પરંતુ આ ખેલાડી વિશે જાણીને દંગ રહી જશો જેણે આ કારનામું કરી દેખાડ્યું.
Unique Cricket Record: T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક અસંભવ જેવો વર્લ્ડ રેકોર્ડેના કારણે રેકોર્ડ બુકને પણ હચમચાવી નાખી છે. ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર એવો ચમત્કાર થયો જેણે આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી.
Unbreakable Cricket Record: વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક આખી ટીમ માટે 372 રન બનાવવા સરળ નથી. પરંતુ અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં બે બેટ્સમેનોએ મળીને એટલા રન બનાવી દીધા હતા કે હવે, આ રેકોર્ડ વર્ષો સુધી તોડવો લગભગ અશક્ય લાગી રહ્યો છે.
Retired Out : ક્રિકેટમાં ઘણીવાર અવનવી ઘટનાઓ બનતી હોય છે, જે તમને આશ્ચર્યચકિત કરી મુકે છે. તાજેતરમાં પણ આવું જ કઈંક બન્યું છે. એક ટીમના તમામ ખેલાડીઓ રિટાયર્ડ આઉટ થયા હતા.
Unique Cricket Records: ક્રિકેટની દુનિયામાં એ એવો વર્લ્ડ રેકોર્ડ છે જેને તોડવો અશક્ય જેવો છે. 119 વર્ષથી આ વર્લ્ડ રેકોર્ડ જાણે અમર જેવો છે.
Unique Cricket Record : આજની ક્રિકેટની રમતમાં 6 બોલમાં 6 સિક્સર અથવા 4 બોલમાં 4 વિકેટ સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ એક સમય હતો જ્યારે એવો રેકોર્ડ બન્યો હતો જેને સાંભળીને આજે પણ લોકો ચોંકી જાય છે. આ એવો રેકોર્ડ છે, જેમાં 1 બોલમાં 286 રન બન્યા હતા.