up police

રાહુલ ગાંધીની સુરક્ષામાં તૈનાત એસપીજી કર્મીઓ સાથે વિવાદ બાદ કોન્સ્ટેબલને હટાવ્યો

ઉત્તર પ્રદેશના અમેઠીના મુસાફિરખાનામાં એક અતિથિ ગૃહમાં વીઆઇપી સુરક્ષામાં તૈનાત ઉત્તર પ્રદેશ પોલીસના એક કોન્સ્ટેબલને કોંગ્રેસ અધ્યક્ષ રાહુસ ગાંધીની સુરક્ષામાં તૈનાત એસપીજી કર્મીઓ સાથે વિવાદ કર્યા પછી તેને ત્યાંથી હટાવી દેવમાં આવ્યો છે.

Sep 25, 2018, 09:40 AM IST

પેટ્રો કેમિકલ ફેક્ટરીમાં મિથેન ગેસની ટેંકમાં બ્લાસ્ટ, ઘટનાસ્થળે જ 6 લોકોના મોત

આગ લાગવાના સમાચાર મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવવાનું કામ કરી રહી છે. વ

Sep 12, 2018, 10:25 AM IST

અલાહાબાદ HC નો મહત્વપૂર્ણ આદેશ, દલિતો વિરૂદ્ધ કેસના મામલે પણ નહી થાય 'નિયમિત' ધરપકડ

આ કેસ આઇસીપીસીની સાથે-સાથે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (ઉત્પીડન નિરોધક) કાયદા હેઠળ દાખલ થયો હતો, પરંતુ કોર્ટે પોલીસને તાત્કાલિક ''નિયમિત'' (રૂટિન) ધરપકડ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો.

Sep 12, 2018, 08:11 AM IST

નોઇડા: બ્રાન્ડેડ કપડાં અને દાગીના માટે 5 મહિના ગર્ભવતી મહિલાની હત્યા

ગાજિયાબાદમાં સૂટકેસમાં બંધ મહિલાની લાશ મળી આવતા ચકસાર મચી ગયા બાદ પોલીસે સોમવારે દાવો કર્યો હતો કે તેમને આ મામલમાં એક પતિ-પત્નીની ધરપકડ કર્યા બાદ મોતના પાછળનું કારણ સામે આવ્યું હતું

Sep 11, 2018, 09:49 AM IST

ઉન્નાવ રેપ કેસના પ્રત્યક્ષદર્શીનું મોત, રાહુલે કહ્યું- 'કાવતરાની વાસ આવી રહી છે'

ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા સીબીઆઇ સાથે શેર કરેલી જાણકારી અનુસાર યૂનુસ નામનો સાક્ષી ગત થોડા દિવસોથી કથિત રીતે બિમાર હતો.

Aug 24, 2018, 11:55 AM IST

VIDEO ઉન્નાવ: બદમાશો યુવતીને ઉઠાવીને સૂમસામ જગ્યા પર લઈ ગયા, કરી શરમજનક કરતૂત

 ઉન્નાવમાં મહિલા સાથે ગેરવર્તણૂંકનો એક વાઈરલ વીડિયો સામે આવતા ચકચાર મચી છે. ઝી મીડિયાના અહેવાલની અસર થઈ છે અને આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી છે.

Jul 6, 2018, 12:19 PM IST

મેરઠમાં ગોરખપુર સહિત 12 જેલોમાં યોગી સરકાર બનાવશે ગૌશાળા

રખડતા ઢોરની સારસંભાળ કરવા માટે કેદીઓને કામે લગાવાશે, ગૌમુત્ર અને છાણનો ઉપયોગ ખાતર તરીકે થશે

Jul 6, 2018, 12:00 AM IST

કાનપુરમાં બાળકી પર ચાર બાળકોનો ગેંગરેપ: પોલીસથી માંડી મનોવૈજ્ઞાનિકો પરેશાન

કાનપુરમાં ચાર બાળકોએ પોર્ન ફિલ્મ જોયા બાદ બાળકી સાથે અપ્રાકૃતિક સેક્સ કર્યું, કેસ દાખલ થઇ ચુક્યો છે પરંતુ કાર્યવાહી કરવી જોઇએ કે નહી તે મુદ્દે અવઢવ

Jul 2, 2018, 10:39 PM IST

હોટલ વિરાટ ઇન્ટરનેશનલમાં લાગી આગ, 5 લોકોના મોત, 3 ઘાયલ

લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન પાસે હોટલ વિરાટ ઇન્ટરનેશનલમાં મંગળવારે (19 જૂન)ની સવારે ભયંકર આગ લાગી ગઇ. આ આગમાં ઘણા પર્યટકો ફસાયા. જાણકારી અનુસાર અકસ્માતમાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જેમને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Jun 19, 2018, 10:39 AM IST

કાનપુરમાં અચાનક કાચા મકાનો પર માટી ભરેલુ ડમ્પર ઘુસી ગયું: 6 લોકોનાં મોત

માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી અને સ્થાનીક લોકોની મદદથી બચાવ કાર્ય ચાલુ કર્યું, પોલીસે શબોને કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા

Jun 16, 2018, 12:45 PM IST

ફિટકાર છે આ માતાને, 2 દિવસની માસૂમ બાળકીને કારમાંથી ફેંકીને જતી રહી, જુઓ VIDEO

માસૂમ બાળક બોલી ના શકે પરંતુ એક માતા જ્યારે પેટથી જણ્યા બાળકની સાથે આવું ક્રુર વર્તન કરે ત્યારે બાળક કોને કહે? એમાં પણ એક નવજાત બાળક તો બિચારું શું બોલી શકે. એક મહિલા બે દિવસની નવજાત બાળકીને એક ગલીના મકાન બહાર લાવારિસ હાલતમાં મૂકીને કારમાં ફરાર થઈ ગઈ.

Jun 7, 2018, 12:42 PM IST

દબંગોના ડરથી પલાયન કરવા મજબૂર થયો પરિવાર, ઘરની બહાર લખ્યું 'મકાન વેચવાનું છે'

ઉત્તર પ્રદેશના શામલીમાં એક પરિવાર પલાયન થઇ ગયો છે. સમાચાર સામે આવ્યા બાદ પોલીસ મહેકમમાં હડકંપ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર દબંગો દ્વારા મારઝૂડ કરવા અને પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાના લીધે તે પલાયન થઇ ગયો છે. પીડિત પરિવાર પોતાના મકાન પર 'મકાન વેચવાનું છે' લખીને પરિવાર સાથે ગામ છોડીને જતો રહ્યો છે.

Jun 5, 2018, 01:02 PM IST

ભાજપના 10 ધારાસભ્યોને WhatsApp પર આવ્યો મેસેજ, 10 લાખ આપો નહીંતર ગોળી ખાવા તૈયાર રહો

ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે. કાનૂન વ્યવસ્થાને લઇને વિપક્ષ મોટાભાગે સરકારને નિશાના પર લે છે. પરંતુ હવે ભાજપના ધારાસભ્ય પોતે સુરક્ષિત અનુભવી રહ્યા નથી. બે દિવસમાં યોગી સરકારના 10 ધારાસભ્યોને અને એક પૂર્વ ધારાસભ્યને ધમકીભર્યા એસએમએસ મળી ચૂક્યા છે. આ એસએમએસમાં તે નેતાઓ પાસે 10 લાખ રૂપિયાની ખંડણી પણ માગવામાં આવી છે. આશ્વર્યની વાત એ છે કે બધાને એક જ નંબર અને એક જ અંદાજમાં ધમકીભર્યા મેસેજ મળ્યા છે. આ મેસેજ વોટ્સઅપના દ્વારા મોકલવામાં આવ્યા છે. 

May 23, 2018, 11:03 AM IST

એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ઘરમાં ઘૂસી સગીરાને જીવતી સળગાવી

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સગીરાને એના જ ઘરમાં ઘૂસીને જીવતી સળગાવી દેતાં તેણીની હાલત ગંભીર થવા પામી છે. સગીરા 90 ટકાથી વધુ દાઝી જતાં હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. 

May 8, 2018, 02:58 PM IST

શમીના ઘરે પહોંચી હસીન જહાં, બોલી - તે માફી માંગી લે, હું તેને માફ કરી દઈશ

ઉત્તર પ્રદેશના અમરોહા જનપદના સહસપુર અલી નગર ગામ નિવાસી ક્રિકેટર મોહમ્મદ શમીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. બીસીસીઆઈમાંથી રાહત મળ્યા બાદ શમી આઈપીએલમાં રમી રહ્યો છે. બીજીતરફ તેની પત્ની હસીન જહાં પોતાની પુત્રી અને વકીલની સાથે અમરોહા પહોંચી ગઈ છે. અમરોહા પહોંચતા જ હસીન જહાં હિડોલી કોતવાલી પહોંચી અને પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી. 

May 6, 2018, 03:34 PM IST

ઇજ્જત લૂંટવા આવતાં સગી કાકીએ જ કાપી નાખ્યું ભત્રીજાનું ગુપ્તાંગ

ઉત્તર પ્રદેશના ઇટાવાથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં એક યુવક પોતાની સગી કાકીની ઇજ્જત લૂંટવા માંગતો હતો. મહિલાએ પોતાની ઇજ્જત બચાવવા માટે શાકભાજી કાપવાના ચાકૂ વડે આરોપી યુવકનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો છે. આવશે. 

May 2, 2018, 12:51 PM IST

દલિતો પર અત્યાચાર: મુછ ઉખાડીને પીવડાવ્યો પેશાબ, વરરાજાને ઘોડી પરથી ઉતારીને માર્યો

રાજસ્થાન અને યુપીમાં દલિતો પર અત્યાચારની બે ઘટના: બંન્ને સ્થળો પર તંગ પરિસ્થિતી

Apr 30, 2018, 10:36 PM IST

UP: ભાજપનાં ધારાસભ્ય પર રેપનો આરોપ, CM આવાસ બહાર પીડિતા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ

ઉન્નાવનાં ભાજપનાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેનાં સાથીઓ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યાનો આરોપ: ધારાસભ્યએ તમામ દાવાઓ ફગાવ્યા

Apr 8, 2018, 04:27 PM IST