up police

પુલ પર ચઢ્યો યુવક, કહ્યું- લેન્ડરનો સંપર્ક નહી થયા તો નીચે નહીં ઉતરું

સોમવાર મોડી રાત્રે એક પાગલ યુવકનો હાઇ વોલ્ટેડ ડ્રામા જોવા મળ્યો હતો. યુવક હાથમાં ધ્વજ લઇને યમુના બ્રિજના પિલર પર ચઢી ગયો હતો. આ વાતની જાણ લોકોને થતા જ બ્રિજ પાસે લોકોની ભીડ જામવા લાગી હતી

Sep 17, 2019, 03:25 PM IST

VIDEO: રક્ષક કે ભક્ષક છે આ UP પોલીસ?, બાઈક પર બાળક સાથે જઈ રહેલા યુવકને અધમૂઓ કરી નાખ્યો

સિદ્ધાર્થનગરમાં યુપી પોલીસની એક શરમજનક કરતૂત સામે આવી છે. બાઈક પર પોતાના બાળક સાથે જઈ રહેલા એક યુવકને યુપી પોલીસના બે કર્મીઓએ ખુબ માર્યો.

Sep 13, 2019, 03:06 PM IST

ઉન્નાવ કાંડની પીડિતાની ગાડીને ટક્કર મારનાર ડ્રાઈવર-ક્લીનરનો આજે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરાશે

ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલ અકસ્માત મામલે સીબીઆઈની ટીમ આરોપી ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને લઈને ગાંધીનગર પહોંચી ગઈ છે. જ્યાં બંનેના નાર્કોટ ટેસ્ટ કરવામાં આવનાર છે. આ માટે સીબીઆઈએ કેટલાક સવાલોનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પહેલી સીબીઆઈ કોર્ટમાં અપીલ દાખલ કરતા તપાસ એજન્સીના ડેપ્યુટી એસપી રામસિંહે જણાવ્યું હતું કે, આ ટેસ્ટ માટે ટ્રક ચાલક આશીષ પાલ અને ક્લીનર મોહન શ્રીવાસે પરમિશન આપી હતી. 

Aug 12, 2019, 12:18 PM IST

WhatsApp ચેટિંગ કરવું પત્નીને પડ્યુ ભારે, પતિએ કર્યુ કંઇક આવું...

કોઇ બીજા વ્યક્તિ સાથે વ્હોટ્સએપ પર વાત કરવાના કારણે પતિએ પહેલા તેની પત્નીને મચ્છર મારવાની દવા પીવડાવી અને ત્યારબાદ ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. પોતાની પત્નીની હત્યા કરવાના આરોપમાં 26 વર્ષીય આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.

Aug 2, 2019, 02:33 PM IST

ઉન્નાવ રેપ કેસ: આરોપી MLA કુલદીપ સેંગરને BJPએ પાર્ટીમાંથી કર્યો સસ્પેન્ડ

યુપી પોલીસે પીડિતાના કાકાની ફરિયાદના આધારે કુલદીપ સિંહ સેંગર સહિત અન્ય લોકો પર હત્યાનો કેસ નોંધ્યો, પરંતુ પીડિત પરિવાર અને વિપક્ષની માગના કારણે ભાજપે ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે.

Jul 30, 2019, 02:41 PM IST

ઉન્નાવ રેપ કેસ: પીડિતાએ અકસ્માત પહેલા CJIને લખ્યો પત્ર, કરી હતી આ માગ

ઉન્નાવ રેપ પીડિતાના માર્ગ અકસ્માત મામલે નવા મોમલો સામે આવ્યો છે. અકસ્માત પહેલા રેપ પીડિતા અને તેની માતાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમને આરોપી દ્વાર મળી રહેલી ધમકીઓનો ઉલ્લેખ કર્યો છે

Jul 30, 2019, 02:20 PM IST

ઉન્નાવ દુષ્કર્મ પીડિતા દુર્ઘટના મુદ્દે BJP ધારાસભ્ય સહિત 10 વિરુદ્ધ ફરિયાદ દાખલ

ઉન્નાવ રેપ કેસની પીડિતાનો માર્ગ અકસ્માત થવા મુદ્દે યુપી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી અનુસાર ઉન્નાવ રે કેસ મુદ્દે જેલવાસ ભોગવી રહેલ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત 10 લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સાથે તેનો ભાઇ મનોજ સેંગર અને 8 અન્ય લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. 

Jul 29, 2019, 06:36 PM IST

કાંવડ યાત્રા: બે અલગ-અલગ અકસ્માતમાં 4 કાંવડિયોઓના મોત, 30 કરતા વધુ લોકો ગંભીર

પ્રયાગરાજમાં થયેલા અકસ્માતમાં વાહનમાં આશરે 32 કાંડવડિયો સવાર હતા. જેમાંથી બે કાંવડિયોના મોત થયા છે અનેક ગંભીર રીતે ઘાયલ છે. 

Jul 28, 2019, 07:22 PM IST

સોનભદ્ર નરસંહારનો વીડિયો આવ્યો સામે, હુમલા બાદ લોહીથી લથપથ જોવા મળ્યા લોકો

સોનભદ્રમાં 17 જુલાઇના જમીન વિવાદના કારણે થયેલા નરસંહારનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, ખેતરમાં જમીન વિવાદને લઇને મોટી સંખ્યામાં લોકો લાકડી ડંડાથી અન્ય લોકોને માર મારી રહ્યાં હતા

Jul 22, 2019, 03:50 PM IST

કન્નૌજમાં માતાએ ભૂખથી તડપતા 7 મહિનાના બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી

કન્નૌજમાં ભૂખથી તડપતા 7 મહિનાના બાળકને તેની માતાએ ગળું દબાવીને હત્યા કરી નાખી.

Jul 13, 2019, 01:34 PM IST

છેડતી કરતા યુવકને બરાબર પાઠ ભણાવ્યો યુવતીએ, મારી મારીને લોહીલુહાણ કર્યો, જુઓ VIDEO

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જિલ્લા હોસ્પિટલમાં માતા સાથે દવા લેવા આવેલી યુવતીની છેડતી કરવી એક યુવકને ભારે પડી ગઈ. યુવતીએ યુવક  જ્યાં સુધી લોહીલુહાણ ન થયો ત્યાં સુધી તેની પીટાઈ કરી.

Jul 12, 2019, 02:58 PM IST

અલીગઢમાં મુસ્લિમ મહિલાએ BJPની સદસ્યતા લીધી તો મકાન માલિક ભડકી ગયો, ઘર ખાલી કરાવ્યું

અલીગઢના દેહલીગેટ પોલીસ સ્ટેશનની હદમાં રહેતી મુસ્લિમ મહિલાને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લેવાનું અને મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ લેવાનો અને ગુણગાન ગાવા ભારે પડી ગયાં.

Jul 8, 2019, 09:51 AM IST

અલીગઢ: રામાયણના પાઠ કરતા મુસ્લિમ યુવકને પાડોશીએ માર્યો, હાર્મોનિયમ તોડી નાખ્યું

અલીગઢના પોલીસ સ્ટેશન અંતર્ગત દેહલીગેટ વિસ્તારના મહેફૂઝનગર ગોશ્તવાલી ગલીમાં ઘરમાં રામાયણનું પઠન કરી રહેલા મુસ્લિમ શ્રદ્ધાળુની મોહલ્લાના લોકોએ જ પીટાઈ કરી અને તેમનું હાર્મોનિયમ પણ તોડી નાખ્યું.

Jul 6, 2019, 09:41 AM IST

અલીગઢમાં લોકોનો રોષ સાતમા આસમાને: સમગ્ર વિસ્તાર લશ્કરી છાવણીમાં ફેરવાયો

સમગ્ર વિસ્તારમાં પોલીસ અને અર્ધસૈનિક દળોનો ખડકલો કરી દેવાયો છે. બે સમુદાય વચ્ચે હાલ વાતાવરણ તંગ થઇ શકે તેવી આશંકાના પગલે કલમ 144 પણ લાગુ કરી દેવાઇ છે

Jun 9, 2019, 05:52 PM IST

નોએડા: મૌલાનાએ બાળકીને બેલ્ટથી માર્યો ઢોર માર, પોલીસની ગેરવર્તણુંક

નોએડાના એક મદરેસામાં મોલવી દ્વારા કુમળી બાળકીને ઢોર મારવામાં આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છેકે મૌલવીએ બાળકીને બેલ્ટવડે માર માર્યો. જ્યારે બાળકીનાં પરિવારનાં લોકો મદરેસા ગયા તો તેમણે બાળકીની સ્થિતી જોયા બાદ મૌલવી વિરુદ્ધ પોલીસ સ્ટેશન સેક્ટર 49માં લેખીત ફરિયાદ કરી. પોલીસે આ બાબતે આઇપીસી કલમ 323,504 હેઠળ કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે. 

May 9, 2019, 06:32 PM IST

અલીગઢમાં સપા નેતાની ગોળી મારી હત્યા, ઘટના સ્થળ પર પોલીસ હાજર

અલીગઢના હરદુઆગંજમાં સમાજવાદી પાર્ટીના નેતા રાકેશ યાદવની મંગળવાર (30 એપ્રિલ 2019)ની મોડી રાત્રે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.

May 1, 2019, 11:16 AM IST

રોડ શોમાં પ્રિયંકા ગાંધીની ગાડી નીચે મહિલા સિપાઈનો પગ કચડાયો, હોસ્પિટલમાં દાખલ

ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લા મુખ્યાલયમાં બુધવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના રોડ શો દરમિયાન તેમની ગાડી નીચે એક મહિલા સિપાઈનો પગ કચડાઈ ગયો. ઘાયલ મહિલા સિપાઈને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

Apr 25, 2019, 09:55 AM IST

યમુના એક્સપ્રેસ વે પર મુસાફરોથી ખીચોખીચ બસની બ્રેક ફેલ થતા ટ્રકમાં ઘૂસી ગઈ, 8ના મોત અનેક ઘાયલ 

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત સર્જાયો. આજે સવારે યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

Mar 29, 2019, 08:50 AM IST

હોળી રમવા જઇ રહેલા યુવકને પોલીસે ગોળી મારી, ઘટના સ્થળે જ નિપજ્યું મોત

પોલીસે હત્યામાં વપરાયેલી પિસ્ટલ તથા સ્કોર્પિયો ગાડી પણ પોતાનાં કબ્જામાં લઇ લીધી છે

Mar 21, 2019, 06:23 PM IST

પ્રેમિકાને બીજાની દુલ્હન બની જોઇ પ્રેમી થયો પાગલ, ના કરવાનું કરી બેઠો

રાયબરેલીમાં મગંળવારે એક પાગલ પ્રેમીએ ડબલ બેરલ બંદૂકથી દુલ્હનને ગોળી મારી હત્યા કરી દીધી અને ત્યારબાદ પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

Mar 13, 2019, 02:58 PM IST